Showing posts with label Vidhyasahayak. Show all posts
Showing posts with label Vidhyasahayak. Show all posts

11 Nov 2020

Fix Pagar Na Karmachari Rajinamu Aapi Bija Vibhag Ma jodaya Bad Parat Aavava Babat No Paripatra

 ફિક્સ પગારના કર્મચારીઓ એક વિભાગમાંથી રાજીનામુ આપી બીજા  વિભાગમાં સેવામાં જોડાય ત્યારે મૂળ નોકરીમાં પરત આવવા બાબત નાણા વિભાગનો પરિપત્ર


તારીખ : 11/11/2020


Click Here To Show Paripatra


25 Oct 2020

Vidhyasahayak Medical Raja Jama Babat Paripatra 23-10-2020

ફિક્સ પગારમાંથી નિયમિત નિમણૂંક મળતા માંદગીની રજા બાબતનો  હિસાબ અને તિજોરી નિયામકની કચેરીનો પરિપત્ર.
તારીખ 23/10/2020

ફિક્સ પગારના કર્મચારીઓની પાંચ વર્ષની સેવા દરમિયાન એકઠી થયેલ માંદગીની રજાઓ તેઓએ નિયમિત નિમણૂંક મળ્યા બાદ આગળ લઈ જઈ શકાશે.


7 Jan 2019

ફિક્સ પગાર કર્મચારીઓ માટે નિર્ણય

ફિક્સ પગાર કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય

   તારીખ : 16/02/2006 થી તારીખ: 30/11/2018 સુધી માં નિમણુંક પામેલ વર્ગ-3 અને વર્ગ-4 ફિક્સ પગારથી નિમણુંક પામેલ કર્મચારીઓ ની માહિતી તાત્કાલિક મોકલી આપવા બાબત આજનો લેટેસ્ટ પરિપત્ર

 Click Here To Paripatra Download

8 Dec 2018

Vidhyasahayak Bharti 2018

⭐વિદ્યાસહાયક ભરતી ૨૦૧૮-૧૯ પ્રથમ રાઉન્ડ કોલ લેટર જાહેર.
⭐વિદ્યાસહાયક ભરતી પ્રથમ તબક્કો જાહેર. 

            Call Later click Here

16 Oct 2018

વિદ્યાસહાયક ભરતી ધો.6 થી 8

    વિદ્યાસહાયક ભરતી ધો.6 થી 8(ગુજરાતી માધ્યમ) જાહેરાત 

⭐ કુલ જગ્યાઓ-3262

1.ગણિત વિજ્ઞાન-2166
2. ભાષાઓ- 502
3. સામાજિક વિજ્ઞાન-594

⭐ ઓન લાઈન અરજી કારવાની તારીખ :- 19-10-2018 થી 29-10-2018
⭐ વધુ માહિતી માટે નીચેની લિંક જુવો

       Click Here to Notification
  

      Apply Online

15 Jun 2018

વિદ્યાસહાયક ભરતી બાબત

🌺 વિદ્યાસહાયક ભરતી બાબત 🌺


⭐ ઉમેદવારો પાસેથી અરજી પત્રક સ્વીકારવા બાબતનો આજનો નવો લેટેસ્ટ પરિપત્ર

⭐ તમામ ટેટ અને ટેટ 1 પાસ ઉમેદવારો માટે વાંચવાલાયક

          Click Here to Paripatra

વિદ્યા સહાયક ભરતી બાબત.🌺

Vidyasahayak Bharti - Other medium

341 Maths science
063 language
080 social science
542 Lower Primary
........
1026 - TOTAL JAGYAO

          Click Here Notification

16 Apr 2018

વિદ્યા સહાયકોની નિવૃત્તિ સામે ખાલી જગ્યામાં પુરા પગારમાં સમાવવાના હુકમો રદ્દ કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર તા.16/04/2018​

🌺 વિદ્યા સહાયકોની નિવૃત્તિ સામે ખાલી જગ્યામાં પુરા પગારમાં સમાવવાના હુકમો રદ્દ કરવા બાબત લેટેસ્ટ પરિપત્ર તા.16/04/2018​ 🌺 
નાણાકીય ચુકવણું કરેલ હોય, તો તેની વસુલાત કરવાની રહેશે.​ 

    Click Here To Show Paripatra

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open