30 Mar 2018

Shala Samay Ferfar Babat

       એપ્રિલ ૨૦૧૮ થી શાળાનો સમય સવારનો રાખવા બાબતનો જિલ્લા શિક્ષણાધિકારી મોરબીનો લેટર.


👉   Click Here to View show

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

      એપ્રિલ ૨૦૧૮ થી શાળાનો સમય સવારનો રાખવા બાબતનો કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર

શાળાનો સમય 7:15 થી 11:45 નો રહેશે.

👉    Click Here to View show

29 Mar 2018

CPF માંથી GPF માં ખાતા ટ્રાન્સફર કરે તો કેટલો ફેરફાર થઇ શકે ?

       CPF માંથી GPF માં ખાતા ટ્રાન્સફર કરે તો કર્મચારીઓને કેટલો લાભ થઇ શકે ? 
⭐રીટાયર્ડ વખતે GPF માં કેટલી રકમ મળવાપાત્ર થાય.

⭐જોવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.⤵

👉   Click Here to View Show 

ગુણોત્સવ-૮ માર્ગદર્શન અને આયોજન

ગુણોત્સવ-૮ માર્ગદર્શન અને આયોજન :-
તારીખ-૨૮/૩/૨૦૧૮,બુધવાર
🌺 ગુણોત્સવ આધારિત ટેલીકોન્ફરન્સ ના તમામ અગત્યના મુદ્દાની નોંધ⤵


●પી.કે.ત્રિવેદી સાહેબ  
પ્રારંભિક માહિતી

●સંદીપકુમાર સાહેબ (એસ.પી.ડી.) 
-શિક્ષણનું મહત્વ 
-‎Inter state Council-2016 (Home affairs)
શિક્ષણની ગુણવત્તા પર ભારણ, 
-વિકસિત દેશોનું ઉદાહરણ,
-ગુણવત્તા સુધારણા કાર્યક્રમ,
-આ કોઈ પરીક્ષા નથી,
-‎અત્યાર સુધીના ગુણોત્સવમાં મળેલા પરિણામોનાં ફાયદા
-‎NAS માં ૧૫ થી  ૭ માં સ્થાને આવી ગયા છીએ.
-‎આંકડાકીય માહિતી

●એમ.આઈ.જોશી સાહેબ (નિયામકશ્રી,પ્રાયમરી શિક્ષણ )
-શિક્ષણ લાંબી અને ધીમી પ્રક્રિયા
-‎આ વખતે નવી બાબતો ઉમેરાઈ નથી.
-‎એક દિવસ માટે મંત્રીશ્રીઓ આવશે.
-‎૨૦% શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન કરાશે.
-‎જેમાં એક પણ વખત બાહ્ય મુલ્યાંકન ન થયું હોય તેવી શાળાઓ રહી ન જાય તે જોવાશે.
-‎સ્વમુલ્યાંકન: SMC ની હાજરીમાં સમગ્ર મૂલ્યાંકન તટસ્થતા પૂર્વક કરવું, રાજ્યકક્ષાની ટીમ આવી શકે.
-‎બાળકોની U DISE સાથેની યાદીનું મૂલ્યાંકન કરી રાખવું.
-‎જો મૂલ્યાંકનમાં ખામી હશે તો ફરીથી મૂલ્યાંકન કરાવી શકે છે.
-‎કેટેગરી ૧-  બાહ્યમુલ્યાંકન વિનાની
-કેટેગરી ‎૨-  અસાધારણ ફેરફાર હોય તેવી શાળા, Cકે D GRADE વાળી શાળાઓ
-‎કેટેગરી ૩-  A,A+,B માંથી કોઈ શાળા
-અન્ય માધ્યમની શાળાના રુટ બાબતે માર્ગદર્શન
-‎DPEO માટે માધ્યમિક શાળા સંચાલકો,પ્રોફેસર ને મુલ્યાંકનમા જવા બાબત
-‎શાળા સમય: સમય પહેલા આવી જવું
-મુલ્યાંકનને સેવા સાથે સાંકળી શકાય છે.
-જાત સાથે સ્પર્ધા
-NAS મા  ‎૯%  Qualitative ફેરફાર થયેલ છે.

●હરેશભાઇ ચૌધરી (અભ્યાસક્રમ કો.ઓ. )
-પ્રશ્નપત્રનું માળખું
-‎અધ્યયન નિષ્પત્તી આધારિત પ્રશ્નો આવશે.
-‎બીજા સત્રના અંત સુંધીનાં અભ્યાસક્રમનાં પ્રશ્નો
-‎વાંચનફ્રેમ ૫ થી ૮ સરખી રહેશે.
-ગણિતફ્રેમમાંથી શિક્ષકે જ બોર્ડ પર લખવું.
-‎શ્રુતલેખન પણ શિક્ષકે જ કરાવવું.
-‎સમય- ૧૧ થી ૧ 
-‎વાંચન તમામ ધોરણમાં ૪૦ મિનિટનો.
-‎OMR SHEETની ગુણાકાનની માહિતી

