Showing posts with label Gunotsav. Show all posts
Showing posts with label Gunotsav. Show all posts

21 Nov 2020

Gunotsav 2.0 Online Talim Bhag - 3 (Diksha)

શું છે ગુણોત્સવ 2.0

        ગુજરાત સરકાર દ્વારા 2009 વર્ષથી તમામ સરકારી અને અનુદાનિત શાળાઓ માટે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું . સતત નવ વર્ષ સુધીના ગુણોત્સવ કાર્યક્રમના અમલીકરણ અને પરિણામોને જોતા ગુણોત્સવ કાર્યક્રમને નવું સ્વરૂપ આપવાની જરૂરિયાત અનુભવાતી રહી 2.0 ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાને દર વર્ષે માત્ર એકવાર પ્રતિપોષણ મળતું હતું તેની જગ્યાએ નિયમિત પ્રતિપોષણ અને મદદ મળી રહે તો શાળાની ગુણવત્તા અને સતત સુધારણા માટેની III તકોમાં વધારો થાય તે બાબતને ધ્યાનમાં રાખી વર્ષ 2019 માં ગુણોત્સવ 2.0 ની શરુઆત કરવામાં આવી.


         ગુણોત્સવ 2.0 એ હવે સ્કૂલ એકેડીટેશન કાર્યક્રમ રુપે વિકસિત થયો છે . આ કાર્યક્રમ શાળાઓને એવી શાળા વિકાસ યોજના તૈયાર કરવા મદદરુપ બનશે કે જેનાથી શાળા સતત અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરી શકાશે . ગુણોત્સવ 2.0 કાર્યક્રમ શાળાઓને તેમના પ્રવર્તમાન સ્તરથી સતત આગળ વધવા માટે સમગ્ર વર્ષ દરમિયાન સહયોગ પૂરો પાડતો ગુણવત્તાલક્ષી ગતિશીલ કાર્યક્રમ છે .

🛑 ગુણોત્સવ 2.0 તાલીમમાં જોડાવવા
           👉🏼 અહીં ક્લિક કરો.

🟣 કોર્સના ઉદ્દેશો :-

 ( 1 ) એક્રેડીટેશન પ્રક્રિયાના સ્વરૂપનો પરિચય મેળવવો . 
 ( 2 ) એક્રેડીટેશન પ્રક્રિયામાં સમગ્ર શૈક્ષણિક પ્રક્રિયાનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે તેની જાણકારી મેળવવી . 
 ( 3 ) એક્રેડીટેશન માળખાના તમામ મુખ્ય ક્ષેત્ર અને તેના તમામ પેટાક્ષેત્ર તથા માપદંડ અને ઇંડીકેટર્સનો પરિચય મેળવવો . 
 ( 4 ) એક્રેડીટેશન પ્રક્રિયા દરમિયાન થતા મૂલ્યાંકનને સૂક્ષ્મતાથી સમજવું અને તેના પરિણામો વિશે જાણવું .

         કોર્સમાં કોણ જોડાઇ શકે ? 

👉 પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિષયના શિક્ષકો બી.એડ. , ડી.એલ.એડ. કોર્સના તાલીમાર્થીઓ 

👉 રાજ્યના બી.આર.સી કો - ઓ, સી.આર.સી. કો - ઓ, બી.આર.પી 

👉 ડાયટ વ્યાખ્યાતા , સ્કૂલ ઇસ્પેક્ટર અને મુખ્ય શિક્ષક આ ઉપરાંત , આ એક ઓપન કોર્સ છે , આથી શિક્ષણ સાથે જોડાયેલ કોઇપણ વ્યક્તિ આ કોર્સમાં જોડાઇ શકે છે .

❇️ આ કોર્સમાં કુલ 6 પ્રકરણનો સમાવેશ થાય છે .

