Showing posts with label Teacher Badli. Show all posts
Showing posts with label Teacher Badli. Show all posts

12 Jan 2021

Online Teachers Badli Camp 2021

પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ડીકલેર

પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ તારીખમાં ફેરફાર પરિપત્ર જોવા માટે 👇

નિયામક સાહેબનો લેટેસ્ટ પરિપત્ર પ્રથમ કયાં કેમ્પ થશે.

new શિક્ષક / વિદ્યાસહાયકની જિલ્લા આંતરિક બદલી અંગેની જાહેરાત વર્ષ : ૨૦૨૧

31/08/2020 ની સ્થિતિએ મંજુર મહેકમ ગણાવાનું રહેશે. 


31/12/2020 ની સ્થિતિએ ખાલી જગ્યાઓ બતાવશે


કઈ તારીખથી ઓનલાઈન બદલીના ફોર્મ ભરાશે


ડીટેઈલ પરિપત્ર વાંચવા માટે 👇


બદલી કેમ્પની રાહ જોતા તમામ શિક્ષકોને ઉપયોગી. 

ઓનલાઇન બદલી માટેની મહત્વની સૂચના 

Login કઈ રીતે કરવું 

new  શિક્ષક / વિધ્યાસહાયકે અરજી ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની સૂચના 👇

ઓનલાઈન બદલી કેમ્પની ઓફીશીયલ વેબસાઈટ પર જવા અહી ક્લિક કરો 


ઓનલાઈન બદલી ફોર્મ કેમ ભરવુ ? તેની સ્ટેપ By સ્ટેપ માહિતી આપતી Pdf ફાઈલ (જૂની વેબસાઈટ મુજબ


ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતે નોકરી લંબાઈનો મુખ્ય શિક્ષકશ્રી એ આપવાનો દાખલાનો નમૂનો 


28 Oct 2020

Shikshak Badli na Nava Niyam 2020

1 થી 8 નું સળંગ મહેકમ રદ

હવેથી 1 થી 5 અને 6 થી 8 નું અલગ અલગ મહેકમ ગણાશે.


1 થી 5 ની જગ્યા માં 1 થી 5 ના જ શિક્ષક


6 થી 8 ની જગ્યા માં 6 થી 8 ના જ શિક્ષક


પણ જો આમ છતાં વધ રહે તો 1 થી 5 ના શિક્ષક ને 6 થી 8 ની જગ્યામાં મૂકી શકાશે

મર્જ  માટે  વધનો નિયમ

જ્યાં 1 થી 7 છે ત્યાં 6 અને 7 માં 20 થી વધારે સંખ્યા ત્યાં 8 મુ ધોરણ આપશે

20 થી ઓછી સંખ્યા હોય ત્યાં બંધ.

       

      Click Here to Show Paripatra


21 Jan 2019

Jilla Fer Camp

  જીલ્લા ફેર કેમ્પ કરવા બાબત
⭐ વર્ષ 2017 ના બાકી જિલ્લા ફેર કેમ્પ કરવા બાબતનો પરિપત્ર
⭐ તારીખ 21-01-2019

        Click Here To Paripatra

2 Jan 2019

બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા અંગે

⭐ બદલી થયેલ શિક્ષકો ને છુટા કરવા અંગેનો નિયામકશ્રી નો લેટેસ્ટ પરિપત્ર. 
⭐ તારીખ : ૦૧-૦૧-૨૦૧૯

          Click Here To Paripatra

11 Jun 2018

ઓનલાઈન પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેની વેબસાઈટ

 ઓનલાઈન પ્રાથમિક શિક્ષકોની બદલી અંગેની વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે...🌺

 નીચેની લિંક ઓપન કરો👇

        Click Here To Website

ઓનલાઇન બદલી ખાલી જગ્યાનું લિસ્ટ ⤵

        Click Here to List

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open