Home Learning Study Materials JANUARY 2021 Video STD 6 DD Girnar/Diksha Portal Video
31 Dec 2020
Home Learning Study materials Std 6 January 2021
Home Learning Study Materials Std 7 January 2021
Home Learning Study Materials JANUARY 2020 Video STD 7 DD Girnar/Diksha Portal Video
Home Learning Study Materials Std 8 January 2021
Home Learning Study Materials JANUARY 2021 Video STD 8 DD Girnar/Diksha Portal Video
30 Dec 2020
Online Sparsh Talim Diksha Portal Par Leva Babat 2020
આયુષ્યમાન ભારત યોજના અન્વયે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યના પ્રાથમિક વિભાગના શિક્ષકોની SPARSH ઓનલાઇન તાલીમ બાબત.
કુલ 11 મોડ્યુલની તાલીમ લેવાની રહેશે.
ઓનલાઇન તાલીમ DIKSHA પોર્ટલ પર લેવાની રહેશે.
પ્રાથમિક વિભાગના શિક્ષકોએ આ તાલીમ લેવાની છે.
બાયસેગના માધ્યમથી રોજ એક કલાક પ્રસારણનો કાર્યક્રમ.
પરિપત્ર વાંચવા માટે
કયા કયા મોડ્યુલની તાલીમ લેવાની છે
સ્પર્શ શિક્ષક તાલીમના હાલ DIKSHA પર ત્રણ મોડ્યુલ મુકવામાં આવ્યા છે તે જોડાવાની લિંક નીચે મુજબ છે.
Sparsh Module - 1 તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ
Sparsh Module - 2 ભાવાત્મક અને માનસિક આરોગ્ય
Sparsh Module - 3 આંતર વૈયક્તિક સંબંધ
Sparsh Module - 4 મૂલ્યો અને નાગરિકતા
Sparsh Module - 5 જેન્ડર સમાનતા
Sparsh Module - 6 પોષણ આરોગ્ય અને સ્વચ્છતા
Sparsh Module - 7 નશીલા પદાર્થોના દુરુપયોગની રોકથામ અને વ્યવસ્થાપન
Sparsh Module - 8 આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રચાર
Sparsh Module - 9 સંક્રમિત રોગો
Sparsh Module - 10 હિંસા અને ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા
Sparsh Module - 11 ઈન્ટરનેટ અને સોશીયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું
26 Dec 2020
BAOU Entrance Exam Result 2020 Download
Download Entrance Exam Result Online University Official Website
Enter Enrollment No
Click on the Submit button
And Show Your Result.
24 Dec 2020
Std 1 Pravesh Maryada Paripatra 2020
22 Dec 2020
LTC બ્લોક વર્ષ ૨૦૧૬/૧૯ ની મુદતમાં વધારો કરવા બાબત લેટેસ્ટ પરીપત્ર 22-12-2020
રજા પ્રવાસ રાહત / વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ 2016-2019 ની મુદતમાં વધારો કરવા બાબત ગુજરાત સરકાર, નાણા વિભાગનો, સચિવાલય, ગાંધીનગરનો પરિપત્ર
તારીખ 22 12 2020
રજા પ્રવાસ રાહત / વતન પ્રવાસ રાહત યોજનાની અવેજીમાં ખાસ રોકડ પેકેજ જાહેર કરવા અને બ્લોક વર્ષ 2016-2019 કે જે આપો એક વર્ષ લંબાયેલ છે અને તેની મુદત તારીખ 31-12-2020 ના રોજ પૂર્ણ થાય છે તેમાં વધુ ત્રણ માસનો વધારો કરી તારીખ 31-3-2020 સુધી લંબાવવામાં આવે છે
રજા પ્રવાસ રાહત/વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત ગત બ્લોક વર્ષ 2016 -2019 નો લાભ લેવામાંથી વંચિત રહેલ કર્મચારીઓ અને હાલમાં સેવામાં ચાલુ હોય તેવા કર્મચારીઓના કિસ્સામાં રજા પ્રવાસ રાહત યોજના અનુસંધાનમાં ખરેખર મુસાફરી કરવાના વિકલ્પએ નીચે જણાવેલ શરતોને આધીન ખાસ રોકડ પેકેજ યોજના જાહેર કરવામાં આવે છે
1. જે કર્મચારીઓ દ્વારા બ્લોક વર્ષ 2016-2019 ની લાભ ભોગવી લેવામાં આવેલ છે તેઓને આ યોજનાનો લાભ મળશે નહીં.
