30 Mar 2018

Shala Samay Ferfar Babat

       એપ્રિલ ૨૦૧૮ થી શાળાનો સમય સવારનો રાખવા બાબતનો જિલ્લા શિક્ષણાધિકારી મોરબીનો લેટર.


👉   Click Here to View show

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

      એપ્રિલ ૨૦૧૮ થી શાળાનો સમય સવારનો રાખવા બાબતનો કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર

શાળાનો સમય 7:15 થી 11:45 નો રહેશે.

👉    Click Here to View show

29 Mar 2018

CPF માંથી GPF માં ખાતા ટ્રાન્સફર કરે તો કેટલો ફેરફાર થઇ શકે ?

       CPF માંથી GPF માં ખાતા ટ્રાન્સફર કરે તો કર્મચારીઓને કેટલો લાભ થઇ શકે ? 
⭐રીટાયર્ડ વખતે GPF માં કેટલી રકમ મળવાપાત્ર થાય.

⭐જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.⤵

👉   Click Here to View Show 

ગુણોત્સવ-૮ માર્ગદર્શન અને આયોજન

ગુણોત્સવ-૮ માર્ગદર્શન અને આયોજન :-
તારીખ-૨૮/૩/૨૦૧૮,બુધવાર
🌺 ગુણોત્સવ આધારિત ટેલીકોન્ફરન્સ ના તમામ અગત્યના મુદ્દાની નોંધ⤵


●પી.કે.ત્રિવેદી સાહેબ  
પ્રારંભિક માહિતી

●સંદીપકુમાર સાહેબ (એસ.પી.ડી.) 
-શિક્ષણનું મહત્વ 
-‎Inter state Council-2016 (Home affairs)
શિક્ષણની ગુણવત્તા પર ભારણ, 
-વિકસિત દેશોનું ઉદાહરણ,
-ગુણવત્તા સુધારણા કાર્યક્રમ,
-આ કોઈ પરીક્ષા નથી,
-‎અત્યાર સુધીના ગુણોત્સવમાં મળેલા પરિણામોનાં ફાયદા
-‎NAS માં ૧૫ થી  ૭ માં સ્થાને આવી ગયા છીએ.
-‎આંકડાકીય માહિતી

●એમ.આઈ.જોશી સાહેબ (નિયામકશ્રી,પ્રાયમરી શિક્ષણ )
-શિક્ષણ લાંબી અને ધીમી પ્રક્રિયા
-‎આ વખતે નવી બાબતો ઉમેરાઈ નથી.
-‎એક દિવસ માટે મંત્રીશ્રીઓ આવશે.
-‎૨૦% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરાશે.
-‎જેમાં એક પણ વખત બાહ્ય મુલ્યાંકન ન થયું હોય તેવી શાળાઓ રહી ન જાય તે જોવાશે.
-‎સ્વમુલ્યાંકન: SMC ની હાજરીમાં સમગ્ર મૂલ્યાંકન તટસ્થતા પૂર્વક કરવું, રાજ્યકક્ષાની ટીમ આવી શકે.
-‎બાળકોની U DISE સાથેની યાદીનું મૂલ્યાંકન કરી રાખવું.
-‎જો મૂલ્યાંકનમાં ખામી હશે તો ફરીથી મૂલ્યાંકન કરાવી શકે છે.
-‎કેટેગરી ૧-  બાહ્યમુલ્યાંકન વિનાની
-કેટેગરી ‎૨-  અસાધારણ ફેરફાર હોય તેવી શાળા, Cકે D GRADE વાળી શાળાઓ
-‎કેટેગરી ૩-  A,A+,B માંથી કોઈ શાળા
-અન્ય માધ્યમની શાળાના રુટ બાબતે માર્ગદર્શન
-‎DPEO માટે માધ્યમિક શાળા સંચાલકો,પ્રોફેસર ને મુલ્યાંકનમા જવા બાબત
-‎શાળા સમય: સમય પહેલા આવી જવું
-મુલ્યાંકનને સેવા સાથે સાંકળી શકાય છે.
-જાત સાથે સ્પર્ધા
-NAS મા  ‎૯%  Qualitative ફેરફાર થયેલ છે.

