Showing posts with label STD 1 TO 12 Textbook. Show all posts
Showing posts with label STD 1 TO 12 Textbook. Show all posts

13 Feb 2021

Online Textbook Ni Mahiti Aapva Babat 2021

Online Textbooks Indent System : 2021-22 

ધોરણ 1 થી 8 - શાળા કક્ષાએ રજીસ્ટ્રેશન કરવાની કાર્યપધ્ધતિઃ 

1. શાળા દ્વારા ઓન - લાઈન ટેક્સ્ટબુક ઈન્ડેન્ટ સિસ્ટમમાં ડેટા એન્ટર કરવા માટે શાળાએ રજીસ્ટ્રેશન gsbstb.online વેબસાઈટ પર કરવાનું રહેશે .

2. શાળા પોતાના UDISE કોડનો ઉપયોગ કરી મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલ નંબર આપી શાળા રજીસ્ટ્રેશન કરશો . શાળાનો પ્રકારઃ સરકારી , અનુદાનિત , કે.જી.બી.વી. , આશ્રમશાળા , મોડેલ સ્કુલ અને માધ્યમ પસંદ કરો . ધો .1 થી 8 ની શાળાએ પોતાનો તાલુકો / નગરપાલિકા પસંદ કરવો . ધો . 1 થી 12 ની શાળા હોય તેઓએ તાલુકો / નગરપાલિકા અને svs બંને સિલેક્ટ કરવા પડશે . 

3. ધો .1 થી 8 ના વિના - મુલ્ય પાઠયપુસ્તકો શાળાએ પસંદ કરેલ તાલુકા / નગરપાલિકા પાસેથી જ શાળાને મળશે . 

4. શાળાના મુખ્ય શિક્ષકનું નામ અને મોબાઈલમાં ફેરફાર જણાય તો શાળા પોતાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા શાસનાધિકારીનો સંપર્ક કરી માહિતીમાં ફેરફાર કરાવી શકશે . ( UDISE કોડ આપવો જરૂરી છે . ) 

5. શાળા ધોરણ , માધ્યમ , વિષય પસંદ કરી પાઠ્યપુસ્તક જરૂરીયાતની સંખ્યા ( CTS મુજબ ) એન્ટર કરી submit કરશે . 

6. શૈક્ષણિક વર્ષ 2021-22 માટેના પાઠ્યપુસ્તકોની માંગણી માટે CTs મુજબની વિદ્યાર્થી સંખ્યાને ઓન - લાઈન ચેક કરવામાં આવશે ત્યારબાદ માંગણી સ્વીકારવામાં આવશે . 7. ત્યારબાદ Request Books > STD 1 TO 

8 ROUND_1 પર ક્લીક કરો . 8. Demand Books STD 1 to 8 Round - 1 ( નવા માંગવાના પુસ્તકો માં ધોરણ - માધ્યમ - વિષય પસંદ કરી જરૂરીયાતમાં CTS મુજબની સંખ્યા એન્ટર કરો . 

9. આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Reports મેનુમાં Entry Report Std 1- 1 - રીપોર્ટ ચેક કરો . 

10. તમામ ઉપરોક્ત માહિતી એન્ટર કરી રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટમાં “ confirm and Lock " પર ક્લીક કરવાથી આપની માહિતી લોક થશે . ત્યારબાદ આ માહિતીમાં કોઈ સુધારો - વધારો થઈ શકશે નહીં . આ કામગીરી શાળા કક્ષાએથી તા .26 / 02 / 2021 સુધીમાં પુર્ણ કરવાની રહેશે .

Online Textbooks Indent System : 2021-22 

શાળા વિકાસ સંકુલ ( SVS ) / તાલુકા કક્ષાએથી કામગીરી કરવાની કાર્યપધ્ધતિઃ 

1. જિલ્લાવાર શાળા વિકાસ સંકુલ ( SVS ) / તાલુકા યુઝરની યાદી gsbstb.online વેબસાઈટ પર આપેલ છે . શાળા વિકાસ સંકુલ ( SVS ) / તાલુકા પોતાના યુઝર નેમ દ્વારા જ લોગીન કરી શકશે . 

2. શાળા વિકાસ સંકુલ ( svs ) અને તાલુકા ( Taluka ) લોગીન માટેનો પ્રથમ વખતનો પાસવર્ડ જીલ્લા કક્ષાએથી મેળવવાનો રહેશે . અને પ્રથમ વખતનો પાસવર્ડ મળ્યા બાદ પાસવર્ડ બદલવો જરૂરી છે . 

3. SVS / Taluka તરફથી પ્રથમ પાસવર્ડ બદલ્યા પછી Profile ખુલશે . જેમાં રહેલ તમામ માહિતી ચેક કરી તેમાં સુધારો કરી અને નવી માહિતીને save કરવી જરૂરી છે . 

