30 Dec 2020

Online Sparsh Talim Diksha Portal Par Leva Babat 2020

આયુષ્યમાન ભારત યોજના અન્વયે શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત રાજ્યના પ્રાથમિક વિભાગના શિક્ષકોની SPARSH ઓનલાઇન તાલીમ બાબત.


કુલ 11 મોડ્યુલની તાલીમ લેવાની રહેશે.

ઓનલાઇન તાલીમ DIKSHA પોર્ટલ પર લેવાની રહેશે. 

પ્રાથમિક વિભાગના શિક્ષકોએ આ તાલીમ લેવાની છે. 

બાયસેગના માધ્યમથી રોજ એક કલાક પ્રસારણનો કાર્યક્રમ.

પરિપત્ર વાંચવા માટે 


કયા કયા મોડ્યુલની તાલીમ લેવાની છે 


સ્પર્શ શિક્ષક તાલીમના હાલ DIKSHA પર ત્રણ મોડ્યુલ મુકવામાં આવ્યા છે તે જોડાવાની લિંક નીચે મુજબ છે.

Sparsh Module - 1 તંદુરસ્ત વૃદ્ધિ અને વિકાસ 

 

Sparsh Module - 2 ભાવાત્મક અને માનસિક આરોગ્ય 


Sparsh Module - 3  આંતર વૈયક્તિક સંબંધ 


Sparsh Module - 4  મૂલ્યો અને નાગરિકતા 


Sparsh Module - 5  જેન્ડર સમાનતા 


Sparsh Module - 6  પોષણ આરોગ્ય અને સ્વચ્છતા 


Sparsh Module - 7  નશીલા પદાર્થોના દુરુપયોગની રોકથામ અને વ્યવસ્થાપન 


Sparsh Module - 8  આરોગ્યપ્રદ જીવનશૈલીનો પ્રચાર 


Sparsh Module - 9  સંક્રમિત રોગો 


Sparsh Module - 10  હિંસા અને ઈજાઓ સામે સલામતી અને સુરક્ષા 


Sparsh Module - 11  ઈન્ટરનેટ અને સોશીયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું 


GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open