●હરેશભાઇ ચૌધરી (અભ્યાસક્રમ કો.ઓ. )
-પ્રશ્નપત્રનું માળખું
-‎અધ્યયન નિષ્પત્તી આધારિત પ્રશ્નો આવશે.
-‎બીજા સત્રના અંત સુંધીનાં અભ્યાસક્રમનાં પ્રશ્નો
-‎વાંચનફ્રેમ ૫ થી ૮ સરખી રહેશે.
-ગણિતફ્રેમમાંથી શિક્ષકે જ બોર્ડ પર લખવું.
-‎શ્રુતલેખન પણ શિક્ષકે જ કરાવવું.
-‎સમય- ૧૧ થી ૧ 
-‎વાંચન તમામ ધોરણમાં ૪૦ મિનિટનો.
-‎OMR SHEETની ગુણાકાનની માહિતી

●પી.કે ત્રિવેદી સાહેબ
-સાહિત્યની માહિતી
-‎માર્ગદર્શિકાની માહિતી
-‎સાહિત્ય વિતરણ બાબતે માર્ગદર્શન
-‎બે બોક્સ  -એક OMR માટે અને બીજું પ્રશ્નપત્રો માટે
-‎પ્રથમ દિવસ- સફેદ કલરનું સ્ટીકર
-‎બીજો દિવસ-કેસરી કલરનું સ્ટીકર
-‎શાળાઓને સિરિયલ નંબર આપવામાં આવ્યા છે.
-‎ચાર પ્રકારના પ્રશ્નપત્રોની કોથળીઓ હશે 
-‎જેમાં ૨ થી ૮ ની વાંચન,લેખન,ગણન ફ્રેમ
-૨ થી ૮ની  મૂલ્યાંકન OMR (પરત કરવા માટેની કોથળી અંદર આપેલી હશે તો સાવચેતી પૂર્વક ખોલવી)
-‎શાળા મૂલ્યાંકન OMR
-‎તકેદારીપૂર્વક દિવસ મુજબ કોથળીઓને ખોલવી.
-ધોરણ ૬ થી ૮ની ‎OMR ની કોથળી બે દિવસ પહેલા ચેક કરી લેવી.
-‎ખૂટતું સાહિત્ય હોય તો CRC/BRC ને માહિતી આપવી.
-૬ થી ૮‎ની EXTRA OMR ને પરત કરવાની જરૂર રહેતી નથી.
-‎ધોરણ-૬  લાલ(Red)  કલરનું સ્ટીકર
-‎ધોરણ-૭  ભૂરા(Blue) કલરનું સ્ટીકર
-‎ધોરણ-૮  લીલા(ગ્રીન)   કલરનું સ્ટીકર
-પરત કરવા માટે શાળા દીઠ બોક્સ,કટર,સેલોટેપ આપવામાં આવશે.

●વિશાલભાઈ સોની MIS,SPO
-Online application for MIS  બ્લોક કક્ષાએ કાર્ય કરવું.
-‎લોગીન થવું
-‎Go ક્લીક કરવું
-‎બધા ધોરણમાં યુનિક પેકેટ નંબર સરખા હશે.
-‎અલગ નંબર હોય તો REVISE PACKET NUMBER ક્લીક કરીને 
-‎Dispatch ક્લીક કરવાથી તે સ્કુલનું નામ નીકળી જશે.
-‎Excel ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાશે.
-‎રિપોર્ટ સબમિટ કરવો.
-‎Route Allocation 
-‎લાયઝન અધિકારીનાં Route ની માહિતી

-માહિતી માર્ગદર્શિકા પરનો QR CODE સ્કેન કરવાથી તે એક લિંક છે જે મૂલ્યાંકન કરવા માટેની ફિલ્મ પર લઈ જશે.
-હવેથી School Login થી જ શાળા,બાળકોનો ગ્રેડ જોઈ શકાશે.

