21 Nov 2020

Gunotsav 2.0 Online Talim Bhag - 3 (Diksha)

શું છે ગુણોત્સવ 2.0

        ગુજરાત સરકાર દ્વારા 2009 વર્ષથી તમામ સરકારી અને અનુદાનિત શાળાઓ માટે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હતું . સતત નવ વર્ષ સુધીના ગુણોત્સવ કાર્યક્રમના અમલીકરણ અને પરિણામોને જોતા ગુણોત્સવ કાર્યક્રમને નવું સ્વરૂપ આપવાની જરૂરિયાત અનુભવાતી રહી 2.0 ગુણોત્સવ કાર્યક્રમમાં શાળાને દર વર્ષે માત્ર એકવાર પ્રતિપોષણ મળતું હતું તેની જગ્યાએ નિયમિત પ્રતિપોષણ અને મદદ મળી રહે તો શાળાની ગુણવત્તા અને સતત સુધારણા માટેની III તકોમાં વધારો થાય તે બાબતને ધ્યાનમાં રાખી વર્ષ 2019 માં ગુણોત્સવ 2.0 ની શરુઆત કરવામાં આવી.


         ગુણોત્સવ 2.0 એ હવે સ્કૂલ એકેડીટેશન કાર્યક્રમ રુપે વિકસિત થયો છે . આ કાર્યક્રમ શાળાઓને એવી શાળા વિકાસ યોજના તૈયાર કરવા મદદરુપ બનશે કે જેનાથી શાળા સતત અને ટકાઉ વિકાસ સુનિશ્ચિત કરી શકાશે . ગુણોત્સવ 2.0 કાર્યક્રમ શાળાઓને તેમના પ્રવર્તમાન સ્તરથી સતત આગળ વધવા માટે સમગ્ર વર્ષ દરમિયાન સહયોગ પૂરો પાડતો ગુણવત્તાલક્ષી ગતિશીલ કાર્યક્રમ છે .

🛑 ગુણોત્સવ 2.0 તાલીમમાં જોડાવવા
           👉🏼 અહીં ક્લિક કરો.

🟣 કોર્સના ઉદ્દેશો :-

 ( 1 ) એક્રેડીટેશન પ્રક્રિયાના સ્વરૂપનો પરિચય મેળવવો . 
 ( 2 ) એક્રેડીટેશન પ્રક્રિયામાં સમગ્ર શૈક્ષણિક પ્રક્રિયાનું મૂલ્યાંકન કેવી રીતે થાય છે તેની જાણકારી મેળવવી . 
 ( 3 ) એક્રેડીટેશન માળખાના તમામ મુખ્ય ક્ષેત્ર અને તેના તમામ પેટાક્ષેત્ર તથા માપદંડ અને ઇંડીકેટર્સનો પરિચય મેળવવો . 
 ( 4 ) એક્રેડીટેશન પ્રક્રિયા દરમિયાન થતા મૂલ્યાંકનને સૂક્ષ્મતાથી સમજવું અને તેના પરિણામો વિશે જાણવું .

         કોર્સમાં કોણ જોડાઇ શકે ? 

👉 પ્રાથમિક , માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના તમામ વિષયના શિક્ષકો બી.એડ. , ડી.એલ.એડ. કોર્સના તાલીમાર્થીઓ 

👉 રાજ્યના બી.આર.સી કો - ઓ, સી.આર.સી. કો - ઓ, બી.આર.પી 

👉 ડાયટ વ્યાખ્યાતા , સ્કૂલ ઇસ્પેક્ટર અને મુખ્ય શિક્ષક આ ઉપરાંત , આ એક ઓપન કોર્સ છે , આથી શિક્ષણ સાથે જોડાયેલ કોઇપણ વ્યક્તિ આ કોર્સમાં જોડાઇ શકે છે .

❇️ આ કોર્સમાં કુલ 6 પ્રકરણનો સમાવેશ થાય છે .

( 0 ) પ્રસ્તાવના 
( 1 ) કોર્સ પરિચય 
( 2 ) મુખ્ય ક્ષેત્ર -1 અધ્યયન અને અધ્યાપન 
( 3 ) મુખ્ય ક્ષેત્ર - 2 શાળા 
( 4 ) મુખ્ય ક્ષેત્ર –3 સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓ 
( 5 ) મુખ્ય ક્ષેત્ર - 4 સંસાધનો અને તેનો ઉપયોગ 
( 6 ) મૂલ્યાંકન માળખું

ગુણોત્સવ 2.0 તાલીમમાં જોડાવવા

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open