( 0 ) પ્રસ્તાવના 
( 1 ) કોર્સ પરિચય 
( 2 ) મુખ્ય ક્ષેત્ર -1 અધ્યયન અને અધ્યાપન 
( 3 ) મુખ્ય ક્ષેત્ર - 2 શાળા 
( 4 ) મુખ્ય ક્ષેત્ર –3 સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ 
( 5 ) મુખ્ય ક્ષેત્ર - 4 સંસાધનો અને તેનો ઉપયોગ 
( 6 ) મૂલ્યાંકન માળખું

ગુણોત્સવ 2.0 તાલીમમાં જોડાવવા

13 Jul 2018

Gunotsav-8 2018

🌺 Big Breaking Gunotsav-8 2018 🌺 

⭐  24⃣ જિલ્લાના ગુણોત્સવના રિજલ્ટ જાહેર

⭐   ગુણોત્સવના શાળા વાઈઝ ગ્રેડ જાહેર થઈ ગયેલ છે.

⭐   તમારી શાળાનું રીજલ્ટ  જોવા માટે.⤵

          Click Here To Open Result

6 Apr 2018

Gunotsav-8 Standard 6, 7, 8 Exam Papers Day-1 And Day-2

Gunotsav-8 Standard 6, 7, 8 Exam Papers 
Day-2 Date 7/4/2018

👉  Standard 6   


       Standard 7
   
   
       Standard 8

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖ ➖ ➖ ➖

Gunotsav-8 Standard 6, 7, 8 Exam Papers 
Day-1 Date 6/4/2018

👉  Standard 7   


       Standard 8

29 Mar 2018

ગુણોત્સવ-૮ માર્ગદર્શન અને આયોજન

ગુણોત્સવ-૮ માર્ગદર્શન અને આયોજન :-
તારીખ-૨૮/૩/૨૦૧૮,બુધવાર
🌺 ગુણોત્સવ આધારિત ટેલીકોન્ફરન્સ ના તમામ અગત્યના મુદ્દાની નોંધ⤵


●પી.કે.ત્રિવેદી સાહેબ  
પ્રારંભિક માહિતી

●સંદીપકુમાર સાહેબ (એસ.પી.ડી.) 
-શિક્ષણનું મહત્વ 
-‎Inter state Council-2016 (Home affairs)
શિક્ષણની ગુણવત્તા પર ભારણ, 
-વિકસિત દેશોનું ઉદાહરણ,
-ગુણવત્તા સુધારણા કાર્યક્રમ,
-આ કોઈ પરીક્ષા નથી,
-‎અત્યાર સુધીના ગુણોત્સવમાં મળેલા પરિણામોનાં ફાયદા
-‎NAS માં ૧૫ થી  ૭ માં સ્થાને આવી ગયા છીએ.
-‎આંકડાકીય માહિતી

●એમ.આઈ.જોશી સાહેબ (નિયામકશ્રી,પ્રાયમરી શિક્ષણ )
-શિક્ષણ લાંબી અને ધીમી પ્રક્રિયા
-‎આ વખતે નવી બાબતો ઉમેરાઈ નથી.
-‎એક દિવસ માટે મંત્રીશ્રીઓ આવશે.
-‎૨૦% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરાશે.
-‎જેમાં એક પણ વખત બાહ્ય મુલ્યાંકન ન થયું હોય તેવી શાળાઓ રહી ન જાય તે જોવાશે.
-‎સ્વમુલ્યાંકન: SMC ની હાજરીમાં સમગ્ર મૂલ્યાંકન તટસ્થતા પૂર્વક કરવું, રાજ્યકક્ષાની ટીમ આવી શકે.
-‎બાળકોની U DISE સાથેની યાદીનું મૂલ્યાંકન કરી રાખવું.
-‎જો મૂલ્યાંકનમાં ખામી હશે તો ફરીથી મૂલ્યાંકન કરાવી શકે છે.
-‎કેટેગરી ૧-  બાહ્યમુલ્યાંકન વિનાની
-કેટેગરી ‎૨-  અસાધારણ ફેરફાર હોય તેવી શાળા, Cકે D GRADE વાળી શાળાઓ
-‎કેટેગરી ૩-  A,A+,B માંથી કોઈ શાળા
-અન્ય માધ્યમની શાળાના રુટ બાબતે માર્ગદર્શન
-‎DPEO માટે માધ્યમિક શાળા સંચાલકો,પ્રોફેસર ને મુલ્યાંકનમા જવા બાબત
-‎શાળા સમય: સમય પહેલા આવી જવું
-મુલ્યાંકનને સેવા સાથે સાંકળી શકાય છે.
-જાત સાથે સ્પર્ધા
-NAS મા  ‎૯%  Qualitative ફેરફાર થયેલ છે.

