Showing posts with label Ekam Kasoti. Show all posts
Showing posts with label Ekam Kasoti. Show all posts

24 Jan 2021

Whatsapp based online Exam for std 3 TO 12 Students Exam Link

   સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.


     સ્વમૂલ્યાંકન અંતર્ગત પહેલી કસોટી ધો.3 થી 5 માટે તા.23/01/2021 નાં રોજ લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર ધોરણ- 3 to 12 નાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં ધોરણ- 3 to 12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી.

સમયપત્રક 

    આના માટે વિદ્યાર્થીને પોતાનો શાળાનો UDISE કોડનો ખ્યાલ હોય તે સુનિશ્ચિત કરવા દરેક વિદ્યાર્થીને પોતાની શાળાનો UDISE કોડ ખ્યાલ હોય તે કન્ફર્મ કરવાનું રહેશે.

CLICK HERE TO DOWNLOAD PARIPATRA 

સ્વમૂલ્યાંકન WhatsApp Number: 8595524523


નોંધ : આ નંબરને WhatsApp Learning Gujarat નાં નામથી સેવ કરવાનો રહેશે.

Download User Manual 

ઉપરના સ્ટેપ્સ અનુસર્યા પછી આ પ્રકારનો મેસેજ આવશે


આવતીકાલે ધો.3 થી ૧૦  માટે તા.30/01/2021 ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” પરીક્ષા. 


જિલ્લા પ્રમાણે નવા નંબર

આપના જિલ્લાના વોટસઅપ નંબર જાણી તેમાં ટેસ્ટ આપવી. જાણો આપના જિલ્લાનો નંબર


જિલ્લા પ્રમાણે વોટ્સએપ પરીક્ષાના નંબરની ડાઈરેક્ટ લીંક 👇


ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, સુરતકોર્પો, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા કોર્પો, વલસાડના વિધાર્થીઓ અહી ક્લિક કરો 


બનાસકાંઠા, કચ્છ, મહેસાણા , પાટણ, અરવલ્લી, સાબરકાંઠાના વિધાર્થીઓ અહી ક્લિક કરો


અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢ, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરના વિધાર્થીઓ અહી ક્લિક કરો 


અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલના વિધાર્થીઓ અહી ક્લિક કરો 



એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે. 

આવતીકાલે શનિવારે (૩૦ જાન્યુઆરી) એ જ  આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.






10 Jan 2021

Ekam Kasoti Notebooks Page

એકમ કસોટી નોટબુક ખોવાઈ ગઈ હોય તો ઉપયોગી PDF


જો કોઈ બાળકોની એકમ કસોટી નોટબુક ખોવાઈ ગઈ હોય અને હાલ ના મળતી હોય તો તેના માટે એકમ કસોટી માટેની બ્લેન્ક પીડીએફ બનાવેલ છે.

આ એકમ કસોટીની પ્રિન્ટ કાઢી બાળકોની કસોટી  લઇ શકાય અને તેનું સ્કેનિંગ પણ થઈ શકશે.


બધાં શિક્ષકોને ખૂબજ ઉપયોગી PDF 


9 Sept 2020

Ekam Kasoti (Samayik Kasoti ) Std 3 to 8 Mas September 2020 na aayojan babat

Ekam Kasoti Std 3 to 8 Mas September na aayojan babat

Ekam kasoti Samay patrak 

Std 3 ane 4 ma Gujarati ane Maths ni exam levashe.

Std 5 Gujarati , English ane Hindi Nu exam Levashe.

Std 6 to 8 ma Gujarati, English, Hindi ane Sanskrit ni Exam Levashe.

Ekam Kasoti Date 26-09 to 30-09 Na levanar chhe.

Click Here Show to Paripatra

28 Aug 2020

Ekam Kasoti Paper Solution Std 3 thi 8 August 2020

Dvitiy Ekam Kasoti Std 3 thi 8 Na aayojan babat.

August Masma Std 3 thi 5 ma Paryavaran.

Std 6 thi 8 ma Science and S.S. Ni Kasoti.

Kasoti 27/08/2020 Ane 28/08/2020 Na Levani rahese.

Parixa Babate GCERT no Paripatra Jova Mate ⬇️



Ekam Kasoti Na papers Download Karva Mate Niche Aapel link pan Click karo.



ધોરણ - 6 સામાજિક વિજ્ઞાન



➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
Ekam Kasoti Na Solution paper Download Karva Mate Niche Aapel link pan Click karo.

