Showing posts with label Shala Pravesotsav. Show all posts
Showing posts with label Shala Pravesotsav. Show all posts

24 Dec 2020

Std 1 Pravesh Maryada Paripatra 2020

RTE Act 2009 અન્વયે ગુજરાત આર.ટી.ઇ રૂલ્સ 2012 સમગ્ર રાજ્યમાં અમલમાં છે સંદર્ભ દર્શિત શિક્ષણ વિભાગના જાહેરનામા દ્વારા ગુજરાત RTE રૂલ્સ 2012 ના નિયમ ક્રમાંક 03 માં નીચે મુજબનો ફેરફાર કરવામાં આવ્યો છે.

શૈક્ષણિક વર્ષ
2020-2021,
2021-2022 અને 
2022-2023 દરમિયાન કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1 જૂને પાંચ વરસની વય પૂર્ણ કરેલ હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે.એટલે કે ધોરણ 1 માં પ્રવેશ મેળવી શકશે. 

શૈક્ષણિક વર્ષ 2023-2024 માં કોઈપણ બાળકે 1 જૂને 6 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ. 6 વર્ષ પૂર્ણ ન કરેલ બાળકને ધોરણ 1 માં પ્રવેશ મળી શકશે નહીં.

વધુ વિગતે પરિપત્ર વાંચવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

Hi

30 May 2018

Pravesotsav 2018

પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2018 બાબત લેટેસ્ટ પરિપત્ર

પ્રવેશોત્સવ તારીખ 14 અને 15 જૂન એમ બે દિવસ ગ્રામ્ય વિસ્તારમાં અને 22 અને 23 જૂન એમ બે દિવસ શહેરી વિસ્તારમાં યોજાશે. 

પ્રવેશોત્સવ -2018 બાબત તમામ સૂચનાઓ નો પરિપત્ર તારીખ- 30-5-2018

     Click Here to Show Paripatra

7 May 2018

શાળા પ્રવેશોત્સવ જૂન- 2018

          શાળા પ્રવેશોત્સવ જૂન- 2018 વખતે ઇકોક્લબ, બાળમેળો અને લાઇફસ્કીલ ઉજવવા બાબત ગાંધીનગર નો પરિપત્ર.

             Click Here to Paripatra

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open