24 Jan 2021

Whatsapp based online Exam for std 3 TO 12 Students Exam Link

   સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.


     સ્વમૂલ્યાંકન અંતર્ગત પહેલી કસોટી ધો.3 થી 5 માટે તા.23/01/2021 નાં રોજ લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર ધોરણ- 3 to 12 નાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં ધોરણ- 3 to 12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી.

સમયપત્રક 

    આના માટે વિદ્યાર્થીને પોતાનો શાળાનો UDISE કોડનો ખ્યાલ હોય તે સુનિશ્ચિત કરવા દરેક વિદ્યાર્થીને પોતાની શાળાનો UDISE કોડ ખ્યાલ હોય તે કન્ફર્મ કરવાનું રહેશે.

CLICK HERE TO DOWNLOAD PARIPATRA 

સ્વમૂલ્યાંકન WhatsApp Number: 8595524523


નોંધ : આ નંબરને WhatsApp Learning Gujarat નાં નામથી સેવ કરવાનો રહેશે.

Download User Manual 

ઉપરના સ્ટેપ્સ અનુસર્યા પછી આ પ્રકારનો મેસેજ આવશે


આવતીકાલે ધો.3 થી ૧૦  માટે તા.30/01/2021 ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” પરીક્ષા. 


જિલ્લા પ્રમાણે નવા નંબર

આપના જિલ્લાના વોટસઅપ નંબર જાણી તેમાં ટેસ્ટ આપવી. જાણો આપના જિલ્લાનો નંબર


જિલ્લા પ્રમાણે વોટ્સએપ પરીક્ષાના નંબરની ડાઈરેક્ટ લીંક 👇


ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, સુરતકોર્પો, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા કોર્પો, વલસાડના વિધાર્થીઓ અહી ક્લિક કરો 


બનાસકાંઠા, કચ્છ, મહેસાણા , પાટણ, અરવલ્લી, સાબરકાંઠાના વિધાર્થીઓ અહી ક્લિક કરો


અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢ, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરના વિધાર્થીઓ અહી ક્લિક કરો 


અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલના વિધાર્થીઓ અહી ક્લિક કરો 



એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે. 

આવતીકાલે શનિવારે (૩૦ જાન્યુઆરી) એ જ  આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.






GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open