Showing posts with label Paripatra. Show all posts
Showing posts with label Paripatra. Show all posts

16 Apr 2021

Std 9 Ane 11 Ma Mas Pramoshan Aapva Babat 2021

ધોરણ -૯ અને ધોરણ -૧૧ માં 

 માસ પ્રમોશન આપવા બાબત 


ગુજરાત સરકાર 

શિક્ષણ વિભાગ 

પરિપત્ર ક્રમાંક મશબ/૧૨૨/૮૭/છ

તારીખ : ૧૬/૦૪/૨૭૨૧ 


વંચાણે લીધા 

( ૧ ) શિક્ષણ વિભાગનો તા . ૨૪/૦૩/૨૦૨૦ નો સમાન ક્રમાંકનો ઠરાવ 

( ૨ ) તા .૧૫/૦૪/૨૦૨૧ ના રોજ માન . મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કેબિનેટ બેઠક


ઠરાવ :

          રાજ્યમાં તાજેતરમાં કોરીનો વાઇરસ ( કોવિડ -૧૯ ) નું સંક્રમણ વધતાં તારીખ ૧૫/૦૪/૨૦૨૧ ના રોજ સરકારશ્રી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને રાજ્યના ધોરણ -૯ અને ધોરણ -૧૧ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગેની જાહેરાત કરવામાં આવેલ છે . સરકારશ્રીના આ નિર્ણય મુજબ રાજ્યમાં કોરોનાના વ્યાપક ફેલાવાને કારણે રાજ્યમાં ધોરણ -૯ અને ધોરણ - ૧૧ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ ૨૦૨૦- ૨૦૨૧ પૂરતું માસ પ્રમોશનથી પાસ જાહેર કરીને આગળના ધોરણમાં લઇ જવાના રહેશે . ધોરણ -૯ અને ધોરણ -૧૧ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા આ અંગેની આનુષંગિક વિગતવાર સૂચનાઓ બહાર પાડવાની રહેશે.

 ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે ,


 ( રોનક મહેતા )

નાયબ સચિવ 

શિક્ષણ વિભાગ


ધોરણ 9 અને 11 માં માસ પ્રમોશન આપવા બાબત શિક્ષણ વિભાગનો પરિપત્ર 👇




ધોરણ 1 થી 8 માં માસ પ્રમોશન આપવા બાબત શિક્ષણ વિભાગનો પરિપત્ર 👇

29 Jan 2021

Sevapothi Pagar Bandhani Arthe Mokli aapva Babat February 2021 And March 2021

Sevapothi Pagar Bandhani Arthe Mokli aapva Babat February 2021 And March 2021

February 2021 And March 2021 Darmyan Ketli Sb Mokalvi e Babatno Hisab ane Tijori Kacheri Gandhinagar no Paripatra 


Darek Taluka Vaiz List Niche Aapel link kholine joi Saksho.


     Click Here To Paripatra


10 Dec 2020

Sevapothi Pagar Bandhani Arthe Mokli aapva Babat Gandhinagar December And January 2021

Sevapothi Pagar Bandhani Arthe Mokli aapva Babat December 2020 And January 2021


December 2020 And January 2021 Darmyan Ketli Sb Mokalvi e Babatno Hisab ane Tijori Kacheri Gandhinagar no Paripatra 


Darek Jill Vaiz List Niche Aapel link kholine joi Saksho.


     Click Here To Paripatra


29 Nov 2020

Karmachari Virudhdha F.I.R Paripatra

રાજ્યના સરકારી કર્મચારીને પુરી તપાસ કર્યા વગર પોલીસે F.I.R કરવી નહીં તે બાબતનો 

ગુજરાત સરકારનો 


ગાંધીનગર સચિવાલયનો  02/02/2016 નો પરીપત્ર

 

    Click Here To Paripatra


5 Feb 2019

વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે પગલાં લેવા બાબત

  • મહેકમ ગણવામા સુધારો
  • બાળક સતત 30 દિવસ વર્ગ માં ગેરહાજર રહે તો વર્ગમાંથી નામ કમી કરવુ
  • જી.આર માં નામ ચાલુ રાખવું
  • વર્ગ માં રહેલ બાળકો પ્રમાણે મહેકમ નક્કી થશે

           Click Here To Paripatra

  • પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતા બાળકોના નામ કમી કરતા પહેલા રોજકામ કરવાનો તૈયાર નમૂનો ડાઉનલોડ કરો⤵

          Click Here Rojkam Patrak

25 Aug 2018

શાળા ગ્રાન્ટમાં વધારો

    શાળા ગ્રાન્ટમાં વધારો 

  • શાળા માં ગ્રાન્ટ વપરાશ તેમજ તેના તમામ નિયમો ની જાણકારી બાબતનો મહત્વપૂર્ણ પરિપત્ર. 
તારીખ- 24-8-2018

          Click Here to Paripatra

22 Aug 2018

શાળા ફેસબુક એકાઉન્ટ બાબત

     શાળા ફેસબુક એકાઉન્ટ બાબત 

    દરેક શાળાઓના ઓફીસીયલ facebook અને Twitter એકાઉન્ટ બનાવવા બાબત આજનો મહત્વપૂર્ણ પરીપત્ર. 

તારીખ- 21-8-2018

     Click Here To View Paripatra

20 Aug 2018

સેટઅપ પત્રક તૈયાર કરવા બાબત

         પ્રાથમિક શાળાઓમાં 31-8-2018 ની સ્થિતિએ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાનમાં લઈને શિક્ષકોનું સેટ અપ રજીસ્ટર તૈયાર કરવા બાબત નિયામક સાહેબનો પરીપત્ર. 

          Click Here To Paripatra

2 Jul 2018

વાંચન ગણન લેખન

                 વાંચન ગણન લેખન

તા-27-6-2018 ની બેઠકમાં શિક્ષણમંત્રીશ્રીની સૂચનાથી ઉપચારાત્મક કાર્ય કરાવવાની જરૂર હોવાથી તાલીમ બાબત મહેસાણાનો મહત્વપૂર્ણ પરિપત્ર તારીખ- 30-6-2018 ⤵

            Click Here to Circular

11 Apr 2018

વર્ષ ૨૦૧૮-૧૯, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ ૧ થી ૮માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં રૂ.૩૦૦/-નો વધારો કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર

વર્ષ ૨૦૧૮-૧૯, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ધોરણ ૧ થી ૮માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં રૂ.૩૦૦/-નો વધારો કરવા બાબતનો લેટેસ્ટ પરિપત્ર

વર્ષ ૨૦૧૮-૧૯, આર્થિક પછાત વર્ગના ધોરણ ૧ થી ૮માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં રૂ.૩૦૦/-નો વધારો કરવા બાબતનો પરિપત્ર.

વર્ષ ૨૦૧૮-૧૯, આર્થિક પછાત વર્ગના ધોરણ ૧ થી ૮માં ભણતા વિધાર્થીઓને આપવામાં આવતી ગણવેશ સહાયમાં રૂ.૩૦૦/-નો વધારો કરવા બાબતનો પરિપત્ર. 

👉   Click Here to Download Paripatra

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open