29 Aug 2018

ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાના પ્રશ્નપત્રો રાજય કક્ષાએથી તૈયાર થશે

🌺 ગુજરાત ની તમામ પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાના પ્રશ્નપત્રો રાજય કક્ષાએથી તૈયાર થશે.🌺
⭐ પરિપત્ર BY GCERT

✍🏻        Click Here To Paripatra

28 Aug 2018

વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2018-19

    🌺 વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2018-19 અંગે NEW પરિપત્ર - નવી દિલ્હી ના પત્ર અન્વયે આજનો મહત્વપૂર્ણ પરિપત્ર🌺 
⭐ તારીખ- 28-8-2018

            Click Here To Paripatra

જુથ વીમા યોજના

     રાજય સરકારના કર્મચારીઓ માટેની જુથ વીમા યોજના ૧૯૮૧ અંતર્ગત ROP-2009 અને  ROP-2016 સંદર્ભે જુથ વર્ગીકરણ નિયત કરવા બાબતનો નાણા વિભાગનો પરિપત્ર. 
તારીખ : 28-08-2018

26 Aug 2018

મૂલ્યાંકન માર્ગદર્શિકા

⭐ મિશનવિદ્યા અંતર્ગત ફિલ્ડઇન્વેસ્ટીગેટર દ્વારા કરવામાં આવનાર મુલ્યાંકન માર્ગદર્શિકા
⭐ કેવી રીતે મુલ્યાંકન થશે?
⭐ માર્કિંગ ગાઈડ
⭐ ધ્યાનમાં રાખવાની બાબતો
દરેક આચાર્ય અને શિક્ષક અચૂક વાંચે

       👉 Click Here To Download

વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2018-19

  🌺 વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2018-19 🌺

      ⭐ વિજ્ઞાન ગણિત પ્રદર્શન માં કૃતિઓ બનાવવા માટે ની 14 પેજની માર્ગદર્શિકા ડાઉનલોડ કરો. 
     ⭐ કયા વિભાગમાં કયો પ્રોજેક્ટ મૂકી શકાય તે માટે મહત્વપૂર્ણ

         Click Here To Download

25 Aug 2018

શાળા ગ્રાન્ટમાં વધારો

    શાળા ગ્રાન્ટમાં વધારો 

  • શાળા માં ગ્રાન્ટ વપરાશ તેમજ તેના તમામ નિયમો ની જાણકારી બાબતનો મહત્વપૂર્ણ પરિપત્ર. 
તારીખ- 24-8-2018

          Click Here to Paripatra

22 Aug 2018

શાળા ફેસબુક એકાઉન્ટ બાબત

     શાળા ફેસબુક એકાઉન્ટ બાબત 

    દરેક શાળાઓના ઓફીસીયલ facebook અને Twitter એકાઉન્ટ બનાવવા બાબત આજનો મહત્વપૂર્ણ પરીપત્ર. 

તારીખ- 21-8-2018

     Click Here To View Paripatra

21 Aug 2018

રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓની માહિતી આપતી ઓફીસીયલ બુકલેટ

🌺 રાજય પરીક્ષા બોર્ડ દ્વારા  લેવાતી  પરીક્ષાઓની માહિતી આપતી ઓફીસીયલ બુકલેટ 🌺

⭐ NMMS, Tet, TAT, HTAT  જેવી પરીક્ષા તથા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી

બુકલેટ ડાઉનલોડ કરવા માટે

             Download Booklet

20 Aug 2018

સેટઅપ પત્રક તૈયાર કરવા બાબત

         પ્રાથમિક શાળાઓમાં 31-8-2018 ની સ્થિતિએ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાનમાં લઈને શિક્ષકોનું સેટ અપ રજીસ્ટર તૈયાર કરવા બાબત નિયામક સાહેબનો પરીપત્ર. 

          Click Here To Paripatra

19 Aug 2018

CCC

      ગુજરાત યુનિવર્સિટી માં સીસીસી. (CCC) ફોર્મ ભરવાની પક્રિયા ચાલુ થઈ ગઈ છે.
       સરકારી કર્મચારી જેવા ક્લાસ 3 અને ૪ ઉપરાંત સરકારી તમામ કર્મચારીઓ પોતાના ફોર્મ ઓનલાઇન ભરી શકશે. 
તારીખ : 18/08/2018

           Click Here To Apply

18 Aug 2018

NMMS

     ધોરણ ૮ ના બાળકો માટે NMMS શિષ્યવૃતિ પરીક્ષા 2018 નું નોટિફિકેશન જાહેર

⭐ હાલ ધોરણ ૮ માં ભણતા બાળકો ફોર્મ ભરી શકે
⭐ દર વર્ષે ૧૨૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ 
⭐ કુલ ૪ વર્ષ સુધી આ લાભ મળે.
⭐ ટોટલ ૪૮૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ મળશે.
નોટિફિકેશન તારીખ : 18/08/2018
            વધુ વિગત અને ફોર્મ ભરવા માટેની વેબસાઈટ ⤵
👇🏽👇🏽👇🏽
Click Here To Notification Download

12 Aug 2018

7 Pay Ganatri

🌺 ૭ મા પગારપંચની ગણતરી કઇ રીતે કરવી 🌺
⭐ દર વર્ષે તમારા બેઝિક પગારમાં કેટલો વધારો  થશે.
⭐ દર વર્ષે  કેટલો  ઈજાફો  થશે.
         7 Pay Bagic Pay And Increment  Officially Paripatra




10 Aug 2018

Hindi Pariksha Mukti Paripatra

               સરકારી કર્મચારીઓને હિન્દી પરીક્ષા માંથી મુક્તિ આપવા બાબત લેટેસ્ટ પરિપત્ર
તારીખ : 26/07/2018

      Click Here To View Paripatra


GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open