31 Oct 2020

Std 1 to 8 Total Subject sathe ni Taxbook Year 2020

 વર્ષ : 2020 ના ધોરણ 1 થી 8 ના પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પાઠ્યપુસ્તકો


ધોરણ ૧ થી ૮ ના તમામ વિષયના પાઠ્યપુસ્તકો PDF માં ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ ધોરણ પર ક્લિક કરો 

       1. ધોરણ - 1 
       2. ધોરણ - 2 
       3. ધોરણ - 3 
       4. ધોરણ - 4 
       5. ધોરણ - 5 
       6. ધોરણ - 6 
       7. ધોરણ - 7 
       8. ધોરણ - 8 

28 Oct 2020

Shikshak Badli na Nava Niyam 2020

1 થી 8 નું સળંગ મહેકમ રદ

હવેથી 1 થી 5 અને 6 થી 8 નું અલગ અલગ મહેકમ ગણાશે.


1 થી 5 ની જગ્યા માં 1 થી 5 ના જ શિક્ષક


6 થી 8 ની જગ્યા માં 6 થી 8 ના જ શિક્ષક


પણ જો આમ છતાં વધ રહે તો 1 થી 5 ના શિક્ષક ને 6 થી 8 ની જગ્યામાં મૂકી શકાશે

મર્જ  માટે  વધનો નિયમ

જ્યાં 1 થી 7 છે ત્યાં 6 અને 7 માં 20 થી વધારે સંખ્યા ત્યાં 8 મુ ધોરણ આપશે

20 થી ઓછી સંખ્યા હોય ત્યાં બંધ.

       

      Click Here to Show Paripatra


25 Oct 2020

Vidhyasahayak Medical Raja Jama Babat Paripatra 23-10-2020

ફિક્સ પગારમાંથી નિયમિત નિમણૂંક મળતા માંદગીની રજા બાબતનો  હિસાબ અને તિજોરી નિયામકની કચેરીનો પરિપત્ર.
તારીખ 23/10/2020

ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની સેવા દરમિયાન એકઠી થયેલ માંદગીની રજાઓ તેઓએ નિયમિત નિમણૂંક મળ્યા બાદ આગળ લઈ જઈ શકાશે.


24 Oct 2020

Online Nishstha Shikshak Talim Na Samay Ferfar Babat

   નિષ્ઠા તાલીમ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજવામાં આવેલ હતી કોવિડ ૧૯ ની મહામારી ને કારણે આ વર્ષે આ તાલીમ online મોડથી દીક્ષા પ્લેટફોર્મ પર નિષ્ઠા કોર્ષ યોજાશે.


   નિષ્ઠા તાલીમ બાકી રહેતા પ્રાથમિક શિક્ષકોએ 18 કોર્ષ દ્વારા ઓનલાઇન તાલીમ મેળવવાની રહે છે જેમાં તેમને તમામ 18 કોર્સમાં વ્યક્તિગત રીતે જોડાવાનું રહે છે

નિષ્ઠા તાલીમના 18 મોડ્યુલમાં ફેરફારની તારીખ પ્રમાણેના મોડ્યુલની વિગત  નીચે મુજબ છે.


   તાલીમ બાયસેગ પ્રસારણ વંદે ગુજરાત ચેનલ 1 અને jio મોબાઈલ એપમાં પણ જોઇ શકાશે

  નિષ્ઠા તાલીમનો સમય ફેરફાર બાબતે પરિપત્ર વાંચવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો



Ekam Kasoti Papers 3 to 8 October 2020

 Ekam Kasoti Std 3 thi 8 Na aayojan babat.


October Masma Std 3 thi 5 ma Paryavaran.

October Masma Std 5 thi 8 ma Maths. 

October Masma Std 5 thi 8 ma Science.

October Masma Std 6 thi 8 ma S.S. 

Kasoti 26/10/2020 to 28/10/2020 Na Levani rahese.

Parixa Babate GCERT no Paripatra ⤵


Ekam Kasoti Na papers Download Karva Mate Niche Aapel link pan Click karo.



