Home Learning Study Materials FEBRUARY 2021 Video STD 6 DD Girnar/Diksha/Youtube Portal Video
31 Jan 2021
Home Learning Study Materials Std 6 February 2021
Home Learning Study Materials Std 7 February 2021
Home Learning Study Materials FEBRUARY 2021 Video STD 7 DD Girnar/Diksha/Youtube Portal Video
Home Learning Study Materials Std 8 February 2021
Home Learning Study Materials FEBRUARY 2021 Video STD 8 DD Girnar/Diksha/Youtube Portal Video
29 Jan 2021
Sevapothi Pagar Bandhani Arthe Mokli aapva Babat February 2021 And March 2021
Sevapothi Pagar Bandhani Arthe Mokli aapva Babat February 2021 And March 2021
February 2021 And March 2021 Darmyan Ketli Sb Mokalvi e Babatno Hisab ane Tijori Kacheri Gandhinagar no Paripatra
Darek Taluka Vaiz List Niche Aapel link kholine joi Saksho.
27 Jan 2021
Ekam Kasoti Std 3 thi 8 Aayojan January 2021
Ekam Kasoti Std 3 thi 8 Na aayojan babat.
25 Jan 2021
Search Your Name In Electoral Roll Of Gujarat
24 Jan 2021
Whatsapp based online Exam for std 3 TO 12 Students Exam Link
સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે. “સ્વમૂલ્યાંકન” હેઠળ દરેક વિદ્યાર્થીનું WhatsAppના માધ્યમ દ્વારા ખૂબ જ સરળ રીતે ધોરણ અને વિષય-આધારીત બહુવૈકલ્પીક મૂલ્યાંકન કરવામાં આવશે અને તે પછી પરીણામ આધારીત ઉપચારાત્મક અને સંદર્ભ અભ્યાસની લિંક પણ મોકલવામાં આવશે.
સ્વમૂલ્યાંકન અંતર્ગત પહેલી કસોટી ધો.3 થી 5 માટે તા.23/01/2021 નાં રોજ લેવામાં આવનાર છે. નીચે આપેલ વ્હોટસેપ નંબર ધોરણ- 3 to 12 નાં દરેક વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો રહેશે તથા આપના તાબા હેઠળની શાળાઓનાં ધોરણ- 3 to 12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ આ સ્વમૂલ્યાંકનમાં ભાગ લે તે આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવા વિનંતી.
સમયપત્રક
આના માટે વિદ્યાર્થીને પોતાનો શાળાનો UDISE કોડનો ખ્યાલ હોય તે સુનિશ્ચિત કરવા દરેક વિદ્યાર્થીને પોતાની શાળાનો UDISE કોડ ખ્યાલ હોય તે કન્ફર્મ કરવાનું રહેશે.
CLICK HERE TO DOWNLOAD PARIPATRA
સ્વમૂલ્યાંકન WhatsApp Number: 8595524523
નોંધ : આ નંબરને WhatsApp Learning Gujarat નાં નામથી સેવ કરવાનો રહેશે.
ઉપરના સ્ટેપ્સ અનુસર્યા પછી આ પ્રકારનો મેસેજ આવશે
આવતીકાલે ધો.3 થી ૧૦ માટે તા.30/01/2021 ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” પરીક્ષા.
જિલ્લા પ્રમાણે નવા નંબર
આપના જિલ્લાના વોટસઅપ નંબર જાણી તેમાં ટેસ્ટ આપવી. જાણો આપના જિલ્લાનો નંબર
જિલ્લા પ્રમાણે વોટ્સએપ પરીક્ષાના નંબરની ડાઈરેક્ટ લીંક 👇
ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, સુરતકોર્પો, તાપી, ડાંગ, વડોદરા, વડોદરા કોર્પો, વલસાડના વિધાર્થીઓ અહી ક્લિક કરો
બનાસકાંઠા, કચ્છ, મહેસાણા , પાટણ, અરવલ્લી, સાબરકાંઠાના વિધાર્થીઓ અહી ક્લિક કરો
અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, ગીરસોમનાથ, જુનાગઢ, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરના વિધાર્થીઓ અહી ક્લિક કરો
અમદાવાદ, AMC, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલના વિધાર્થીઓ અહી ક્લિક કરો
એ સાથે વિશેષમાં જણાવવાનું કે આ અભ્યાસ પ્રેક્ટિસ આવતા શુક્રવાર (5/2/21) સુધી ખુલ્લી રહેશે એટલે વિદ્યાર્થી ગમે ત્યારે આ અભ્યાસ પ્રેક્ટિસ કરી શકે છે.
આવતીકાલે શનિવારે (૩૦ જાન્યુઆરી) એ જ આ અભ્યાસ પ્રેક્ટિસ કરવી એવું જરૂરી નથી.
18 Jan 2021
Ghare Shikhiye Book July 2020 Mulyankan PDF And EXCEL Formet
Ghare Shikhiye Book July 2020 Mulyankan Formet
Std 1 to 8 Pdf And Excel Formet
Std 1 to 8 Adhyayan nispati na kram sathe ni pdf file.
