23 Oct 2018

નવોદય પ્રવેશ પરીક્ષા 2019 ધોરણ 6

નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ માટેનુ નોટીફીકેશન

⭐ નવોદય વિદ્યાલયમા ધોરણ 6 મા પ્રવેશ મેળવવા માટેનુ નોટીફીકેશન બહાર પડી ગયુ છે.

⭐ હાલ ધોરણ 5 માં અભ્યાસ કરતા બાળકો આ ફોર્મ ભરી શકે છે.
⭐ તમામ નિયમો સહિતનુ નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે આ લીન્ક ખોલો.⤵

           Download Notification

                Official Website

સત્રાંત પરીક્ષા 2018 Online Entry

પ્રાથમિક શાળામાં પ્રથમ સત્ર પરીક્ષાની ઓનલાઇન માર્ક્સ Entry કરવા બાબતનો પરિપત્ર
⭐ તારીખ -23/10/2018

⭐ કયાં વિષય ની Entry ક્યારથી શરૂ થશે તેની વિગત અને માર્ગદર્શન

⭐ દરેક વિષયની પરીક્ષા લીધા બાદ તે વિષયના ગુણની ડેટા એન્ટ્રી, એન્ટ્રી શરૂ થવાની તારીખથી 3 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે.

           Click Here To Paripatra

સત્રાંત પરીક્ષા 2018

    પ્રાથમિક શાળાઓ માં પ્રથમ સ્તરના મુલ્યાંકન બાબત નિયામક નો લેટેસ્ટ પરિપત્ર તારીખ :-22/10/2018.
⭐ સત્રાંત પરીક્ષા મા હવે જ તે શાળા ના શિક્ષકો જ પેપર તપાસશે.
⭐ માત્ર 25 % ઉતરવહિની જ અન્ય શાળાના શિક્ષકો પુન: ચકાસણી કરશે.
પરિપત્ર:-

  Click Here To Paripatra Download

22 Oct 2018

સત્રાંત પરીક્ષા 2018 Online Entry

ONLINE MARKS ENTRY FIRST SEMESTER EXAM

Official web: www.ssagujarat.org

Step-1- Go To Child tracking

Step-2- Enter your Dise code & Password

Step-3-Go to Utilities

Step-4- Select second option student marks entry

   ઓનલાઇન માર્ક્સ એન્ટ્રી કરવા માટેની PDF ⤵


21 Oct 2018

અધ્યયન નિષ્પતિઓ

ધોરણ ૩ થી ૮ ની NCERT ના અભ્યાસક્રમ પ્રમાણેની નવી અધ્યયન નિષ્પતિઓની PDF ફાઈલ ડાઉનલોડ કરો.


20 Oct 2018

સત્રાંત પરીક્ષા આયોજન 2018

⭐પ્રાથમિક શાળામાં પ્રથમ સત્રની પરીક્ષામાં સુપરવિઝન કામગીરી તથા ઉત્તરવહી ચકાસણીની કામગીરી કઈ રીતે કરવી ?

⭐શાળાના કેટલા શિક્ષકોને અન્ય શાળામાં મૂકવા ?

⭐કયા શિક્ષકોને અન્ય શાળામાં મુકવા ?

⭐જેવા તમામ પ્રશ્નોનું નિરાકરણ

⭐કચ્છ જિલ્લાએ આપેલ પરીક્ષાની સૂચનાઓ

⭐સૂચનાઓ, ઉત્તરવહી ચકાસણી અને નવો સુપરવિઝન ચાર્ટ ડાઉનલોડ કરવા માટે...





      Parixa File PDF


      Grade Patrak

16 Oct 2018

વિદ્યાસહાયક ભરતી ધો.6 થી 8

    વિદ્યાસહાયક ભરતી ધો.6 થી 8(ગુજરાતી માધ્યમ) જાહેરાત 

⭐ કુલ જગ્યાઓ-3262

1.ગણિત વિજ્ઞાન-2166
2. ભાષાઓ- 502
3. સામાજિક વિજ્ઞાન-594

⭐ ઓન લાઈન અરજી કારવાની તારીખ :- 19-10-2018 થી 29-10-2018
⭐ વધુ માહિતી માટે નીચેની લિંક જુવો

       Click Here to Notification
  

      Apply Online

નવોદય પ્રવેશ પરીક્ષા 2019 બાબત.

       નવોદય વિદ્યાલયમાં ધોરણ - ૯ (વર્ષ -૨૦૧૯/૨૦) માં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરવા બાબત. 
⭐ ફોર્મ ભરવાની તારીખ-15-10-2018 થી 30-11-2018
પરીક્ષા તારીખ 2-2-2019
        નોટીફીકેશન વાચવા માટે ⤵ 

   Click Here to Read This Press Note


8 Oct 2018

પરીક્ષા સમયપત્રક બાબત

🌺 ધોરણ 3 થી 8 પ્રથમ પરીક્ષા સમગ્ર રાજ્ય માટે સમાન સમય પત્રક 🌺

👉 હવે તમામ જીલ્લા માટે નિયામક સાહેબે આપેલ ટાઈમ ટેબલ જ રહેશે.
👉સુપરવીઝન અન્ય શાળાના શિક્ષકો કરશે.
👉 પેપર પણ અન્ય શાળાના શિક્ષકો ચેક કરશે.
👉  પરીણામની ઓનલાઈન ડેટા એન્ટ્રી

👉 નવુ ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા અને પરીપત્ર ડાઉનલોડ કરવા માટે⤵

 Click Here To View Show Paripatra


GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open