27 Mar 2018

Tet 1 Result Declared


      🌹 Big Breaking News 🌹

    Tet 1 Exam Result Declared

 📚 રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ TET 1 પરીક્ષા નું રીઝલ્ટ વેબસાઈટ પર મુકાઈ ગયુ છે.
રીઝલ્ટ જોવા માટેની લીન્ક⤵


   Result Notification

   Click Here to Check Your Result

Gunotsav-8 Official Mahiti Pustika Declar


ગુણોત્સવ-૮ ૨૦૧૮ માટે શાળા મૂલ્યાંકન માર્ગદર્શન બુક 


👉    Download PDF File

Gunotsav Related

ગુણોત્સવ મૂલ્યાંકન સ્પેશ્યલ એક્ષલ કેલ્ક્યુલેટર

⭐તમારી શાળાના સ્વ મૂલ્યાંકનનો ગ્રેડ જૂવો

⭐શાળાનુ શૈક્ષણિક મૂલ્યાંકન ગુણ મૂકો એટલે  તેનો ગ્રેડ ઓટોમેટિક

⭐શાળાની સહઅભ્યાસ પ્રવૃત્તિઓના મૂલ્યાંકન ગુણ મૂકો એટલે તેનો ગ્રેડ ઓટોમેટિક

⭐તમામ ધોરણના વાંચન, લેખન, ગણનના ગુણ મૂકો એટલે ગ્રેડ ઓટોમેટિક

⭐એક્ષલ કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરો


    👉 Click Here to Download

25 Mar 2018

80 ઉપયોગી પત્રકો

               80 ઉપયોગી પત્રકો

       મિત્રો પ્રાથમીક શાળાઓમાં શિક્ષકો અને આચાર્ય ને અવાર નવાર અમૂક પત્રકો ની જરૂર પડતી હોય છે. તેના માટે 45 પત્રકો મૂકેલ છે.  આ પોસ્ટ ને સાચવી રાખજો કામ આવશે.

  • વારસદાર દ્વારા આખરી G.P.F. ઉપાડનું ફોર્મ
  • આખરી G.P.F. ઉપાડનું ફોર્મ
  • કે.રજા હિસાબ ફોર્મ
  • એરીયર્સ બિલ ના હિસાબનું પત્રક
  • ૧૦ દિવસ LTC બીલ
  • લાસ્ટ પે સર્ટીફીકેટ
  • SCE મૂલ્યાંકન પત્રક A
  • પાસપોર્ટ માટે NOC અરજી ફોર્મ
  • LTC રોકડ રૂપાંતર અરજી ફોર્મ
  • LTC રોકડ રૂપાંતર
  • મેટરનીટી રજા મૂકવા માટે  જરૂરી કાગળોની યાદી
  • બદલી માટે છૂટા થયાનો રીપોર્ટ
  • ટ્રાંસ્પોર્ટ ભથ્થા માટેનું અરજી ફોર્મ
  • HTAT  નું પરીશીષ્ટ 1 અને 2
  • વિદ્યાર્થી દૈનીક હાજરી પત્રક
  • રજા રીપોર્ટ અરજી ફોર્મ
  • જીલ્લા ફેર બદલી મા આપવાનું પ્રમાણપત્ર
  • મેડીકલ બીલ ચેક લીસ્ટ
  • વિદ્યાર્થી ના બોનાફાઇડ સર્ટી નો નમૂનો: વર્ડ ફાઇલ
  • શાળા કાર્યભાર વહેંચણી ફોર્મ
  • જૂથ વીમા ની કપાત વધારા માટેની અરજી
  • LPC સામાન્ય માહિતી
  • શિક્ષક કલ્યાણ રાષ્ટ્રીય નિધી દરખાસ્ત પત્રક
  • બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા માટેનું મંજૂરી પત્રક
  • વીજ્ઞાન મેળા માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ
  • પ્રોપર્ટી રીટર્ન ફોર્મ
  • G.P.F. જીલ્લા ફેરબદલી માટેનું ફોર્મ
  • વિદ્યાસહાયક ને પૂરા પગારમા સમાવવા માટેનું ફોર્મ
  • જીલ્લા ફેર અરજી માટેના પત્રકો
  • પત્રક A ની મૂલ્યાંક શીટ
  • ગેરહાજર વિદ્યાર્થીના વાલીને આપવાની નોટીસ નો નમૂનો
  • માસીક પત્રક ની એકસેલ ની ફાઇલ :EASY TO EDIT
  • લીવીંગ સર્ટી કાઢવા માટે લેવાની અરજીનો નમૂનો
  • સાંસ્કૃતીક કાર્યક્રમ માટે આમંત્રણ પત્રીકા : EASY TO EDIT
  • CWSN બાળકોની સ્પેશીયલ પ્રોફાઇલ નો નમૂનો
  • C.L. રજા રીપોર્ટ ની વર્ડ ની ફાઇલ : સ્કૂલ નુ નામ એડ કરી પ્રીંટ કરવા ઉપયોગી
  • વિદ્યાર્થી ની તમામ માહીતી આવરી લેતી ફાઇલ
  • જીલ્લા બદલી માટે દંપતે કેસ માટે આપવાનું પ્રમાણપત્ર
  • ગૂણોત્સવ ને બદલે લેવાનાર NAS પરીક્ષાની સંપૂર્ણ માહીતી
  • વિદ્યાદીપ યોજના ની માહિતી : પરીપત્ર
  • સ્ટુડન્ટ પ્રોફાઇલ નમૂનો
  • જીલ્લા ફેર બદલી માટે અરજીનો નમૂનો
  • મકાન સહાય માટે પેશગી ફોર્મ
  • વીકલાંગ એલાઉન્સ માટે અરજી ફોર્મ
  • વર્ગ 3 અને 4 માટે ઉચ્ચક નાણાકીય સહાય ફોર્મ


