17 Feb 2019

GAS EXAM Babat

⭐ પ્રાથમિક શાળામાં GAS (ગુજરાત એચિવમેન્ટ સર્વે )  અમલીકરણ બાબત.
⭐ GAS પરીક્ષા જે શાળાઓમાં લેવામાં આવશે તેનુ લિસ્ટ જાહેર.
⭐ ચેક કરો તમારી શાળામાં કયા ધોરણમાં GAS પરીક્ષા લેવાશે ?

        Gas Exam Paripatra

        Std 4 Download

        Std 6 Download
     
        Std 7 Download

14 Feb 2019

Std 3 thi 5 Talim

ગણિત શિક્ષકોની તાલીમનો નવો પરિપત્ર 
તારીખ: 14/02/2019
તાલીમ 21 થી 23/2/2019 ના રોજ યોજાશે.

   Click Here To Paripatra Download

Jilla Fer Camp

બદલી કેમ્પ લેટેસ્ટ પરીપત્ર....

પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ બાબત નાયબ સચીવ સાહેબનો લેટેસ્ટ પરીપત્ર તા. 14-2-2019

જીલ્લાફેર કેમ્પ મા કઈ સ્થિતીએ જગ્યા બતાવવી તે બાબત સ્પષ્ટતા

પરીપત્ર ડાઉનલોડ કરવા માટે⤵

          Image 1         

        
           Image 2  

12 Feb 2019

Std 2 Upcharatmak Karya

ધોરણ-2 ઉપચારાત્મક કાર્ય તાત્કાલિક ચાલુ કરવા બાબત તેમજ વિગતવાર સૂચના અને માર્ગદર્શન

         Click Here To Paripatra

8 Feb 2019

Jilla Fer Camp

⭐બદલી કેમ્પ અંગેનો નવો પરિપત્ર જાહેર

⭐ જિલ્લાફેર ,વધ ઘટ બદલી ,તેમજ જીલ્લા વિભાજન બદલી કેમ્પની તારીખો પણ જાહેર.

⭐ સાથે સાથે ભરતીનાં ઓર્ડર આપવાની તારીખો પણ જાહેર.

⭐ બદલી કેમ્પ બાબત આજનો પરિપત્ર તારીખ 08-02-2019

         Click Here To Paripatra
   

7 Feb 2019

Nmms Result And Merit List 2018

NMMS પરીક્ષા ફાઇનલ આન્સર કી, મેરીટ લીસ્ટ અને પરિણામ જાહેર. 

         Click Here Notification

         Ans. Key Download

         Click Here Result

         Merit List Download

6 Feb 2019

3 To 5 Talim

⭐ બીજા સત્રની ધોરણ 3 થી 5 ગણિત વિષયની શિક્ષક તાલીમ બાબત પરિપત્ર
⭐ વાંચો પરિપત્ર :

            Click Here To Paripatra

5 Feb 2019

વિદ્યાર્થીઓની નિયમિત હાજરી માટે પગલાં લેવા બાબત

  • મહેકમ ગણવામા સુધારો
  • બાળક સતત 30 દિવસ વર્ગ માં ગેરહાજર રહે તો વર્ગમાંથી નામ કમી કરવુ
  • જી.આર માં નામ ચાલુ રાખવું
  • વર્ગ માં રહેલ બાળકો પ્રમાણે મહેકમ નક્કી થશે

           Click Here To Paripatra

  • પ્રાથમિક શાળામાં ગેરહાજર રહેતા બાળકોના નામ કમી કરતા પહેલા રોજકામ કરવાનો તૈયાર નમૂનો ડાઉનલોડ કરો⤵

          Click Here Rojkam Patrak

3 Feb 2019

Std 2 Unit Test

⭐  ધોરણ 2 ની નિદાન કસોટીના ગુણ ઓનલાઈન કરવાની કામગીરી CRC એ કરવા અંગેનો સમગ્ર શિક્ષા અભિયાનનો પરિપત્ર તારીખ : 2-2-2019. 
⭐ તારીખ 07-02-2019  સુધી કામગીરી પૂર્ણ કરવી.
⭐ પરિપત્ર વાંચવા માટે :⤵

     👉    Click Here To Paripatra

2 Feb 2019

Std 2 Unit Test

ધોરણ 2 માં નિદાન કસોટી ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી કરવા માટેની માર્ગદર્શિકા. 

ધોરણ 2 નિદાન કસોટી ઓનલાઈન માર્ક્સ એન્ટ્રી કરવા માટેની લીંક ⤵

  Click Here To Show Margdarshika


     Online Marks Entry Click Here

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open