20 Oct 2020

Food Security Allounce August 2020

 Madhyahan Bhojan Yojna Antargat Corona Virusna Karane Prathamik Shalana Vidhyarthione HOME LEARNING na Samaygala Darmyan (Mahe August 2020 Date : 01/08/2020 To Date : 31/08/2020 Na 21 Shala Divas) Food Security Allounce Aapva Babat.


Food Security Allounce 01/08/2020 to 31/08/2020

Day 21

   Food Security Allounce Paripatra by Madhyahan bhojan Yojnani Kacheri, Gandhinagar. Date: 07/10/2020 👇


Food Security Mateni Formula Vali EXCEL File. 

Balakona Name Lakho Ane Anaj ni Coopan Atomatic Taiyar Thai Jase.

Ane Anajni Coopan Aapya Badal Nu Patrak Pan Atomatic Taiyar Thai Jase.

EXCEL File Download Karva Mate Niche Aapel Link Par Click Karo.


12 Oct 2020

Covid-19 Antargat Jan Andolan Campaign Babat

 Covid - 19 Lokjagruti Mate october ane November 2020 mas Darmiyan Jan Andolan Campaign Chalavava Babat 


Paripatra Date : 12/10/2020


     Click Here To Paripatra


Online Shapath Leva mate niche aapel Link par click karo ane tamara namnu Certificate melvo.


   Shapath Leva Mate Click Karo


Pramanpatra Aa Rite aavse



10 Oct 2020

Chetna Talim ( 361 Minds )

 361 DigreeMinds Consulting Pvt.ltd સંસ્થા દ્વારા શિક્ષકોને ઓનલાઇન તાલીમ આપવા બાબત.

પરિપત્ર તારીખ : 03-09-2020

  •  1 થી 8 ના ધોરણના તમામ શિક્ષકોને દિવ્યાંગ બાળકોની ઓળખ, માર્ગદર્શન , શૈક્ષણિક પ્રવૃત્તિ અને અન્ય માટે ઓનલાઇન તાલીમ આપવાની થાય છે.

            Login કઈ રીતે કરવું
  • Enter Your Empoyee Id માં Teacher Code નાખવો.
  • તમારો જિલ્લો પસંદ કરો.

તાલીમ બાબતે SSA નો પરિપત્ર

       Click Here To Paripatra


Application Guideline Click Here


 Application Download Click Here


       પ્રમાણપત્ર આવી રીતનું આવશે.


khelo India fitness antargat Aacharya Ane Nodal Sports Teachers Ne online Test Babat

  khelo India fitness assessment  for school  going children antargat Aacharya Shri Ane Nodal Sports Teachers Ne online Test Babat no 09/10/2020 no paripatra.


13/10/2020 મંગળવારના રોજ ઓનલાઇન ટેસ્ટ યોજાનાર છે

      ખેલો ઇન્ડિયા ઓનલાઇન ટેસ્ટ

  • તારીખ 13/10/2020 મંગળવાર.
  • સમય સવારે 6:00 થી રાત્રે 11:50 કલાક સુધી.
  • ઓનલાઇન ટેસ્ટ ની અવધિ 1 કલાક આપના અનુકૂળ સમય મુજબ.

    નલાઇન ટેસ્ટ માટેની વિગત

  • પગલું ૧ વેબ બ્રાઉઝર https://schoolfitness.kheloindia.gov.in/StaticPage/LandingPage.aspx ઓપન કરો
  •  પગલું 2 Login પર ક્લિક કરો
  • પગલું ૩ તમારા યુનિક આઈ ડી અને પાસવર્ડ સાથે લોગીન કરો
  • શાળાના આચાર્યશ્રીનો યુનિક આઈ ડી : KI21000000000 તેમજ શાળાના નોડલ ટીચરનો યુનિક આઈ ડી : KI001111 થી પ્રારંભ થાય છે.


 વધુ માહિતી જોવા અને પરિપત્ર જોવા માટે અહીં ક્લિક કરો


ઓનલાઈન ટેસ્ટ માં કઈ રીતે પ્રશ્નો હશે

ઓનલાઈન ટેસ્ટમાં કેવા પ્રશ્નો પુછાશે તે જોવા અહીં ક્લિક કરો


વિદ્યાર્થીઓની જે વિવિધ પ્રકારે ફિટનેસ ટેસ્ટ લેવાની છે તેના વિડીયો આપેલા છે.