●પી.કે ત્રિવેદી સાહેબ
-સાહિત્યની માહિતી
-‎માર્ગદર્શિકાની માહિતી
-‎સાહિત્ય વિતરણ બાબતે માર્ગદર્શન
-‎બે બોક્સ  -એક OMR માટે અને બીજું પ્રશ્નપત્રો માટે
-‎પ્રથમ દિવસ- સફેદ કલરનું સ્ટીકર
-‎બીજો દિવસ-કેસરી કલરનું સ્ટીકર
-‎શાળાઓને સિરિયલ નંબર આપવામાં આવ્યા છે.
-‎ચાર પ્રકારના પ્રશ્નપત્રોની કોથળીઓ હશે 
-‎જેમાં ૨ થી ૮ ની વાંચન,લેખન,ગણન ફ્રેમ
-૨ થી ૮ની  મૂલ્યાંકન OMR (પરત કરવા માટેની કોથળી અંદર આપેલી હશે તો સાવચેતી પૂર્વક ખોલવી)
-‎શાળા મૂલ્યાંકન OMR
-‎તકેદારીપૂર્વક દિવસ મુજબ કોથળીઓને ખોલવી.
-ધોરણ ૬ થી ૮ની ‎OMR ની કોથળી બે દિવસ પહેલા ચેક કરી લેવી.
-‎ખૂટતું સાહિત્ય હોય તો CRC/BRC ને માહિતી આપવી.
-૬ થી ૮‎ની EXTRA OMR ને પરત કરવાની જરૂર રહેતી નથી.
-‎ધોરણ-૬  લાલ(Red)  કલરનું સ્ટીકર
-‎ધોરણ-૭  ભૂરા(Blue) કલરનું સ્ટીકર
-‎ધોરણ-૮  લીલા(ગ્રીન)   કલરનું સ્ટીકર
-પરત કરવા માટે શાળા દીઠ બોક્સ,કટર,સેલોટેપ આપવામાં આવશે.

●વિશાલભાઈ સોની MIS,SPO
-Online application for MIS  બ્લોક કક્ષાએ કાર્ય કરવું.
-‎લોગીન થવું
-‎Go ક્લીક કરવું
-‎બધા ધોરણમાં યુનિક પેકેટ નંબર સરખા હશે.
-‎અલગ નંબર હોય તો REVISE PACKET NUMBER ક્લીક કરીને 
-‎Dispatch ક્લીક કરવાથી તે સ્કુલનું નામ નીકળી જશે.
-‎Excel ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાશે.
-‎રિપોર્ટ સબમિટ કરવો.
-‎Route Allocation 
-‎લાયઝન અધિકારીનાં Route ની માહિતી

-માહિતી માર્ગદર્શિકા પરનો QR CODE સ્કેન કરવાથી તે એક લિંક છે જે મૂલ્યાંકન કરવા માટેની ફિલ્મ પર લઈ જશે.
-હવેથી School Login થી જ શાળા,બાળકોનો ગ્રેડ જોઈ શકાશે.

27 Mar 2018

Tet 1 Result Declared


      🌹 Big Breaking News 🌹

    Tet 1 Exam Result Declared

 📚 રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ TET 1 પરીક્ષા નું રીઝલ્ટ વેબસાઈટ પર મુકાઈ ગયુ છે.
રીઝલ્ટ જોવા માટેની લીન્ક⤵


   Result Notification

   Click Here to Check Your Result

Gunotsav-8 Official Mahiti Pustika Declar


ગુણોત્સવ-૮ ૨૦૧૮ માટે શાળા મૂલ્યાંકન માર્ગદર્શન બુક 


👉    Download PDF File

Gunotsav Related

ગુણોત્સવ મૂલ્યાંકન સ્પેશ્યલ એક્ષલ કેલ્ક્યુલેટર

⭐તમારી શાળાના સ્વ મૂલ્યાંકનનો ગ્રેડ જૂવો

⭐શાળાનુ શૈક્ષણિક મૂલ્યાંકન ગુણ મૂકો એટલે  તેનો ગ્રેડ ઓટોમેટિક

⭐શાળાની સહઅભ્યાસ પ્રવૃત્તિઓના મૂલ્યાંકન ગુણ મૂકો એટલે તેનો ગ્રેડ ઓટોમેટિક

⭐તમામ ધોરણના વાંચન, લેખન, ગણનના ગુણ મૂકો એટલે ગ્રેડ ઓટોમેટિક

⭐એક્ષલ કેલ્ક્યુલેટર ડાઉનલોડ કરો


    👉 Click Here to Download

25 Mar 2018

80 ઉપયોગી પત્રકો

               80 ઉપયોગી પત્રકો

       મિત્રો પ્રાથમીક શાળાઓમાં શિક્ષકો અને આચાર્ય ને અવાર નવાર અમૂક પત્રકો ની જરૂર પડતી હોય છે. તેના માટે 45 પત્રકો મૂકેલ છે.  આ પોસ્ટ ને સાચવી રાખજો કામ આવશે.