ધોરણ 3 થી 5 પર્યાવરણ પેપર સોલ્યુશન

ધોરણ 6 વિજ્ઞાન પેપર સોલ્યુશન

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન

ધોરણ 7 વિજ્ઞાન પેપર સોલ્યુશન

ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન

ધોરણ 8 વિજ્ઞાન પેપર સોલ્યુશન

ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પેપર સોલ્યુશન

12 Feb 2019

Std 2 Upcharatmak Karya

ધોરણ-2 ઉપચારાત્મક કાર્ય તાત્કાલિક ચાલુ કરવા બાબત તેમજ વિગતવાર સૂચના અને માર્ગદર્શન

         Click Here To Paripatra

3 Feb 2019

Std 2 Unit Test

⭐  ધોરણ 2 ની નિદાન કસોટીના ગુણ ઓનલાઈન કરવાની કામગીરી CRC એ કરવા અંગેનો સમગ્ર શિક્ષા અભિયાનનો પરિપત્ર તારીખ : 2-2-2019. 
⭐ તારીખ 07-02-2019  સુધી કામગીરી પૂર્ણ કરવી.
⭐ પરિપત્ર વાંચવા માટે :⤵

     👉    Click Here To Paripatra

2 Feb 2019

Std 2 Unit Test

ધોરણ 2 માં નિદાન કસોટી ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી કરવા માટેની માર્ગદર્શિકા. 

ધોરણ 2 નિદાન કસોટી ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી કરવા માટેની લીંક ⤵

  Click Here To Show Margdarshika


     Online Marks Entry Click Here

30 Jan 2019

Std 2 Unit Test

  ⭐ આજની ધોરણ 2 ના નિદાન ઉપચારાત્મક  તાલીમના મહત્વના મુદ્દાની PDF ફાઇલ
⭐ ધીમા રહેલા બાળકોને ફેબ્રુઆરી,માર્ચ અને એપ્રિલમાં ઉપચારાત્મક કાર્યક્રમ. 
⭐ કસોટીમાં ગેરહાજર રહેલા બાળકોનું શું?
⭐ કયું પેપર કયા દિવસે લેવું?
⭐ મૂલ્યાંકન બાદ મૂલ્યાંકન શીટ કોને સોંપવી?
⭐ ઓનલાઇન માર્કસની એન્ટ્રી કોને કરવી?
⭐ કસોટી કેટલા સમયમાં પૂર્ણ કરવી?
⭐ ડાઉનલોડ કરો pdf ફાઇલ ⤵

  👉  Click Here To View Show

25 Jan 2019

Std 2 Unit Test

  ધોરણ 2 ના મૂલ્યાંકન માટે ધોરણ 3 ના શિક્ષકોની  BISAG પર તાલીમ નિહાળવા બાબત. 
તારીખ : 30-1-2019
પરીપત્ર વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો ⤵

    Click Here To View Paripatra

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
 ધોરણ 2 પ્રજ્ઞા કસોટીમાં રાજ્યભરમાં 100 શાળાઓનુ બાહ્ય મૂલ્યાંકન થશે. તે બાબતનો  નિયામકનો પરિપત્ર. 
તારીખ : 28-01-2019

I to Wer નામની સંસ્થાના કાર્યકરો આવશે.

         Click Here To Show Paripatra

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
⭐  ધોરણ-2 ની કસોટીનો ટોચની અગ્રતાનો પરિપત્ર

⭐ પ્રજ્ઞા કાર્યક્રમ અન્વયે ધોરણ 2 માં કસોટી લેવા બાબત આજનો પરિપત્ર.
કસોટી તારીખ: 31-1-2019 અને 1-2-2019

   Click Here To Paripatra Download

9 Jan 2019

Unit Test Online Marks Entry

   Unit Test ના માર્ક્સની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે
ઓનલાઇન એન્ટ્રી કરવા માટે નીચેની લીંક પરથી જ એન્ટ્રી થઈ શકશે.

            Click Here to Login

30 Dec 2018

એકમ કસોટી

એકમ કસોટી ના ગુણની SSA GUJARAT PORTAL પર ઓનલાઈન એન્ટ્રી કરવા બાબતનો પરીપત્ર.
⭐ તારીખ : 28-12-2018

           Click Here To Paripatra


16 Dec 2018

યુનિટ ટેસ્ટ અંગે પરીપત્ર

⭐  ક્યાં સુધી નો અભ્યાસક્રમ પૂછાશે
⭐  યુનિટ ટેસ્ટ સમયપત્રક
⭐  ટેસ્ટ અંગે વિગતવાર સૂચનાઓ
⭐  ઓનલાઈન એન્ટ્રી વીગતવાર સૂચનાઓ
પરિપત્ર તારીખ- 15-12-2018

     Click Here to View Paripatra

20 Mar 2018

Ekam Kasoti 1 to 8

🌺 હેતુ સિધ્ધિ આધારિત એકમ કસોટી ધોરણ ૫ થી ૮ દ્વિતીય સત્ર 🌺

📚 ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી પરીક્ષાલક્ષી વિષયવાર એકમ કસોટી 📚 👇


Click Here to View Download


GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open