Showing posts with label LTC. Show all posts
Showing posts with label LTC. Show all posts

22 Dec 2020

LTC બ્લોક વર્ષ ૨૦૧૬/૧૯ ની મુદતમાં વધારો કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર 22-12-2020

રજા પ્રવાસ રાહત / વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ 2016-2019 ની મુદતમાં વધારો કરવા બાબત ગુજરાત સરકાર, નાણા વિભાગનો, સચિવાલય, ગાંધીનગરનો પરિપત્ર 

તારીખ 22 12 2020

રજા પ્રવાસ રાહત / વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ 2016-2019 કે જે આપો એક વર્ષ લંબાયેલ છે અને તેની મુદત તારીખ 31-12-2020 ના રોજ પૂર્ણ થાય છે તેમાં વધુ ત્રણ માસનો વધારો કરી તારીખ 31-3-2020 સુધી લંબાવવામાં આવે છે


રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત ગત બ્લોક વર્ષ 2016 -2019 નો લાભ લેવામાંથી વંચિત રહેલ કર્મચારીઓ અને હાલમાં સેવામાં ચાલુ હોય તેવા કર્મચારીઓના કિસ્સામાં રજા પ્રવાસ રાહત યોજના અનુસંધાનમાં ખરેખર મુસાફરી કરવાના વિકલ્પએ નીચે જણાવેલ શરતોને આધીન ખાસ રોકડ પેકેજ યોજના જાહેર કરવામાં આવે છે 


1. જે કર્મચારીઓ દ્વારા બ્લોક વર્ષ 2016-2019 ની લાભ ભોગવી લેવામાં આવેલ છે તેઓને આ યોજનાનો લાભ મળશે નહીં.


2. આ યોજનાના બ્લોક વર્ષ 2020-2023 માટે લાગુ પડશે નહીં.


3. ખાસ રોકડ પેકેજ યોજના અંતર્ગત રજા પ્રવાસ રાહત મળવા પાત્ર થશે નહીં.


4. ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ લેવા ઇચ્છુક કર્મચારીઓના કિસ્સામાં કર્મચારી દ્વારા રજા પ્રવાસ રાહત વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત નિયમોનુસાર મળવા પત્ર થતી પ્રાપ્ત રજા નો રોકડ માં રૂપાંતરની રકમ જેટલો કે તેથી વધુ ખર્ચ કરવામાં આવે તો જ તે રજાનું રોકડ માં રૂપાંતરની મળવાપાત્ર થતી રકમ ગણતરીમાં લેવાની રહેશે સદરહુ રજાઓને એલટીસી અંતર્ગત રજા નું રોકડમાં રૂપાંતર કરવા બાબતમાં મળવાપાત્ર રજાઓમાં ગણતરીમાં લેવાની રહેશે.

LTC પ્રવાસની સંપુર્ણ સમજ શિક્ષક જ્યોત પેજ Click Here

5. આ યોજના અંતર્ગત સૂચિત રજા પ્રવાસ રાહતનો ફાળો પરિપત્રમાં જણાવ્યા મુજબ મંજૂર કરવાનું રહેશે.

LTC અરજી ફોર્મ Download Click Here 


LTC પ્રવાસનો સંપુર્ણ ડીટેલ પરિપત્ર તારીખ 28/08/2015 Click Here


GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open