  • વારસદાર દ્વારા આખરી G.P.F. ઉપાડનું ફોર્મ
  • આખરી G.P.F. ઉપાડનું ફોર્મ
  • કે.રજા હિસાબ ફોર્મ
  • એરીયર્સ બિલ ના હિસાબનું પત્રક
  • ૧૦ દિવસ LTC બીલ
  • લાસ્ટ પે સર્ટીફીકેટ
  • SCE મૂલ્યાંકન પત્રક A
  • પાસપોર્ટ માટે NOC અરજી ફોર્મ
  • LTC રોકડ રૂપાંતર અરજી ફોર્મ
  • LTC રોકડ રૂપાંતર
  • મેટરનીટી રજા મૂકવા માટે  જરૂરી કાગળોની યાદી
  • બદલી માટે છૂટા થયાનો રીપોર્ટ
  • ટ્રાંસ્પોર્ટ ભથ્થા માટેનું અરજી ફોર્મ
  • HTAT  નું પરીશીષ્ટ 1 અને 2
  • વિદ્યાર્થી દૈનીક હાજરી પત્રક
  • રજા રીપોર્ટ અરજી ફોર્મ
  • જીલ્લા ફેર બદલી મા આપવાનું પ્રમાણપત્ર
  • મેડીકલ બીલ ચેક લીસ્ટ
  • વિદ્યાર્થી ના બોનાફાઇડ સર્ટી નો નમૂનો: વર્ડ ફાઇલ
  • શાળા કાર્યભાર વહેંચણી ફોર્મ
  • જૂથ વીમા ની કપાત વધારા માટેની અરજી
  • LPC સામાન્ય માહિતી
  • શિક્ષક કલ્યાણ રાષ્ટ્રીય નિધી દરખાસ્ત પત્રક
  • બહારના વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા માટેનું મંજૂરી પત્રક
  • વીજ્ઞાન મેળા માટેનું રજીસ્ટ્રેશન ફોર્મ
  • પ્રોપર્ટી રીટર્ન ફોર્મ
  • G.P.F. જીલ્લા ફેરબદલી માટેનું ફોર્મ
  • વિદ્યાસહાયક ને પૂરા પગારમા સમાવવા માટેનું ફોર્મ
  • જીલ્લા ફેર અરજી માટેના પત્રકો
  • પત્રક A ની મૂલ્યાંક શીટ
  • ગેરહાજર વિદ્યાર્થીના વાલીને આપવાની નોટીસ નો નમૂનો
  • માસીક પત્રક ની એકસેલ ની ફાઇલ :EASY TO EDIT
  • લીવીંગ સર્ટી કાઢવા માટે લેવાની અરજીનો નમૂનો
  • સાંસ્કૃતીક કાર્યક્રમ માટે આમંત્રણ પત્રીકા : EASY TO EDIT
  • CWSN બાળકોની સ્પેશીયલ પ્રોફાઇલ નો નમૂનો
  • C.L. રજા રીપોર્ટ ની વર્ડ ની ફાઇલ : સ્કૂલ નુ નામ એડ કરી પ્રીંટ કરવા ઉપયોગી
  • વિદ્યાર્થી ની તમામ માહીતી આવરી લેતી ફાઇલ
  • જીલ્લા બદલી માટે દંપતે કેસ માટે આપવાનું પ્રમાણપત્ર
  • ગૂણોત્સવ ને બદલે લેવાનાર NAS પરીક્ષાની સંપૂર્ણ માહીતી
  • વિદ્યાદીપ યોજના ની માહિતી : પરીપત્ર
  • સ્ટુડન્ટ પ્રોફાઇલ નમૂનો
  • જીલ્લા ફેર બદલી માટે અરજીનો નમૂનો
  • મકાન સહાય માટે પેશગી ફોર્મ
  • વીકલાંગ એલાઉન્સ માટે અરજી ફોર્મ
  • વર્ગ 3 અને 4 માટે ઉચ્ચક નાણાકીય સહાય ફોર્મ


24 Mar 2018

MDM BABAT

મધ્યાહન ભોજન યોજના માટે સમગ્ર રાજ્યમાં વનગીઓનુ નક્કી કરવામાં આવેલ એકસમાન અઠવાડિક મેનુના જથ્થાના પ્રમાણ  બાબત લેટેસ્ટ પરિપત્ર તારીખ 23/3/2018

👉મધ્યાહન ભોજન યોજના અંતર્ગત દૈનિક મેનુ પ્રમાણે વપરાશમાં લેવાના જથ્થાની સામગ્રી દર્શાવતું પત્રક


Click Here to View Download

23 Mar 2018

Gunotsav 8

ગુણોત્સવ 8 શાળા સમય બાબતે નિયામકનો લેટેસ્ટ પરિપત્ર.
🔵દરેક શાળા શિક્ષકો અને આચાર્ય માટે ખૂબ ઉપયોગી
🔵ગુણોત્સવ 8 કયો સમય રહેશે જાણો


Click Here to View Download

Gunotsav 8 આયોજન બાબતે મોરબી જિલ્લા શિક્ષણાધિકારીનો લેટર

ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

Click Here to View Download

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open