Showing posts with label 4200 Grade Paripatra. Show all posts
Showing posts with label 4200 Grade Paripatra. Show all posts

20 Mar 2021

Prathamik Sixakona 4200 Grade Pay Aapva Babat Official Paripatra 17-3-2021

Prathamik Sixakona 4200 Grade Pay Aapva Babat Official Paripatra 17-3-2021 


                                   પ્રાથમિક શાળાના શિક્ષકો 

                              અને મુખ્ય શિક્ષકોના ઉચ્ચતર 

પગાર ધો૨ણ અનુસંધાને 

સમજૂતી બહા૨ પાડવા બાબત

 

ગુજરાત સ૨કા૨ 

શિક્ષણ વિભાગ 

પરિપત્ર ક્રમાંક : પીઆરઈ / ૧૧૨૦૧૯ / પ્રાશન -૨૮૮ / ક 

સચિવાલય , ગાંધીનગર . 

તારીખ : ૧૭/૦૩/૨૨૧ 


વંચાણે લીધા 

( ૧ ) શિક્ષણ વિભાગના જાહેરનામાં કમાંક : K / SH / 1 / PRE / 102000 / 632 / K , તો . ( 03/0૧/૨00૪ , 

( ૨ ) શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક : જીએચ / એસએચ / ૨ / પીઆરઈ / ૧૧૧૧ / સીંગલ ફાઈલ / 3 / ક , તા ૧૮/૦૧/૨૦૧૨ , 

( 3 ) શિક્ષણ વિભાગનો ઠરાવ Satis પીઆરઇ / ૧૧૨૦૧૩ / ૬૩૯૦૭૭ / ક , તા .૦૨ / ૧૨ / ૨૦૧૪ 

( ૪) 219091 Tello MOR SHis GH / SH / 50 / PRE / 1115 / S1 / F / 11 - K , HI 22/06/2099 . , 

( ૫ ) શિક્ષણ વિભાગના જાહે ૨ નામા ક્રમાંક : GH / SH / 7 / PRE / 112012 / SF - 5 / K , તા . ૩૧/૦૧/૨૦૧૯ , 

( ૬) 2181421 Tact Plotl malla sais GH / SH / 50 / PRE / 1115 / S1 / F / 11 - K , તા .૧૨ / 0૧ / ૨૦-૨૧ 

( ૭ ) શિક્ષણ વિભાગના જાહે ૨ નામા ક્રમાંક GH / SH / 02 / PRE / 1115 / SF - 5 / K , ૨૫/0૧/૨૦૨૧ , 

( ૮ ) શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : પીઆરઈ ૨૪ / ૧૧૨0૧૯ / પ્રાશન -૨૮૮ / ક , તા .૧૫ / ૦3 / ૨૦૨૧ 

પ્રસ્તાવના : 

શિક્ષણ વિભાગના તારીખ 03 / ૦૧ / ૨00૪ ના સંદર્ભ ( ૧ ) હેઠળના જાહે૨ નામાથી મદદનીશ કેળવણી નિરીક્ષકના ભરતી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ હતા , ભરતી નિયમોની જોગવાઈ મુજબ મદદનીશ કેળવણી નિરીક્ષકની ફીડર કેડર તરીકે પ્રાથમિક શિક્ષકો ગણવામાં આવેલ હતા અને તે મુજબ પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉ૫ચત૨ પગા૨ ધોરણ તરીકે ત૨તની બઢતીનું એટલે કે મદદનીશ કેળવણી નિરીક્ષકનું પગાર ધોરણ મળવાપાત્ર થતું હતું . પ્રાર્ધામક શિક્ષકો માટે મદદનીશ કેળવણી નિરીક્ષક બાદ કોઈ બઢતીનો સંવર્ગ ન હોવાથી તેઓને બીજું અને ત્રીજું ઉચત૨ પગા૨ નાણા વિભાગ દ્વારા તારીખ ૧૮ / ૦૨ / ૨૦૧૧ ના ઠરાવ ક્રમાંક : પગ૨-૧00૯-૫૬-૫ , એ . ( મ ) થી નિયત કરવામાં આવેલ અનુસૂચિ મુજને મળવાપાત્ર થતું હતું . ત્યારબાદ , આ વિભાગના સંદર્ભ 


( ૨ ) હેઠળના તા .૧૮ / ૦૧ / ૨૦૧૨ ના જાહે૨ નામાથી મુખ્ય શિક્ષક સંવર્ગના ભ૨તી નિયમો પ્રરાઇ કરવામાં આવેલ હતા . આ ભ૨તી નિયમોથી ક૨વામાં આવેલ જોગવાઈ મુજબ મુખ્ય શિક્ષકની ફીડર કેડ૨ તરીકે પ્રાર્ધામક શિક્ષકને ૨ાખવામાં આવેલ હતા . મુખ્ય શિક્ષકની જગ્યા ઉપર બઢતી મેળવવા અથવા તો ઉચતર પગાર ધોરણ મેળવવા માટે નિયત કરવામાં આવેલ લાયકાતો પૂર્ણ ક૨વાની જોગવાઈ ઉત જાહેરનામામાં કરવામાં આવેલ હતી . આમ , પ્રાથમિક શિક્ષકોને તારીખ 03/0૧/૨00૪ ની જાહે૨નામાં અનુસાર મદદનીશ કેળવણી નિરીક્ષક તથા તારીખ ૧૮ / ૦૧ / ૨૦૧૨ ના જાહે ૨ નામા અનુસા ૨ મુખ્ય શિક્ષક એમ બઢતી માટે બે જગ્યાઓ થતી હોઈ , તેઓના ઉચત૨પગા૨ ધોરણ સંબંધિત વિસંગતતા ઉપરથત થતા આ વિભાગના તારીખ ૦૨ / ૧૨ / ૨૦૧૪ ના સંદર્ભ 


