Showing posts with label Khatakiy Pariksha. Show all posts
Showing posts with label Khatakiy Pariksha. Show all posts

30 Sept 2020

Varg 3 Khatakiy Pariksha Notification Babat 2020

    ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના બહાર પાડેલા જાહેરનામા અનુસાર મદદનીશ શિક્ષણ નિરીક્ષક, મદદનીશ શિક્ષક વર્ગ - ૩ (ખાતાકીય પરીક્ષા) નિયમો 2012 અનુસંધાને શિક્ષણ વિભાગની વર્ગ-૩ની ગૌણ સેવાઓમાં મદદનીશ શિક્ષણ નિરીક્ષક તથા મદદનીશ શિક્ષક અને પંચાયત સંવર્ગના જિલ્લા શિક્ષણ નિરીક્ષક, વિસ્તરણ અધિકારી (શિક્ષણ) અને કેળવણી નિરીક્ષક વર્ગ-૩ની ખાતાકીય પરીક્ષાની નોટિફિકેશન જાહેર.



   ખાતાકીય પરીક્ષાની તારીખ 12 અને 13 ડિસેમ્બર 2020


  આવેદન પત્રો ભરવાનો સમયગાળો 7-10-2020 થી 16-10-2020 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.


   પરીક્ષા કેન્દ્ર અમદાવાદ કે ગાંધીનગર ખાતે 


   પાસ થવાનું ધોરણ :

  પાસ થવા માટે ૫૦ ટકા ગુણ મેળવવા ફરજિયાત છે.


   જાહેરનામુ જોવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.

      જાહેરનામું જોવા માટે અહીં ક્લિક કરો


GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open