2. આ યોજનાના બ્લોક વર્ષ 2020-2023 માટે લાગુ પડશે નહીં.
3. ખાસ રોકડ પેકેજ યોજના અંતર્ગત રજા પ્રવાસ રાહત મળવા પાત્ર થશે નહીં.
4. ખાસ રોકડ પેકેજ યોજનાનો લાભ લેવા ઇચ્છુક કર્મચારીઓના કિસ્સામાં કર્મચારી દ્વારા રજા પ્રવાસ રાહત વતન પ્રવાસ રાહત યોજના અંતર્ગત નિયમોનુસાર મળવા પત્ર થતી પ્રાપ્ત રજા નો રોકડ માં રૂપાંતરની રકમ જેટલો કે તેથી વધુ ખર્ચ કરવામાં આવે તો જ તે રજાનું રોકડ માં રૂપાંતરની મળવાપાત્ર થતી રકમ ગણતરીમાં લેવાની રહેશે સદરહુ રજાઓને એલટીસી અંતર્ગત રજા નું રોકડમાં રૂપાંતર કરવા બાબતમાં મળવાપાત્ર રજાઓમાં ગણતરીમાં લેવાની રહેશે.
LTC પ્રવાસની સંપુર્ણ સમજ શિક્ષક જ્યોત પેજ Click Here
5. આ યોજના અંતર્ગત સૂચિત રજા પ્રવાસ રાહતનો ફાળો પરિપત્રમાં જણાવ્યા મુજબ મંજૂર કરવાનું રહેશે.
LTC અરજી ફોર્મ Download Click Here
LTC પ્રવાસનો સંપુર્ણ ડીટેલ પરિપત્ર તારીખ 28/08/2015 Click Here
19 Dec 2020
GSEB SSC and HSC Duplicate Marksheet Online Site
GSEB SSC and HSC Duplicate Marksheet Online
Gujarat Secondary and Higher Secondary Education Board, Gandhinagar conducts public examinations of Standard-10 and Standard-12. In which the records of the result from standard 10 to year 1952 to year 2019 and standard 12 to year 1976 to year 2019 are maintained. On the basis of this record from the Student Service Center in the office of the Board, the student was given a duplicate marks sheet certificate of class-10/12, migration to the pass-1/9 pass student, for which the student had to come to the board office with the co-operation of the school principal. During the year many students
from different districts of Gujarat used to come to Gandhinagar to get the above certificates in which their time and money was spent by the Gujarat Secondary and Higher Secondary Education Board, till now. The record digitization of the results of tens of millions of students has been digitized. The online process has been inaugurated in certificates of honorable Education, Ta Minister Bhupinder Singh Chudasama.17/02/2020.
16 Dec 2020
BAOU Entrance Exam Hall Ticket Download 2020
BAOU Entrance Exam Hall Ticket Download
Download Hall Ticket Online University Official Website
Click Here To Hall Ticket Download
Enter Enrollment No
Click on the Submit button
Hall ticket win open
Download the hall ticket
Check the list of detailed printed on the BAOU Admit Card
Student Full Name
Registration Number
Courses
Exam Date
Exam Time
Exam centre Name
Oll Details Check
Ekam Kasoti Std 3 to 8 Aayojan December 2020
Ekam Kasoti Std 3 thi 8 Na aayojan babat.
GTU CCC RESULT 2014 to 2018 Sudhi
GTU CCC RESULT 2014 to 2018 Sudhi. GTU CCC NOTIFICATION Click here to Open
-
👉Click Here to View STD 12 SCIENCE MATHS PAPER SOLUTION 2018 Click Here
-
GTU CCC RESULT 2014 to 2018 Sudhi. GTU CCC NOTIFICATION Click here to Open