30 Apr 2018

ધોરણ ૬ થી ૮ માં કામ કરતા શિક્ષકોના ગ્રેડ પે બાબત

🌺 ધોરણ ૬ થી ૮ માં કામ કરતા શિક્ષકોના ગ્રેડ પે બાબત અંગત સચિવનો જવાબ લેટર : ઉચ્ચ પ્રાથમિક શિક્ષક મિત્રો માટે વાંચવાલાયક.🌺

           Click Here to View

27 Apr 2018

બાળકોના આધાર એનરોલમેન્ટ તથા અપડેશનની કામગીરી ચાલુ રાખવા

🌺બાળકોના આધાર એનરોલમેન્ટ તથા અપડેશનની કામગીરી ચાલુ રાખવા, આધાર એનરોલમેન્ટની કીટો જમા કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર 🌺 

Click Here to Paripatra

19 Apr 2018

પગલાં

  • પગલાં ધોરણ ૧ અને ૨ માટે ખુબજ ઉપયોગી. 
  • વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતામાં સુધારો કરવામાં ખુબજ ઉપયોગી મટીરીયલ્સ


  • વિદ્યાર્થીને વાંચનમાં મજા પડે અને સરળતાથી શીખી શકે એ માટે પગલા ખુબ જ જરૂરી અસરકારક વાંચન સાહિત્ય છે

18 Apr 2018

શિક્ષકોને વળતર રજા બાબત

🏠જાહેર રજા કે રવિવારે શાળા ચાલુ રાખવાની થાય તો આચાર્યએ શિક્ષકોને વળતર રજા આપવાની રહેશે- આણંદનો શાળાના સમય ફેરફાર બાબત પરિપત્ર. તારીખ- 16-4-2018

     Click Here To Paripatra

17 Apr 2018

Pragna Varg

🏠 પ્રજ્ઞા વર્ગ કઈ રીતે બનાવશો.
⭐પ્રજ્ઞા વર્ગ સુશોભિત કઈ રીતે કરશો.
⭐પ્રજ્ઞા વર્ગમાં પ્રજ્ઞા સામગ્રીની ગોઠવણી કઈ રીતે કરવી.
⭐પ્રજ્ઞા વર્ગના ક્લાસરૂમનો કલર કેવો પસંદ કરવો.
⭐પ્રજ્ઞા વર્ગના બાળકોને કેવી પ્રવૃત્તિ કરાવશો.


16 Apr 2018

પ્રથમ તબક્કાની સેવાકાલીન તાલીમના સમયમાં ફેરફાર

🌺 પ્રથમ તબક્કાની સેવાકાલીન તાલીમના સમયમાં ફેરફાર બાબતનો આજનો ગાંધીનગર નો લેટેસ્ટ પરિપત્ર.🌺
     સમય: 7 થી 1

    Click Here to View circular

Pragna

પ્રજ્ઞા અભિગમ ફેરફાર બાદ તેની માહિતી



1- વર્ગ વિભાજન ની સમજ. 

2- વિષયોના રંગ, જૂથ ચાર્ટ, લેડર. 
3- ટીચર હેન્ડબુક, અભ્યાસ કાર્ડ. 
4- સ્વ અધ્યયન પોથી, વિદ્યાર્થી પ્રગતિ રજીસ્ટર. 
5- અર્લી રીડર, ટીએલએમ બોક્સ. 
6- વિષય ધોરણવાર એકમ અને કાર્ડ ની સંખ્યા. 



પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા અહિં ક્લિક કરો.⤵


      Click Here to View Download

વિદ્યા સહાયકોની નિવૃત્તિ સામે ખાલી જગ્યામાં પુરા પગારમાં સમાવવાના હુકમો રદ્દ કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર તા.16/04/2018​

🌺 વિદ્યા સહાયકોની નિવૃત્તિ સામે ખાલી જગ્યામાં પુરા પગારમાં સમાવવાના હુકમો રદ્દ કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર તા.16/04/2018​ 🌺 
નાણાકીય ચુકવણું કરેલ હોય, તો તેની વસુલાત કરવાની રહેશે.​ 

    Click Here To Show Paripatra

11 Apr 2018

વર્ષ ૨૦૧૮-૧૯, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ ૧ થી ૮માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં રૂ.૩૦૦/-નો વધારો કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર

વર્ષ ૨૦૧૮-૧૯, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ ૧ થી ૮માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં રૂ.૩૦૦/-નો વધારો કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર

વર્ષ ૨૦૧૮-૧૯, આર્થિક પછાત વર્ગના ધોરણ ૧ થી ૮માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં રૂ.૩૦૦/-નો વધારો કરવા બાબતનો પરિપત્ર.

વર્ષ ૨૦૧૮-૧૯, આર્થિક પછાત વર્ગના ધોરણ ૧ થી ૮માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં રૂ.૩૦૦/-નો વધારો કરવા બાબતનો પરિપત્ર. 

👉   Click Here to Download Paripatra

6 Apr 2018

Gunotsav-8 Standard 6, 7, 8 Exam Papers Day-1 And Day-2

Gunotsav-8 Standard 6, 7, 8 Exam Papers 
Day-2 Date 7/4/2018

👉  Standard 6   


       Standard 7
   
   
       Standard 8

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖ ➖ ➖ ➖ ➖

Gunotsav-8 Standard 6, 7, 8 Exam Papers 
Day-1 Date 6/4/2018

👉  Standard 7   


       Standard 8

3 Apr 2018

CPF ના નાણા ઉપાડવા માટેનો 3/4/2018 નો લેટેસ્ટ પરીપત્ર

CPF ના નાણા કઈ કઈ તકલીફોમાં ઉપાડ કરી શકાય.
ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. ⤵

👉   Click Here to Download

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open