Shikshan Info.
Posted by Shailesh Patel
28 Aug 2018
જુથ વીમા યોજના
રાજય સરકારના કર્મચારીઓ માટેની જુથ વીમા યોજના ૧૯૮૧ અંતર્ગત ROP-2009 અને ROP-2016 સંદર્ભે જુથ વર્ગીકરણ નિયત કરવા બાબતનો નાણા વિભાગનો પરિપત્ર.
તારીખ : 28-08-2018
Click Here To Paripatra
26 Aug 2018
મૂલ્યાંકન માર્ગદર્શિકા
⭐
મિશનવિદ્યા અંતર્ગત ફિલ્ડઇન્વેસ્ટીગેટર દ્વારા કરવામાં આવનાર મુલ્યાંકન માર્ગદર્શિકા
⭐ કેવી રીતે મુલ્યાંકન થશે?
⭐ માર્કિંગ ગાઈડ
⭐ ધ્યાનમાં રાખવાની બાબતો
દરેક આચાર્ય અને શિક્ષક અચૂક વાંચે
👉
Click Here To Download
વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2018-19
🌺
વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2018-19
🌺
⭐ વિજ્ઞાન ગણિત પ્રદર્શન માં કૃતિઓ બનાવવા માટે ની 14 પેજની માર્ગદર્શિકા ડાઉનલોડ કરો.
⭐ કયા વિભાગમાં કયો પ્રોજેક્ટ મૂકી શકાય તે માટે મહત્વપૂર્ણ
⤵
Click Here To Download
25 Aug 2018
શાળા ગ્રાન્ટમાં વધારો
શાળા ગ્રાન્ટમાં વધારો
શાળા માં ગ્રાન્ટ વપરાશ તેમજ તેના તમામ નિયમો ની જાણકારી બાબતનો મહત્વપૂર્ણ પરિપત્ર.
તારીખ- 24-8-2018
Click Here to Paripatra
22 Aug 2018
શાળા ફેસબુક એકાઉન્ટ બાબત
શાળા ફેસબુક એકાઉન્ટ બાબત
દરેક શાળાઓના ઓફીસીયલ facebook અને Twitter એકાઉન્ટ બનાવવા બાબત આજનો મહત્વપૂર્ણ પરીપત્ર.
તારીખ- 21-8-2018
Click Here To View Paripatra
21 Aug 2018
રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓની માહિતી આપતી ઓફીસીયલ બુકલેટ
🌺 રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓની માહિતી આપતી ઓફીસીયલ બુકલેટ 🌺
⭐ NMMS, Tet, TAT, HTAT જેવી પરીક્ષા તથા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ઉપયોગી
⭐
બુકલેટ ડાઉનલોડ કરવા માટે
⤵
Download Booklet
20 Aug 2018
સેટઅપ પત્રક તૈયાર કરવા બાબત
પ્રાથમિક શાળાઓમાં 31-8-2018 ની સ્થિતિએ વિદ્યાર્થીની સંખ્યા ધ્યાનમાં લઈને શિક્ષકોનું સેટ અપ રજીસ્ટર તૈયાર કરવા બાબત નિયામક સાહેબનો પરીપત્ર.
Click Here To Paripatra
19 Aug 2018
CCC
ગુજરાત યુનિવર્સિટી માં સીસીસી. (CCC) ફોર્મ ભરવાની પક્રિયા ચાલુ થઈ ગઈ છે.
સરકારી કર્મચારી જેવા ક્લાસ 3 અને ૪ ઉપરાંત સરકારી તમામ કર્મચારીઓ પોતાના ફોર્મ ઓનલાઇન ભરી શકશે.
તારીખ : 18/08/2018
Click Here To Apply
18 Aug 2018
NMMS
ધોરણ ૮ ના બાળકો માટે NMMS શિષ્યવૃતિ પરીક્ષા 2018 નું નોટિફિકેશન જાહેર
⭐ હાલ ધોરણ ૮ માં ભણતા બાળકો ફોર્મ ભરી શકે
⭐ દર વર્ષે ૧૨૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ
⭐ કુલ ૪ વર્ષ સુધી આ લાભ મળે.
⭐ ટોટલ ૪૮૦૦૦ રૂપિયા શિષ્યવૃત્તિ મળશે.
⭐
નોટિફિકેશન તારીખ : 18/08/2018
વધુ વિગત અને ફોર્મ ભરવા માટેની વેબસાઈટ ⤵
👇🏽👇🏽👇🏽
Click Here To Notification Download
12 Aug 2018
7 Pay Ganatri
🌺 ૭ મા પગારપંચની ગણતરી કઇ રીતે કરવી 🌺
⭐ દર વર્ષે તમારા બેઝિક પગારમાં કેટલો વધારો થશે.
⭐ દર વર્ષે કેટલો ઈજાફો થશે.
7 Pay Bagic Pay And Increment Officially Paripatra
10 Aug 2018
Hindi Pariksha Mukti Paripatra
સરકારી કર્મચારીઓને હિન્દી પરીક્ષા માંથી મુક્તિ આપવા બાબત લેટેસ્ટ પરિપત્ર
તારીખ : 26/07/2018
Click Here To View Paripatra
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
GTU CCC RESULT 2014 to 2018 Sudhi
GTU CCC RESULT 2014 to 2018 Sudhi. GTU CCC NOTIFICATION Click here to Open
GTU CCC RESULT 2014 to 2018 Sudhi
GTU CCC RESULT 2014 to 2018 Sudhi. GTU CCC NOTIFICATION Click here to Open
Parinam Patrak Std 1 to 8 Year 2020-2021
નવા પરિપત્ર મુજબનું પરિણામ પત્રક ધોરણ 1 થી 8 1. ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓના પરિણામ પત્રક ( D2 અને D4 ) માં વિદ્યાર્થીના નામ સામે “ વર્...