●હરેશભાઇ ચૌધરી (અભ્યાસક્રમ કો.ઓ. )
-પ્રશ્નપત્રનું માળખું
-‎અધ્યયન નિષ્પત્તી આધારિત પ્રશ્નો આવશે.
-‎બીજા સત્રના અંત સુંધીનાં અભ્યાસક્રમનાં પ્રશ્નો
-‎વાંચનફ્રેમ ૫ થી ૮ સરખી રહેશે.
-ગણિતફ્રેમમાંથી શિક્ષકે જ બોર્ડ પર લખવું.
-‎શ્રુતલેખન પણ શિક્ષકે જ કરાવવું.
-‎સમય- ૧૧ થી ૧ 
-‎વાંચન તમામ ધોરણમાં ૪૦ મિનિટનો.
-‎OMR SHEETની ગુણાકાનની માહિતી

●પી.કે ત્રિવેદી સાહેબ
-સાહિત્યની માહિતી
-‎માર્ગદર્શિકાની માહિતી
-‎સાહિત્ય વિતરણ બાબતે માર્ગદર્શન
-‎બે બોક્સ  -એક OMR માટે અને બીજું પ્રશ્નપત્રો માટે
-‎પ્રથમ દિવસ- સફેદ કલરનું સ્ટીકર
-‎બીજો દિવસ-કેસરી કલરનું સ્ટીકર
-‎શાળાઓને સિરિયલ નંબર આપવામાં આવ્યા છે.
-‎ચાર પ્રકારના પ્રશ્નપત્રોની કોથળીઓ હશે 
-‎જેમાં ૨ થી ૮ ની વાંચન,લેખન,ગણન ફ્રેમ
-૨ થી ૮ની  મૂલ્યાંકન OMR (પરત કરવા માટેની કોથળી અંદર આપેલી હશે તો સાવચેતી પૂર્વક ખોલવી)
-‎શાળા મૂલ્યાંકન OMR
-‎તકેદારીપૂર્વક દિવસ મુજબ કોથળીઓને ખોલવી.
-ધોરણ ૬ થી ૮ની ‎OMR ની કોથળી બે દિવસ પહેલા ચેક કરી લેવી.
-‎ખૂટતું સાહિત્ય હોય તો CRC/BRC ને માહિતી આપવી.
-૬ થી ૮‎ની EXTRA OMR ને પરત કરવાની જરૂર રહેતી નથી.
-‎ધોરણ-૬  લાલ(Red)  કલરનું સ્ટીકર
-‎ધોરણ-૭  ભૂરા(Blue) કલરનું સ્ટીકર
-‎ધોરણ-૮  લીલા(ગ્રીન)   કલરનું સ્ટીકર
-પરત કરવા માટે શાળા દીઠ બોક્સ,કટર,સેલોટેપ આપવામાં આવશે.

●વિશાલભાઈ સોની MIS,SPO
-Online application for MIS  બ્લોક કક્ષાએ કાર્ય કરવું.
-‎લોગીન થવું
-‎Go ક્લીક કરવું
-‎બધા ધોરણમાં યુનિક પેકેટ નંબર સરખા હશે.
-‎અલગ નંબર હોય તો REVISE PACKET NUMBER ક્લીક કરીને 
-‎Dispatch ક્લીક કરવાથી તે સ્કુલનું નામ નીકળી જશે.
-‎Excel ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાશે.
-‎રિપોર્ટ સબમિટ કરવો.
-‎Route Allocation 
-‎લાયઝન અધિકારીનાં Route ની માહિતી

-માહિતી માર્ગદર્શિકા પરનો QR CODE સ્કેન કરવાથી તે એક લિંક છે જે મૂલ્યાંકન કરવા માટેની ફિલ્મ પર લઈ જશે.
-હવેથી School Login થી જ શાળા,બાળકોનો ગ્રેડ જોઈ શકાશે.