4. school contact Details દ્વારા શાળાની વિગત જોઈ શકાશે . જેમાં જરૂર જણાય તો શાળાની વિગતો આપની કક્ષાએથી સુધારી શકશો . 

5. ત્યારબાદ School Demand status And Report મેનું પસંદ કરો , જેમાં શાળાઓ દ્વારા ધોરણ - માધ્યમ - વિષયવાર સંખ્યાની માંગણી જોઈ શકાશે . 

6. આ માહિતીને રીપોર્ટ સ્વરૂપે મેળવવા માટે Reports મેનુમાં Entry Report std 1 - 8 અથવા Entry Report Std 9-12 દ્વારા રીપોર્ટ ચેક કરો . 

7. શાળાઓની ઉપરોક્ત માહિતીની ચકાસણી કર્યા બાદ જ રીપોર્ટમાં " confirm and Lock " પર ક્લીક કરવાથી આપની માહિતી લોક થશે . ત્યારબાદ આ માહિતીમાં કોઈ સુધારો - વધારો થઈ શકશે નહીં . આ કામગીરી શાળા વિકાસ સંકુલા તાલુકા નગરપાલિકા કક્ષાએથી તા .28 / 02 / 2021 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે .

Online Textbooks Indent System : 2021-22 

જિલ્લા ( DEO / DPEO/AO ) કક્ષાએથી કામગીરી કરવાની કાર્યપધ્ધતિ 

1. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી , શાસનાધિકારીશ્રી પોતાના લોગીનમાં જઈ શાળા વિકાસ સંકુલાતાલુકા / નગરપાલિકા મુજબ શાળાવાર ઉપરોક્ત તમામ માહિતી જોઈ અને તેની ચકાસણી કરી શકશે . 

2. શાળાઓ તરફથી માહિતી એન્ટર થયા બાદ આપના જિલ્લાના તમામ શાળા વિકાસ સંકુલ / તાલુકા / નગરપાલિકાની ડેટા ચેક કરવાની કામગીરી શરૂ , કાર્યરત કે પુર્ણ કરેલ હોય તથા તમામ શાળા વિકાસ સંકુલ / તાલુકા / નગરપાલિકાના અધિકારીશ્રીએ કન્ફર્મેશન આપેલ છે . જે Status જિલ્લા / નગરપાલિકાના લોગીનમાં જઈ જોઈ શકાશે

3. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી / જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જિલ્લાના તમામ તાલુકા / શાળા વિકાસ સંકુલ ‘ કન્ફર્મ એન્ડ લોક ’ થયા બાદ અને રીપોર્ટ ચકાસણી કર્યા બાદ જ જિલ્લાના લોગીન રીપોર્ટમાં “ confirm and Lock ” પર ક્લીક કરવાથી આપના જિલ્લાની માહિતી લોક થશે . 

4. શૈક્ષણિક વર્ષ : 2021-22 માટેના પાઠ્યપુસ્તકોની જરૂરીયાતની માહિતી કન્ફર્મ કરવાની આપની કક્ષાએથી થનાર કામગીરી પત્રમાં સુચવેલ સમયમર્યાદામાં આપના જિલ્લાના લોગીનમાં જઈ આપશ્રીએ પુર્ણ કરવાની રહેશે . 

5. જિલ્લા કક્ષાએથી કન્ફર્મ કરેલ માહિતી રાજ્ય કક્ષાએ ચકાસણી કર્યા બાદ પાઠ્યપુસ્તકો શાળા વિકાસ સંકુલ / તાલુકા / નગરપાલિકા પર મોકલવાની કામગીરી શરૂ થશે .


31 Oct 2020

Std 1 to 8 Total Subject sathe ni Taxbook Year 2020

 વર્ષ : 2020 ના ધોરણ 1 થી 8 ના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પાઠ્યપુસ્તકો


ધોરણ ૧ થી ૮ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો PDF માં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ધોરણ પર ક્લિક કરો 

       1. ધોરણ - 1 
       2. ધોરણ - 2 
       3. ધોરણ - 3 
       4. ધોરણ - 4 
       5. ધોરણ - 5 
       6. ધોરણ - 6 
       7. ધોરણ - 7 
       8. ધોરણ - 8 

11 Mar 2018

ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો

વર્ષ : 2020 ના પાઠ્યપુસ્તકો

🌺ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચેના ધોરણ પર ક્લિક કરો 🌺



●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

વર્ષ: ૨૦૧૮ ના પાઠ્યપુસ્તકો


🌺ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 🌺
૧. ધોરણ ૧
૨. ધોરણ ૨
૩. ધોરણ ૩
૪. ધોરણ ૪
૫. ધોરણ ૫
૬. ધોરણ ૬
૭. ધોરણ ૭
૮. ધોરણ ૮ 
૯. ધોરણ ૯
૧૦. ધોરણ ૧૦
૧૧. ધોરણ ૧૧
૧૨. ધોરણ ૧૨ Old

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open