29 Mar 2018

ગુણોત્સવ-૮ માર્ગદર્શન અને આયોજન

ગુણોત્સવ-૮ માર્ગદર્શન અને આયોજન :-
તારીખ-૨૮/૩/૨૦૧૮,બુધવાર
🌺 ગુણોત્સવ આધારિત ટેલીકોન્ફરન્સ ના તમામ અગત્યના મુદ્દાની નોંધ⤵


●પી.કે.ત્રિવેદી સાહેબ  
પ્રારંભિક માહિતી

●સંદીપકુમાર સાહેબ (એસ.પી.ડી.) 
-શિક્ષણનું મહત્વ 
-‎Inter state Council-2016 (Home affairs)
શિક્ષણની ગુણવત્તા પર ભારણ, 
-વિકસિત દેશોનું ઉદાહરણ,
-ગુણવત્તા સુધારણા કાર્યક્રમ,
-આ કોઈ પરીક્ષા નથી,
-‎અત્યાર સુધીના ગુણોત્સવમાં મળેલા પરિણામોનાં ફાયદા
-‎NAS માં ૧૫ થી  ૭ માં સ્થાને આવી ગયા છીએ.
-‎આંકડાકીય માહિતી

●એમ.આઈ.જોશી સાહેબ (નિયામકશ્રી,પ્રાયમરી શિક્ષણ )
-શિક્ષણ લાંબી અને ધીમી પ્રક્રિયા
-‎આ વખતે નવી બાબતો ઉમેરાઈ નથી.
-‎એક દિવસ માટે મંત્રીશ્રીઓ આવશે.
-‎૨૦% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરાશે.
-‎જેમાં એક પણ વખત બાહ્ય મુલ્યાંકન ન થયું હોય તેવી શાળાઓ રહી ન જાય તે જોવાશે.
-‎સ્વમુલ્યાંકન: SMC ની હાજરીમાં સમગ્ર મૂલ્યાંકન તટસ્થતા પૂર્વક કરવું, રાજ્યકક્ષાની ટીમ આવી શકે.
-‎બાળકોની U DISE સાથેની યાદીનું મૂલ્યાંકન કરી રાખવું.
-‎જો મૂલ્યાંકનમાં ખામી હશે તો ફરીથી મૂલ્યાંકન કરાવી શકે છે.
-‎કેટેગરી ૧-  બાહ્યમુલ્યાંકન વિનાની
-કેટેગરી ‎૨-  અસાધારણ ફેરફાર હોય તેવી શાળા, Cકે D GRADE વાળી શાળાઓ
-‎કેટેગરી ૩-  A,A+,B માંથી કોઈ શાળા
-અન્ય માધ્યમની શાળાના રુટ બાબતે માર્ગદર્શન
-‎DPEO માટે માધ્યમિક શાળા સંચાલકો,પ્રોફેસર ને મુલ્યાંકનમા જવા બાબત
-‎શાળા સમય: સમય પહેલા આવી જવું
-મુલ્યાંકનને સેવા સાથે સાંકળી શકાય છે.
-જાત સાથે સ્પર્ધા
-NAS મા  ‎૯%  Qualitative ફેરફાર થયેલ છે.

●હરેશભાઇ ચૌધરી (અભ્યાસક્રમ કો.ઓ. )
-પ્રશ્નપત્રનું માળખું
-‎અધ્યયન નિષ્પત્તી આધારિત પ્રશ્નો આવશે.
-‎બીજા સત્રના અંત સુંધીનાં અભ્યાસક્રમનાં પ્રશ્નો
-‎વાંચનફ્રેમ ૫ થી ૮ સરખી રહેશે.
-ગણિતફ્રેમમાંથી શિક્ષકે જ બોર્ડ પર લખવું.
-‎શ્રુતલેખન પણ શિક્ષકે જ કરાવવું.
-‎સમય- ૧૧ થી ૧ 
-‎વાંચન તમામ ધોરણમાં ૪૦ મિનિટનો.
-‎OMR SHEETની ગુણાકાનની માહિતી

●પી.કે ત્રિવેદી સાહેબ
-સાહિત્યની માહિતી
-‎માર્ગદર્શિકાની માહિતી
-‎સાહિત્ય વિતરણ બાબતે માર્ગદર્શન
-‎બે બોક્સ  -એક OMR માટે અને બીજું પ્રશ્નપત્રો માટે
-‎પ્રથમ દિવસ- સફેદ કલરનું સ્ટીકર
-‎બીજો દિવસ-કેસરી કલરનું સ્ટીકર
-‎શાળાઓને સિરિયલ નંબર આપવામાં આવ્યા છે.
-‎ચાર પ્રકારના પ્રશ્નપત્રોની કોથળીઓ હશે 
-‎જેમાં ૨ થી ૮ ની વાંચન,લેખન,ગણન ફ્રેમ
-૨ થી ૮ની  મૂલ્યાંકન OMR (પરત કરવા માટેની કોથળી અંદર આપેલી હશે તો સાવચેતી પૂર્વક ખોલવી)
-‎શાળા મૂલ્યાંકન OMR
-‎તકેદારીપૂર્વક દિવસ મુજબ કોથળીઓને ખોલવી.
-ધોરણ ૬ થી ૮ની ‎OMR ની કોથળી બે દિવસ પહેલા ચેક કરી લેવી.
-‎ખૂટતું સાહિત્ય હોય તો CRC/BRC ને માહિતી આપવી.
-૬ થી ૮‎ની EXTRA OMR ને પરત કરવાની જરૂર રહેતી નથી.
-‎ધોરણ-૬  લાલ(Red)  કલરનું સ્ટીકર
-‎ધોરણ-૭  ભૂરા(Blue) કલરનું સ્ટીકર
-‎ધોરણ-૮  લીલા(ગ્રીન)   કલરનું સ્ટીકર
-પરત કરવા માટે શાળા દીઠ બોક્સ,કટર,સેલોટેપ આપવામાં આવશે.

●વિશાલભાઈ સોની MIS,SPO
-Online application for MIS  બ્લોક કક્ષાએ કાર્ય કરવું.
-‎લોગીન થવું
-‎Go ક્લીક કરવું
-‎બધા ધોરણમાં યુનિક પેકેટ નંબર સરખા હશે.
-‎અલગ નંબર હોય તો REVISE PACKET NUMBER ક્લીક કરીને 
-‎Dispatch ક્લીક કરવાથી તે સ્કુલનું નામ નીકળી જશે.
-‎Excel ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાશે.
-‎રિપોર્ટ સબમિટ કરવો.
-‎Route Allocation 
-‎લાયઝન અધિકારીનાં Route ની માહિતી

-માહિતી માર્ગદર્શિકા પરનો QR CODE સ્કેન કરવાથી તે એક લિંક છે જે મૂલ્યાંકન કરવા માટેની ફિલ્મ પર લઈ જશે.
-હવેથી School Login થી જ શાળા,બાળકોનો ગ્રેડ જોઈ શકાશે.

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open