27 Mar 2018

Gunotsav-8 Official Mahiti Pustika Declar


ગુણોત્સવ-૮ ૨૦૧૮ માટે શાળા મૂલ્યાંકન માર્ગદર્શન બુક 


👉    Download PDF File

Gunotsav Related

ગુણોત્સવ મૂલ્યાંકન સ્પેશ્યલ એક્ષલ કેલ્ક્યુલેટર

⭐તમારી શાળાના સ્વ મૂલ્યાંકનનો ગ્રેડ જૂવો

⭐શાળાનુ શૈક્ષણિક મૂલ્યાંકન ગુણ મૂકો એટલે  તેનો ગ્રેડ ઓટોમેટિક

⭐શાળાની સહઅભ્યાસ પ્રવૃત્તિઓના મૂલ્યાંકન ગુણ મૂકો એટલે તેનો ગ્રેડ ઓટોમેટિક

⭐તમામ ધોરણના વાંચન, લેખન, ગણનના ગુણ મૂકો એટલે ગ્રેડ ઓટોમેટિક

⭐એક્ષલ કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરો


    👉 Click Here to Download

23 Mar 2018

Gunotsav 8

ગુણોત્સવ 8 શાળા સમય બાબતે નિયામકનો લેટેસ્ટ પરિપત્ર.
🔵દરેક શાળા શિક્ષકો અને આચાર્ય માટે ખૂબ ઉપયોગી
🔵ગુણોત્સવ 8 કયો સમય રહેશે જાણો


Click Here to View Download

Gunotsav 8 આયોજન બાબતે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર

ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

Click Here to View Download

22 Mar 2018

Gunotsav 8 School Profile Word and PDF File

🌺📚 ગુણોત્સવ-૮  શાળા પ્રોફાઇલ PDF કોપી સાથે Word કોપી પણ ડાઉનલોડ કરો. જેના સુધારા વધારા કરી શકાશે.

આયોજન માટે ખૂબ ઉપયોગી. 

PDF File Download


Word File Download

Gunotsav 8

🌺 ગુણોત્સવ-8 માટે અગત્યનો વીડીયો🌺

⭐ગુણોત્સવ 8 માં મૂલ્યાકન કઈ રીતે થશે તે બાબત શિક્ષણ ખાતા દ્વારા  માર્ગદર્શન વીડીયો જાહેર કરેલ છે.

⭐ ધોરણ 2 થી 8 મા વાચન,લેખન,ગણન નુ મૂલ્યાકન કેમ થશે ?
⭐ શાળાકીય મૂલ્યાકન કેમ થશે ?
⭐ સહ અભ્યાસીક પ્રવ્રુતીઓનુ મૂલ્યાકન કેમ થશે ?

          વીડીયો જોવા માટે 👇

👉  Click Here to View Show


17 Mar 2018

Gunotsav 8 School Profile


🌺📚 ગુણોત્સવ-૮  શાળા પ્રોફાઇલ PDF કોપી સાથે Word કોપી પણ ડાઉનલોડ કરો. જેના સુધારા વધારા કરી શકાશે.

આયોજન માટે ખૂબ ઉપયોગી. 

PDF File Download
Word File Download

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ગુણોત્સવ-૮ ૨૦૧૮ માટે શાળા પ્રોફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 

Download File

16 Mar 2018

Gunotsav 8

🌺 ગુણોત્સવ-૮ માટે પ્રાથમિક શિક્ષણ નિયામકનો તા. ૧૬/૦૩/૨૦૧૮નો પરિપત્ર🌺

🌺 ગુણોત્સવ-૮ તા. ૬ અને ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાશે🌺

Click Here to Download


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌺 ગુણોત્સવ ની તૈયારી માટેનું ચેક લિસ્ટ , શિક્ષક અને આચાર્ય બન્ને માટે ઉપયોગી🌺


Page 1
Page 2

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open