24 Mar 2018

MDM BABAT

મધ્યાહન ભોજન યોજના માટે સમગ્ર રાજ્યમાં વનગીઓનુ નક્કી કરવામાં આવેલ એકસમાન અઠવાડિક મેનુના જથ્થાના પ્રમાણ  બાબત લેટેસ્ટ પરિપત્ર તારીખ 23/3/2018

👉મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દૈનિક મેનુ પ્રમાણે વપરાશમાં લેવાના જથ્થાની સામગ્રી દર્શાવતું પત્રક


Click Here to View Download

23 Mar 2018

Gunotsav 8

ગુણોત્સવ 8 શાળા સમય બાબતે નિયામકનો લેટેસ્ટ પરિપત્ર.
🔵દરેક શાળા શિક્ષકો અને આચાર્ય માટે ખૂબ ઉપયોગી
🔵ગુણોત્સવ 8 કયો સમય રહેશે જાણો


Click Here to View Download

Gunotsav 8 આયોજન બાબતે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર

ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

Click Here to View Download

STD 1 And 2 Talim Paripatra


નવા  અભ્યાસક્રમ પાઠ્યપુસ્તકોની ધોરણ- ૧ અને ૨ માટે ભાષા, ગણિત (પ્રજ્ઞા)  વિષય માટે રિસોર્સં પર્સંન તાલીમ તથા MT તાલીમ આયોજન બાબત નિયામકનો પરિપત્ર. 



👉   Click Here to View Download


22 Mar 2018

Gunotsav 8 School Profile Word and PDF File

🌺📚 ગુણોત્સવ-૮  શાળા પ્રોફાઇલ PDF કોપી સાથે Word કોપી પણ ડાઉનલોડ કરો. જેના સુધારા વધારા કરી શકાશે.

આયોજન માટે ખૂબ ઉપયોગી. 

PDF File Download


Word File Download

Gunotsav 8

🌺 ગુણોત્સવ-8 માટે અગત્યનો વીડીયો🌺

⭐ગુણોત્સવ 8 માં મૂલ્યાકન કઈ રીતે થશે તે બાબત શિક્ષણ ખાતા દ્વારા  માર્ગદર્શન વીડીયો જાહેર કરેલ છે.