The Gujarat Council of Educational Research and Training (GCERT) has brought an ePDF with a learning activity at home so that students can stay at home and study on their own self. This concept Ebook Is Called As Ghare Shikhiye.
It has also given parents the opportunity to spend the time with their children and teach them. parents can take some time to sit with your children and teach them with playable activity.
Ghare Shikhiye
Schools are closed due to lockdown, So that your child is not deprived from education. This is an initiative of GCERT whose name has been given to “Ghare Shikhiye” (Learn at Home).
GCERT “Ghare Shikhiye” (Learn at Home) This is a special edition under students of every standard can easily learn through some activity in their life.
Government Started Good concept To Learn At Home For Students. At this time GCERT Provided PDF For standard 1 To 8. You can easily download them from below Table.
Simply Click On Download Text, it will redirect you to Google drive pdf viewer. You can view pdf without Downloading and if You want to save them in mobile then Simply Download Them.
Ghare Shikhiye Book Mulyankan PDF Formet JULY 2020
Standard 1 Download
Standard 2 Download
Standard 3 Download
Standard 4 Download
Standard 5 Download
Standard 6 Download
Standard 7 Download
Standard 8
Ghare Shikshiye Book Mulyankan EXCEL Formet Download Std 1 to 5
Ghare Shikshiye Book Mulyankan EXCEL Formet Download Std 6 to 8
ઘરે શીખીએ બુકના QR Code સ્કેન કરવા માટેની બેસ્ટ Application
ઘરે શીખીએ બુકના QR કોડ સ્કેન કરવાની બેસ્ટ એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો
ઘરે શીખીએ બુકનું મૂલ્યાંકન કઈ રીતે કરવું, ભારાંક કેવી રીતે આપવો, ગ્રેડની ગણતરી કેવી રીતે કરવી, સમગ્ર વર્ગખંડનું મૂલ્યાંકન કઈ રીતે કરવું તે વિશે માહિતી મેળવવા નીચેની લિંક પર ક્લિક કરો.
ઘરે શીખીએ બુકનું મૂલ્યાંકન, ગ્રેડ અને ભારાંકની ગણતરી જોવા અહીં ક્લિક કરો.
12 Jan 2021
Online Teachers Badli Camp 2021
પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ ડીકલેર
પ્રાથમિક શિક્ષકોના બદલી કેમ્પ તારીખમાં ફેરફાર પરિપત્ર જોવા માટે 👇
નિયામક સાહેબનો લેટેસ્ટ પરિપત્ર પ્રથમ કયાં કેમ્પ થશે.
શિક્ષક / વિદ્યાસહાયકની જિલ્લા આંતરિક બદલી અંગેની જાહેરાત વર્ષ : ૨૦૨૧
31/08/2020 ની સ્થિતિએ મંજુર મહેકમ ગણાવાનું રહેશે.
31/12/2020 ની સ્થિતિએ ખાલી જગ્યાઓ બતાવશે
કઈ તારીખથી ઓનલાઈન બદલીના ફોર્મ ભરાશે
ડીટેઈલ પરિપત્ર વાંચવા માટે 👇
બદલી કેમ્પની રાહ જોતા તમામ શિક્ષકોને ઉપયોગી.
ઓનલાઇન બદલી માટેની મહત્વની સૂચના
Login કઈ રીતે કરવું
ઓનલાઈન બદલી કેમ્પની ઓફીશીયલ વેબસાઈટ પર જવા અહી ક્લિક કરો
ઓનલાઈન બદલી ફોર્મ કેમ ભરવુ ? તેની સ્ટેપ By સ્ટેપ માહિતી આપતી Pdf ફાઈલ (જૂની વેબસાઈટ મુજબ
ઓનલાઈન જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતે નોકરી લંબાઈનો મુખ્ય શિક્ષકશ્રી એ આપવાનો દાખલાનો નમૂનો
10 Jan 2021
Ekam Kasoti Notebooks Page
એકમ કસોટી નોટબુક ખોવાઈ ગઈ હોય તો ઉપયોગી PDF
જો કોઈ બાળકોની એકમ કસોટી નોટબુક ખોવાઈ ગઈ હોય અને હાલ ના મળતી હોય તો તેના માટે એકમ કસોટી માટેની બ્લેન્ક પીડીએફ બનાવેલ છે.
આ એકમ કસોટીની પ્રિન્ટ કાઢી બાળકોની કસોટી લઇ શકાય અને તેનું સ્કેનિંગ પણ થઈ શકશે.
બધાં શિક્ષકોને ખૂબજ ઉપયોગી PDF
GTU CCC RESULT 2014 to 2018 Sudhi
GTU CCC RESULT 2014 to 2018 Sudhi. GTU CCC NOTIFICATION Click here to Open
-
👉Click Here to View STD 12 SCIENCE MATHS PAPER SOLUTION 2018 Click Here
-
GTU CCC RESULT 2014 to 2018 Sudhi. GTU CCC NOTIFICATION Click here to Open