ફિટનેસ ટેસ્ટ કઇ રીતે લેવો તે જોવા અહીં ક્લિક કરો




2 Oct 2020

BED/Spe.BED Pravesh Jaherat BAOU 2020


      Dr. Babasaheb Ambedkar Open University ma Bed And special B.Ed mateni Pravesh jaherat 2020

      Pravesh mate Kai proces Karvi Teni Mahiti Niche Aapel Link par click karvu.


 Click Here to Forms Details



Online Admission Form (B.Ed.) ભરવા અંગે  અગત્યની સૂચનાઓ

E-PIN લેતાં પહેલાં, ઉમેદવારે પોતાની પ્રવેશ લાયકાત ચકાસી લેવી.

B.ED. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારે સૌ પ્રથમ યુનિવર્સિટીની વેબસાઈટ www.baou.edu.in પરથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવા માટેની E-PIN મેળવવાની રહેશે. જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેના યુઝરનેઈમ અને પાસવર્ડ મળશે. આ યુઝરનેઈમ-પાસવર્ડની મદદથી પ્રવેશાર્થીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઈટ www.baou.edu.in પર આપેલ બી.એડ્. ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ એપ્લીકેશન લીંક પર સૂચનાઓને અનુસરીને રજીસ્ટ્રેશન કરવું. અને ક્રમબદ્ધ સોપાનોમાં અરજીની કાર્યવાહી પૂરી કરવી. 

પ્રવેશાર્થીએ પ્રવેશફોર્મની એન્ટ્રી Mozilla બ્રાઉઝરમાં જ કરવાની રહેશે. 

રજીસ્ટ્રેશન શરૂ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત માટેનાં તથા અન્ય જરૂરી તમામ Documents સ્કેન કરી યોગ્ય Sizeમાં સોફ્ટકોપીમાં સાથે રાખવા 
B.ED.માં Method-1 રાખવી હોય તે વિષયમાં જ Entrance Test આપવાની હોય છે તે નક્કી કરી રાખવું. 

પરીણિત બહેનોએ લગ્ન પછીના નામ અંગેની ગેઝેટની કોપી હોય, તો જ બદલાયેલ નામથી રજીસ્ટ્રેશન કરવું. જો તે ન હોય તો શૈક્ષણિક લાયકાત દર્શાવતી માર્કશીટમાં દર્શાવેલ નામથી જ રજીસ્ટ્રેશન કરવું. 
Online Registration કરતી વખતે કોઈપણ પ્રકારની સમસ્યા જણાય કે ક્ષતિ થાય તો edu@baou.edu.in ઈ-મેઈલ ID પર Screen-Shot, Mobile No. User name અને Password સાથેનો ઈ-મેઈલ કરવો. થયેલ સમસ્યા જણાવવી જેથી તેનો ઉકેલ મળી શકે. Online Registrationની પ્રક્રિયા સરળ છે. જે સ્વયં કરવી. જરૂર લાગે તો ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે વિનામૂલ્યે Online Registrationની સહાય મળશે.

Step-01 : પ્રવેશ પરીક્ષા (Entrance Test)જે વિષયમાં આપવાની હોય, તે નક્કી કરી રાખો. Online Registration પર ક્લિક કરવું. જે પેજ ખુલે તેમાં સૂચના મુજબ નામ, જાતિ, અને વિષય (Method-1 જે વિષયની પ્રવેશ પરીક્ષા આપવાની હોય તે પ્રવેશ પરીક્ષા કેન્દ્ર)ની વિગતો ભરવી. આ વિગતો એકવાર સબમીટ કર્યા પછી બદલી શકાશે નહિ, તેથી ધ્યાનપૂર્વક લખી યુઝરનેઈમ અને પાસવર્ડ આપીને સબમીટ કરો. આપેલ મેનુમાં “Sign-in” પર ક્લિક કરી યુઝરનેઈમ અને પાસવર્ડ આપવો.

Step-02 : Sign-in કર્યા પછી Form Entry પર ક્લિક કરી દરેક વિગત કેપિટલ લેટર્સમાં ભરવી.