⭐ ધોરણ 2 થી 8 મા વાચન,લેખન,ગણન નુ મૂલ્યાકન કેમ થશે ?
⭐ શાળાકીય મૂલ્યાકન કેમ થશે ?
⭐ સહ અભ્યાસીક પ્રવ્રુતીઓનુ મૂલ્યાકન કેમ થશે ?

          વીડીયો જોવા માટે 👇

👉  Click Here to View Show


21 Mar 2018

ધોરણ-10 ના ગણિત વિષયની પરીક્ષા રદ કરી ફરી લેવા બાબતનો ગુજરાત શિક્ષણ બોર્ડના સદસ્યનો પત્ર.​

ધોરણ-10 ના ગણિત વિષયની પરીક્ષા રદ કરી ફરી લેવા બાબતનો ગુજરાત શિક્ષણ બોર્ડના સદસ્યનો પત્ર.​
Click Here to View Download


20 Mar 2018

પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રની પેપર સ્ટાઈલ

પ્રાથમિક શાળાઓ માટે દ્વિતીય સત્રની પેપર સ્ટાઈલ

👉આ પેપર સ્ટાઈલ GCERT ગાંધીનગર દ્વારા તૈયાર કરેલ છે. 
👉દ્વિતીય સત્રમાં આ પેપર સ્ટાઈલ મુજબ પેપર હશે. 
👉વાર્ષિક પરીક્ષા માટે ખુબ ઉપયોગી. 

Click Here to View Download

શિક્ષણ અંગે ગાંધીનગર ચિંતન શિબિરની મહત્વપૂર્ણ સૂચના

🌺શિક્ષણ અંગે ગાંધીનગર ચિંતન શિબિરની મહત્વપૂર્ણ સૂચના🌺

👉 અપડાઉન કરતા શિક્ષકોની વિગત
👉 શાળામાં મોબાઈલ ફોન બાબત 
👉 શિક્ષકોના સંતાનો ને શાળામાં લઇ જવા નહી. 
👉 શાળાના બાળકોને પરવાનગી વગર બહાર લઇ જવા નહી. 

Click Here to Download


રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના-૧૯૮૧ અન્‍વયે તા. ૦૧-૦૧-૨૦૧૮ થી ૩૧-૦૩-૨૦૧૮ના સમયગાળા માટેના બચત ફાળાની ચુકવણી બાબત.

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂથ વીમા યોજના-૧૯૮૧ અન્‍વયે તા. ૦૧-૦૧-૨૦૧૮ થી ૩૧-૦૩-૨૦૧૮ના સમયગાળા માટેના બચત ફાળાની ચુકવણી બાબત.

      Click Here to View Download


Ekam Kasoti 1 to 8

🌺 હેતુ સિધ્ધિ આધારિત એકમ કસોટી ધોરણ ૫ થી ૮ દ્વિતીય સત્ર 🌺

📚 ધોરણ ૫ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી પરીક્ષાલક્ષી વિષયવાર એકમ કસોટી 📚 👇


Click Here to View Download


18 Mar 2018

ધોરણ ૧ થી ૪ ના બાળકોને ઉપયોગી વાંચન અને લેખન માટે નિલેષભાઈ પ્રજાપતિ એ બનાવેલી બેસ્ટ બુક ગુણોત્સવ માટે ખાસ ઉપયોગી

            ધોરણ ૧ થી ૪ ના બાળકોને ઉપયોગી વાંચન અને લેખન માટે નિલેષભાઈ પ્રજાપતિ એ બનાવેલી બેસ્ટ બુક ગુણોત્સવ માટે ખાસ ઉપયોગી