( ૩ ) હેઠળના ઠરાવથી મુખ્ય શિક્ષકની જગ્યા ઉપર બઢતી મેળવવી સ્વૈચ્છિક હોઈ , તેઓએ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય તેમ ઠાવવામાં આવેલ , ત્યારબાદ , આ વિભાગના સંદર્ભ 


( ૪ ) હેઠળના તારીખ ૨૨ / ૦૯ / ૨૦૧૬ ના જાહે ૨ નામાંથી મુખ્ય શિક્ષકના ભરતી નિયમો , ૨૦૧૬ પ્રસિદ્ધ ક૨વામાં આવેલ . ત્યારબાદ , આ વિભાગના તારીખ ૩૧ / ૦૧ / ૨૦૧૯ ના સંદર્ભ 


( ૫ ) હેઠળના જાહે ૨ નામાથી મદદનીશ કેળવણી નિરીક્ષકના ભરતી નિયમો , ૨૦૧૯ પ્રાઇદ્ધ કરવામાં આવેલ હતા . આ નિયમોની જોગવાઈ મુજબ મદદનીશ કેળવણી નિરીક્ષકની ફીડર કેડ ૨ તરીકે પ્રાથમિક શિક્ષકોના બદલે મુખ્ય શિક્ષક સંવર્ગનો સમાવેશ ક૨વામાં આવેલ . આમ , પ્રાથમિક શિક્ષકો માટે સીધી બઢતીની કોઈ જગ્યા રહેતી ન હોઇ તેમજ મુખ્ય શિક્ષકની બઢતી પ્રાથમિક શિક્ષકો માટે સ્વૈચ્છિક હોઈ તેઓના ઉચતર પગાર ધોરણ અંગે વિસંગતતા ઉપરથત થયેલ હતી , આ વિસંગતતાઓ દૂર કરવા સંદર્ભે થયેલ વિચારણાઓને અંતે , સંદર્ભ 


( ૬ ) હેઠળના આ વિભાગના તારીખ ૧૨ / ૦૧ / ૨૦૨૧ ના જાહેરનામાથી મુખ્ય શિક્ષક , વર્ગ -૩ સંવર્ગના ભ ૨ તી નિયમોમાં સુધારો કરવામાં આવેલ અને સંદર્ભ 


( ૭ ) હેઠળના તારીખ ૨૧ / ૦૧ / ૨૦૨૧ ની જાહે ૨ નામાથી મદદનીશ કેળવણી નિરીક્ષકોના ભરતી નિયમો , ૨૦૨૧ પ્રરે ઇ ૮ ક ૨ વામાં આવેલ . ત્યારબાદ તારીખ ૧૫ / ૦૩ / ૨૦૨૧ ના સંદર્ભ 


( ૮ ) હેઠળના ઠ ૨ાવથી , મુખ્ય શિક્ષક , વર્ગ -૩ સંવર્ગને શૈક્ષણિક સંવર્ગ ગણવાની મંજૂરી આપવામાં આવેલ છે . પરિપત્ર : ઉપર્યુક્ત વિગતે આ વિભાગના તારીખ ૧૨/0૧/૨ ૨૧ અને તારીખ ૨૧ / ૦૧ / ૨૦૨૧ ના જાહેરનામા તેમજ તારીખ ૧૫ / ૦3 / ૨૦૨૧ નો ઠરાવ અમલમાં આવેલ હોઇ , રાજ્યની જિલ્લા શિક્ષણ સંમતિ / નગર શિક્ષણ મત હ ૨ તકની પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને પ્રથમ , દ્વિતિય અને ત્રીજા ઉચ્ચત ૨ પગા ૨ ધો ૨ ણના સંબંધમાં સંદર્ભ ( ૧ ) થી ( ૮ ) હેઠળ પ્રસિદ્ધ થયેલ જુદા જુદા જાહે ૨ નામા અને ઠરાવો તે ar તેમાં ક૨વામાં આવેલ આનુષાંગિક ફેરફારો અન્વયે અર્થઘટનની બાબતમાં એકસૂત્રતા જળવાઈ ૨ હે તે હેતુથી , સંદર્ભમાં દર્શાવેલ તમામ જાહે૨નામા અને ઠરાવોની મૂળ જોગવાઈઓમાં કોઈપણ ફેરફાર ને થાય તે ધ્યાને લઈને , તે જોગવાઈઓના સંદર્ભમાં નીચે મુજબની સામાન્ય સમજૂતી બહાર પાડવામાં આવે છે . 

• પ્રાર્ધામક શિક્ષક સંવર્ગ એ મુખ્ય શિક્ષક સંવર્ગની ફીડ૨ કેડ૨ હોઈ , પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત૨ પગા૨ ધો૨ણ તરીકે મુખ્ય શિક્ષકનું ઉચ્ચતર પગાર ધોરણ મળવાપાત્ર થાય છે . 3/4 • મુખ્ય શિક્ષક માટે મદદનીશ કેળવણી નિરીક્ષકની જગ્યા ઉપ ૨ બઢતી મેળવવા જ્યાચક છે . એટલે કે મુખ્ય શિક્ષક માટે ફરજિયાત બઢતીની કોઈ જગ્યા નથી પરંતુ જે મુખ્ય શિક્ષક બઢતી મેળવવા ઈચ્છતા હોય માત્ર તેઓએ જ સંબંધિત પરીક્ષા પાસ કરવાની ૨ હે છે . આમ , મુખ્ય શિક્ષકનો સંવર્ગ એકાકી સંવર્ગ છે .

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open