24 Jun 2018

Yog Din 21 mi June

વિશ્વ યોગ દિવસ
21 મી જૂનના ફોટોગ્રાફ





22 Jun 2018

શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજવા બાબત

🌺 શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજવા બાબત🌺 

              2 જી ઑક્ટોબર ગાંધીજીની 150 મી સંવત્સરી ની ઉજવણી ના ભાગ રૂપે શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજવા બાબત મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- 19-6-2018


આધાર અપડેશન કામગીરી

            આધાર એનરોલમેન્ટ / અપડેશનની કામગીરી  નિયત સમયગાળામાં પુર્ણ કરવા અંગેનું    સમય    પત્રક   મોકલી   આપવા બાબતનો નિયામકનો પરિપત્ર. 


      ધોરણ 1 માં પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓના બાયોમેટ્રીક અપડેશનની કામગીરી તા.31/10/2018 સુધીમાં પુર્ણ કરવાની રહેશે.

             Click Here to Paripatra

15 Jun 2018

વિદ્યાસહાયક ભરતી બાબત

🌺 વિદ્યાસહાયક ભરતી બાબત 🌺


⭐ ઉમેદવારો પાસેથી અરજી પત્રક સ્વીકારવા બાબતનો આજનો નવો લેટેસ્ટ પરિપત્ર

⭐ તમામ ટેટ અને ટેટ 1 પાસ ઉમેદવારો માટે વાંચવાલાયક

          Click Here to Paripatra

વિદ્યા સહાયક ભરતી બાબત.🌺

Vidyasahayak Bharti - Other medium

341 Maths science
063 language
080 social science
542 Lower Primary
........
1026 - TOTAL JAGYAO

          Click Here Notification

11 Jun 2018

ઓનલાઈન પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેની વેબસાઈટ

 ઓનલાઈન પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે...🌺

 નીચેની લિંક ઓપન કરો👇

        Click Here To Website

ઓનલાઇન બદલી ખાલી જગ્યાનું લિસ્ટ ⤵

        Click Here to List

TAT પરીક્ષાના ફોર્મ ભરવા માટે નવુ નોટીફીકેશન જાહેર

TAT પરીક્ષાના ફોર્મ ભરવા માટે નવુ નોટીફીકેશન જાહેર.....


⭐ ક્યારથી ઓનલાઇન ફોર્મ ભરાશે ?

⭐ ચાલુ વર્ષે B.ED. પૂર્ણ કરનાર ફોર્મ ભરી શકશે. 


⭐ ક્યારે પરીક્ષાનુ આયોજન થશે ??



⭐સંપૂર્ણ વિગતો માટે રાજ્ય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ પ્રેસ નોટ વાચો⤵


        Click Here Notification

9 Jun 2018

PTC પ્રવેશ જાહેરાત 2018-2019

🌺 PTC પ્રવેશ જાહેરાત🌺 

કેન્દ્રીય પ્રવેશ સમિતિ પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં પ્રવેશ સને ૨૦૧૮-૧૯ પ્રથમ વર્ષ મા પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમાં ( D.EI.Ed ) ( પી.ટી.સી.) PTC પ્રવેશ અંગે જાહેરાત

NOTIFICATION

Online Apply

પ્રી પીટીસી ( બાલ અધ્યાપન મંદિર) માં પ્રવેશ અંગેની જાહેરાત

પ્રી પીટીસી ( બાલ અધ્યાપન મંદિર) માં પ્રવેશ અંગેની જાહેરાત
રાજ્યમાં આવેલ ગ્રાન્ટેડ તથા સ્વનિર્ભર બાલ અધ્યાપન મંદિરમાં બે વર્ષના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે અરજી કરવા બાબત.

           Click Here Notification

7 Jun 2018

CTET 2018 નોટિફિકેશન ડિકલેર

💥CTET 2018 નોટિફિકેશન ડિકલેર

👨🏻‍💻કેન્દ્રિય શાળાઓમા શિક્ષક બનવા માટેની CTET પરીક્ષાનુ 2018 નુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે.

👩🏻‍🎓 B.Ed. અને પી.ટી.સી.  ની લાયકાત ધરાવતા મિત્રો પરીક્ષા આપી શકે છે.

🗓 ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ :
       22-6-2018 થી 19-7-2018
 પરીક્ષા તારીખ : 16-9-2018

     નોટીફીકેશન વાચવા માટે⤵

     ADVERTISEMENT:- Click Here

     Apply Online

1 Jun 2018

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાતાકીય પરીક્ષા બાબત વર્ગ-૩ના કર્મચારીઓ માટેનું જાહેરનામું

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ખાતાકીય પરીક્ષા બાબત વર્ગ-૩ના કર્મચારીઓ માટેનું જાહેરનામું

🔹ખાતાકીય પરીક્ષાની તારીખ 14 અને 15 જુલાઈ

👉આવેદનપત્ર ભરવા નો સમય ગાળો

👉  આવેદનપત્ર મોકલવાની અંતિમ તારીખ આ પરિક્ષા કોણ કોણ આપી શકશે? 

 શિક્ષણ વિભાગમાં અને પંચાયત વિભાગમાં તેની સંપૂર્ણ માહિતી સાથે ડાઉનલોડ કરો જાહેરનામું

          Click Here To Paripatra

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open