Click Here to View Download

પ્રજ્ઞા સાહિત્ય

      🌺 OLD PRAGNA MATERIALS🌺
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
૧. પ્રજ્ઞા અભિગમ જરૂરી ટી.એલ.એમ.ની યાદી : ગુજરાતી
૨. પ્રજ્ઞા અભિગમ જરૂરી ટી.એલ.એમ.ની યાદી : ગણિત
૩. પ્રજ્ઞા અભિગમ જરૂરી ટી.એલ.એમ.ની યાદી : પર્યાવરણ
૪. ટી.એલ.એમ. માર્ગદર્શન મોડ્યુલ
૫. પરિણામ ફાઈલ
૬. પ્રગતિ કાર્ડ
૭. માસિક પત્રક
૮. વાર્ષિક પરિણામ
૯. વિષયવસ્તુ સપ્તરંગી પ્રવૃત્તિઓ
૧૦. હાજરી પત્રક
૧૧. વિદ્યાર્થી પ્રોફાઇલ
૧૨. રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ધોરણ ૩ 
       રચનાત્મક મૂલ્યાંકન પત્રક A ધોરણ ૪
૧૩. સત્ર વાઈઝ મેળવવાના માઇલસ્ટોન
૧૪. પૂર્ણ કરેલ માઇલસ્ટોન
૧૫. વાર્ષિક અભ્યાસક્રમ
૧૬. પ્રજ્ઞા ધોરણ ૧ થી ૪ માં ક્યા પત્રક નિભાવવા
૧૭. ધોરણ ૧ થી ૪ માં ક્યા પત્રક નિભાવવા.

17 Mar 2018

Gunotsav 8 School Profile


🌺📚 ગુણોત્સવ-૮  શાળા પ્રોફાઇલ PDF કોપી સાથે Word કોપી પણ ડાઉનલોડ કરો. જેના સુધારા વધારા કરી શકાશે.

આયોજન માટે ખૂબ ઉપયોગી. 

PDF File Download
Word File Download

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ગુણોત્સવ-૮ ૨૦૧૮ માટે શાળા પ્રોફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 

Download File

ધોરણ 12 MATHS પેપર સોલ્યુશન. પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા નીચેની  લિંક ખોલો.

16 Mar 2018

Gunotsav 8

🌺 ગુણોત્સવ-૮ માટે પ્રાથમિક શિક્ષણ નિયામકનો તા. ૧૬/૦૩/૨૦૧૮નો પરિપત્ર🌺

🌺 ગુણોત્સવ-૮ તા. ૬ અને ૭ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાશે🌺

Click Here to Download


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🌺 ગુણોત્સવ ની તૈયારી માટેનું ચેક લિસ્ટ , શિક્ષક અને આચાર્ય બન્ને માટે ઉપયોગી🌺


Page 1
Page 2

Gayatri Parivar

Gujarat Technological University, Ahmedabad CCC EXAMINATION REGISTRATION.

Gujarat Technological University, Ahmedabad CCC EXAMINATION REGISTRATION

Registration Click Here
CCC Sylabus

15 Mar 2018

NSDL માં CPF અંગેની માહિતીમાં સુધારો કેવી રીતે કરશો ?

NSDL માં CPF અંગેની માહિતીમાં સુધારો કરવા માટે શુ કરવું તે બાબતે અગત્યની માહિતી. 

👉મોબાઇલ નંબર સુધારવા માટે
👉ઇ મેલ આઈ ડી સુધારવા
👉આઈ પિન બદલવા
👉સરનામું બદલવા માટે
👉ખાતા સબંધી માહિતી માટે


Page 1
Page 2

વર્ષ 2018-2019 ની પ્રથમ તબક્કાની સેવાકાલીન શિક્ષક તાલીમ આયોજન બાબત.

12 Mar 2018

STD.10 SSC EXAM PAPER SOLUTIONS


STD.10 SSC EXAM:- SANSKRIT PAPER MCQ QUESTIONS PAPER SOLUTIONS

Click Here to Download
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
STD.10 SSC EXAM:- MATHS PAPER 
MCQ QUESTIONS PAPER SOLUTIONS

Click Here to Download
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

STD.10 SSC EXAM:- SOCIAL SCIENCE QUESTIONS PAPER SOLUTIONS


Click Here to Download
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

STD.10 SSC EXAM:- SCIENCE AND TECNO PAPER 
MCQ QUESTIONS PAPER SOLUTIONS


Click Here to Download
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
STD.10 SSC EXAM:- GUJARATI PAPER PART-A MCQ QUESTIONS PAPER SOLUTIONS

