30 May 2018

HTAT પગાર બાંધણી બાબત

🌺 પ્રાથમિક શિક્ષકની HTAT (મુખ્ય શિક્ષક) તરીકે નિમણૂંક થતાં પગાર બાંધણી બાબત લેટેસ્ટ પરિપત્ર..🌺
ખાસ વાંચવા લાયક

    Click Here to View Paripatra

21 મી જૂન યોગદિન

🌺 તારીખ 21 જૂન 2018 ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દરેક જિલ્લામાં ગ્રામ પંચાયત સ્તર સુધી ઉજવણી કરવા બાબત 🌺

     Click Here to Show Paripatra

Pravesotsav 2018

પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2018 બાબત લેટેસ્ટ પરિપત્ર

પ્રવેશોત્સવ તારીખ 14 અને 15 જૂન એમ બે દિવસ ગ્રામ્ય વિસ્તારમાં અને 22 અને 23 જૂન એમ બે દિવસ શહેરી વિસ્તારમાં યોજાશે. 

પ્રવેશોત્સવ -2018 બાબત તમામ સૂચનાઓ નો પરિપત્ર તારીખ- 30-5-2018

     Click Here to Show Paripatra

19 May 2018

HTAT NEWS

🌺 મોરબી જિલ્લાની HTAT માં રદ થયેલ જગ્યા બાદ ખાલી પડેલ જગ્યાનું લેટેસ્ટ ફાઇનલ લિસ્ટ 🌺
તારીખ : 16/05/2018

    
    View Show Circular

15 May 2018

CCC મુક્તિ બાબત

        🌺 CCC ( કોમ્પ્યુટરની ) ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓને અને અધિકારીઓને કોમ્પ્યુટર કૌશલ્યની CCC ની પરિક્ષામાં મુક્તિ આપવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર🌺

તબીબી સારવારનો ખર્ચ રીએમ્બર્સ કરવા અંગેની દરખાસ્ત

🌺 તબીબી સારવારનો ખર્ચ રીએમ્બર્સ કરવા અંગેની દરખાસ્ત રજૂ કરવા બાબતનો નિયામકનો લેટેસ્ટ પરિપત્ર. 🌺


Shala Samay Babat

🌺 ગરમી ના કારણે સરકારી પ્રાથમિક શાળાઓ નો સમય કાયમી ધોરણે સવારનો કરવા વિચારણા.
વેકેશન અઠવાડિયુ લંબાવવાની યોજના.

Click Here to Read This News Report

પ્રાથમિક શિક્ષકો/વિદ્યા સહાયકો ની બદલી ના નિયમો માં ફેરફાર

 BREAKING NEWS 

પ્રાથમિક શિક્ષકો/વિદ્યા સહાયકો ની બદલી ના નિયમો માં ફેરફાર બાબત નિયામક નો લેટેસ્ટ પરિપત્ર તારીખ :- 09/05/2018.
વધની બદલી માં સુધારા
✍🏻
   Read Page 1  



➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ 

 🌺પ્રાથમિક શિક્ષકો/વિદ્યા સહાયકો ની બદલી ના નિયમો માં ફેરફાર બાબત નિયામક નો લેટેસ્ટ પરિપત્ર તારીખ :- 11/05/2018.*
*CRC/BRC ની સિનિયોરિટી બાબત.*

    Read Page 1   


     Read Page 2

7 May 2018

શાળા પ્રવેશોત્સવ જૂન- 2018

          શાળા પ્રવેશોત્સવ જૂન- 2018 વખતે ઇકોક્લબ, બાળમેળો અને લાઇફસ્કીલ ઉજવવા બાબત ગાંધીનગર નો પરિપત્ર.

             Click Here to Paripatra

1 May 2018

પગાર ગ્રાંટ ફાળવણી

પ્રાથમિક શિક્ષકોના એપ્રિલ-18 પેઈડ ઇન મે -18 ની પગાર ગ્રાન્ટ અને નિભાવ ગ્રાન્ટ નો પ્રથમ હપ્તો ફાળવવા બાબતનો નિયામકશ્રી નો પરિપત્ર.​

           Click Here to View Paripatra

ગણિત-વિજ્ઞાન શિક્ષકોની ઓનલાઇન તાલીમ બાબત.

      🌺ઑનલાઇન તાલીમ બાબત🌺

     ગણિત-વિજ્ઞાન શિક્ષકોની  ઓનલાઇન તાલીમ નું રજીસ્ટ્રેશન કરવા ના સ્ટેપ્સ.

         Click Here to Download

➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ ➖ 

ઉચ્ચ પ્રાથમિક ધોરણ 6 થી 8 માં કામ કરતા ગણિત-વિજ્ઞાન શિક્ષકોને IIM ના સહયોગથી ઓનલાઇન ટ્રેનીંગના રજીસ્ટ્રેશન કરવા બાબતનો SSA નો પરિપત્ર. 


          Click Here To Paripatra

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open