Step-03 : Upload Documents મેનુમાં જઈ નીચે મુજબમાં Documents Upload કરવા. ધ્યાનમાં રાખો કે Documents ની Size વધુ હશે, તો તેને Resize કરી પછી Upload કરવા

પાસપોર્ટ સાઇઝનો ફોટો

ઉમેદવારની સહી

શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

સ્નાતક ડિગ્રીની માર્કશીટ (B.A./B.COM./B.SC./B.E.)

અનુસ્નાતક ડિગ્રીની માર્કશીટ (M.A./M.COM./M.SC./M.E.)

NCTE માન્ય શૈક્ષણિક સંસ્થામાંથી Regular Modeનાં અભ્યાસક્રમની માર્કશીટ (PTC, D.Ed., D.El.Ed., C.P.Ed., B.P.Ed.)

કુલ અનુભવના પ્રમાણપત્રો

હાલ નોકરીમાં કાર્યરત છો તેનું પ્રમાણપત્ર (તા.01/10/2020 પછીનું)

જાતિનું પ્રમાણપત્ર (EWS/SC/ST/SEBC ક્રિમીલીયર તા.31/03/2020 પછીની તારીખનું) પ્રવેશાર્થીએ SEBCનું ક્રિમીલેયર ત્રણ વર્ષની સમયમર્યાદાવાળું જોડેલું હોય તો તેવા પ્રવેશાર્થીએ પોતાની આવકનું ફોર્મ-16/પગાર સ્લીપ જોડવી આવશ્યક છે.

દિવ્યાંગ(વિકલાંગ) હોવા અંગેનું પ્રમાણપત્ર(PH) (જો લાગુ પડતું હોય તો 60% વિકલાંગતા અંગેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર)

આધારકાર્ડની નકલ.

ઉમેદવારે ફોન નંબર અને E-Mail પોતાના જ આપવા.

Step-04 : ડોક્યુમેન્ટ અ૫લોડ કર્યા બાદ પ્રવેશાર્થીને સ્ક્રીન ૫ર પોતાના ભરેલ ફોર્મની વિગત જોવા મળશે. જો તેમાં સુધારો કે ક્ષતિ જણાય તો નીચે આપેલ ‘Edit Option’ ૫ર ક્લીક કરી સુધારો કરવાનો રહેશે તેમજ જો ક્ષતિ ન જણાય તો ‘Final Admission Submission’ ૫ર ક્લીક કરવાનું રહેશે. જે કરવાથી પ્રવેશાર્થીનું e-Admission Form PDFમાં જનરેટ થશે. જેને પ્રિન્ટ કરી પ્રવેશાર્થીએ નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી યુનિવર્સિટી ખાતે આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.

Step-05 : પ્રિંટ કરેલ ફોર્મની સાથે ઉપર જણાવેલ તમામ ડોકયુમેન્ટસની (Self-attested) સ્વયં પ્રમાણિત કરેલ કોપીનું બીડાણ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ સ્વખર્ચે પ્રવેશ વિભાગમાં, આપેલ સમય મર્યાદામાં રૂબરૂ અથવા રજીસ્ટર્ડ પોસ્ટથી પહોંચે તે રીતે મોકલવું. અનુભવનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારીશ્રી/શાળાના કાર્યરત પ્રિન્સિપાલ અને શાળામા પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હોય તો તેઓએ અનુભવના પ્રમાણપત્ર પર ઉપલા અધિકારીની કાઉન્ટર સહી સાથે) તેમજ જે ઉમેદવારોએ પોતાના સર્ટીફિકેટ અન્ય કચેરીએ જમા લીધેલ હોય તો તેવા ઉમેદવારે તે અંગેની પહોંચની પ્રમાણિત નકલ જોડવી. પાસ કરેલ, NCTE માન્ય અભ્યાસક્રમની માર્કશીટ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગ(PH 60% વિકલાંગતાનું) પ્રમાણપત્ર, LC, આધારકાર્ડ વગેરે સાથે બીડાણમાં મૂકવા. પ્રવેશ, પરીક્ષા અને અન્ય સૂચનાઓ માટે નિયમિત રીતે યુનિવર્સિટી વેબસાઈટ www.baou.edu.in જોવા વિનંતી.

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open