Click Here To Download

પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા CP.ED, ATD, BP.ED, DPED, BPE લાયકાત ધરાવતા શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક 6 થી 8 માં વિકલ્પ આપવા તથા અન્ય પ્રશ્નો ઉકેલવા બાબતે લેટેસ્ટ પત્ર​

પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા CP.ED, ATD, BP.ED, DPED, BPE લાયકાત ધરાવતા શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક 6 થી 8 માં વિકલ્પ આપવા તથા અન્ય પ્રશ્નો ઉકેલવા બાબતે લેટેસ્ટ પત્ર​

Download Page 1  
Download Page 2

11 Mar 2018

ધોરણ 1થી 8 ની તમામ શિક્ષક આવૃત્તિઓ

 
🌺 ધોરણ 1થી 8 ની તમામ શિક્ષક આવૃત્તિઓ 🌺


👉 ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો

વર્ષ : 2020 ના પાઠ્યપુસ્તકો

🌺ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચેના ધોરણ પર ક્લિક કરો 🌺



●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●

વર્ષ: ૨૦૧૮ ના પાઠ્યપુસ્તકો


🌺ધોરણ ૧ થી ૧૨ ના તમામ પુસ્તકો ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો 🌺
૧. ધોરણ ૧
૨. ધોરણ ૨
૩. ધોરણ ૩
૪. ધોરણ ૪
૫. ધોરણ ૫
૬. ધોરણ ૬
૭. ધોરણ ૭
૮. ધોરણ ૮ 
૯. ધોરણ ૯
૧૦. ધોરણ ૧૦
૧૧. ધોરણ ૧૧
૧૨. ધોરણ ૧૨ Old

CPF ખાતામાં આધાર કાર્ડ નંબર અપડેટ કરવા બાબત

5 Mar 2018

પ્રાર્થના

🌺 પ્રાર્થના MP3 🌺

01-Ya kundedu tusaarhar dhavla -Sarsvati vanana-(Prathna).mp3

02-Om tat Sat shree narayan tu-(Prathna).mp3


03-Vashn vajan to jene kahiye je-(Prathna).mp3


04-Jivan Panth ujanv-(Prathna).mp3


05-Maitri bhav nu Pavitra jaranu-(Prathna).mp3


06-Mangal mandir kholo dayamy-(Prathna).mp3


07-Asatyo maahe thi prabhu param satye tu lai Ja-(Prathna).mp3


08-Lo Iswar Tane Bhajiye-(Prathna).mp3


09-JIvan Anjali thajo maru-(Prathna).mp3


10-Jakho Jakho divo maaro joje re bujay na-(Prathna).mp3


11-Shree Ram Chandra krupalu bhajmay-(Prathna).mp3


12-Vande Mataram-(Prathna).mp3


13-Jan Gan man Adhi-(Prathna).mp3


14-Ya devi Sarv bhuteshu-(Prathna).mp3


15-He ma Sharda He ma sharda-(Prathna).mp3


16-Mandir taaru visv rupalu-(Prathna).mp3


17-rakh sada tav charne-(Prathna).mp3


18-Ame to Nana tara baal Amari Tu leje sambhal-(Prathna).mp3


19-Raghupati Raghav raja ram-(Prathna).mp3


20-Vijay visvti ranga pyara-(Prathna).mp3


21-Vandan kariye shree prabhu charne-(Prathna).mp3


22-O prabhu maaru divy jivan-(Prathna).mp3


23-He prabhu Anand Data Gyan ham ko dijiye-(Prathna).mp3


24-Bhulo Bhale biju badhu Ma baap ne Bhulso Nahi-(Prathna).mp3


25-Ek j de chinGaari-(Prathna).mp3


26-E Malik tere Bande ham-(Prathna).mp3


27-Ek Tuhi bharosa Ek tuhi sahara-(Prathna).mp3

28-Guru Brahm Gruru Vishnu-(Prathna).mp3

29-Ham ko man Ki shakti Dena-(Prathna).mp3

30-Iswar Allah tere Nam sabko Sanmati de bhagvan-(Prathna).mp3

31-Itani Shakti Hame dena data-(Prathna).mp3

32-Jaise Suraj ki Garmi Se jalte huve Man ko mil jaye-(Prathna).mp3

33-Jise suraj ki Garmi se-(Prathna).mp3

34-Prabho E Prarthana Mari-(Prathna).mp3

35-Raghupati Raghav rajaram-(Prathna).mp3

36-Saty Ahinsa chori na karvi-(Prathna).mp3

37-TERI HAI ZAMEEN TERA-(Prathna).mp3

38-Teri Panah me Hame rakhna-(Prathna).mp3

39-Tu Pyar ka Sagar he-(Prathna).mp3

40-Tumhi ho Mata Tumhi ho pita-(Prathna).mp3

41-Vande Mataram-(Prathna).mp3

42-Jay Krishna Kanaiyalalji-(Prathna).mp3

43-Shrikrishnaji Sharanam Mam-(Prathna).mp3

44-Panchdev stavan-(Prathna).mp3

45- O Ishwar-(Prathna).mp3

46-Pita ame tuj Balako-(Prathna).mp3

47-Ame Magi e Ish O Prem Taro-(Prathna).mp3

48-Lagi Shamaliya su Prita-(Prathna).mp3

49-Aho Devna Dev-(Prathna).mp3

50- Dhanya Prabhu-(Prathna).mp3

51-Mangal Taru Nam Prabhuji-(Prathna).mp3

52-Mandir taru Vishva Rupalu-(Prathna).mp3

53-Prabho Antaryami-(Prathna).mp3

54-Antar Mam Vikasit Karo-(Prathna).mp3

55-Prabho E Prarthana Mari-(Prathna)..mp3

56-Jivan Anjali Thajo!-(Prathna).mp3

58-Uth Jag Musafir-(Prathna).mp3

59-Dhyan Dhar Hari tanu-(Prathna).mp3

60-Gayau na Gopal-(Prathna).mp3

61-Vaishnav Jana-(Prathna).mp3

62-Gujare Je Shire Tare-(Prathna).mp3

63-Agiar Mahavrata-(Prathna).mp3

64-Ek Ja De Chingari-(Prathna).mp3

65-Param Krupalu Dindayalu-(Prathna).mp3

66-He Jag Trata-(Prathna).mp3

67-He Prabho Anand data-(Prathna).mp3

68-Jivan Jyot Jagavo-(Prathna).mp3

69-Sau nu Karo Kalyan-(Prathna).mp3

70-Gitamruta-(Prathna).mp3

71-Mangal Stavan Vaidic Upnishat Smaranam 2-(Prathna).mp3

72-Mangalacharan-(Prathna).mp3

73-Avu Vhala Samip Samipe-(Prathna).mp3

74-Premal Jyoti Taro-(Prathna).mp3

75-Sakal Vishva na Nath ShriHari-(Prathna).mp3

76-Vhala Mara Haiya ma Raheje-(Prathna).mp3

77-Mangal Mandir Kholo-(Prathna).mp3

78-Chhelli Ghadi-(Prathna).mp3

79-Ab Saump Diya-(Prathna).mp3

80-SarvaVyapak Ishwar Vishe-(Prathna).mp3

81-Samkshipta ShriHarinam Mahatmya-(Prathna).mp3

82-GunaKirtan-(Prathna).mp3

83-Shrikrishnachandra na Dhyan sah Stuti-(Prathna).mp3

84- Ave Ave Latakanti Vrajnari-(Prathna).mp3

85--Nandnandan Sundaram-(Prathna).mp3

86- Latkala-(Prathna).mp3

87-Morning Prayer Vaidic Upnishat Smaranam1-(Prathna).mp3

88-Jay Gopal Hare-(Prathna).mp3

89-Prasad-(Prathna).mp3

90-Shanti Mantra-(Prathna).mp3

91-Nidra mahi-(Prathna).mp3

92-Rang Lagyo Kanaiya-(Prathna).mp3

93-Evening Prayer-(Prathna).mp3

94-Prayer at Bed time-(Prathna).mp3

95-Shatpadi Stotra-(Prathna).mp3

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open