23 Mar 2021

Nidan Kasoti Data Entry Scanning Margdarshika 2021

NIDAN KASOTI DATA ENTRY SCANNING MARGDARSHIKA 2021


નિદાન કસોટી (સત્રાંત કસોટી) બાબતે

તા.30/03/2021 નાં રોજથી ધોરણ 3 ની સાથો સાથ ધોરણ ૪ અને ૫ માટેની સ્કેનીંગ પ્રક્રિયા સરલ ડેટા એપમાં કાર્યરત કરવામાં આવેલ છે જે વિદિત થાય. ઉપરોક્ત ધોરણો માટેની સ્કેનીંગની કામગીરી શાળા કક્ષાએ આગામી તા. ૭/૪/૨૦૨૧ સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.

    

ધોરણ ૪ માટે

ગણિત     (15/03/21)

ગુજરાતી  (16/03/21) 

પર્યાવરણ    (17/03/21) 


ધોરણ ૫ માટે

ગણિત     (15/03/21)

ગુજરાતી   (16/03/21) 

પર્યાવરણ   (17/03/21) 

હિન્દી      (18/03/21)

અંગ્રેજી     (19/03/21)


ઉપરોક્ત ધોરણ, તારીખ તથા વિષયોનુસારની સ્કેનીંગ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.

➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

નિદાન કસોટી (સત્રાંત કસોટી) બાબતે

તા.23/03/2021 નાં રોજ સાંજે 5 કલાકથી માત્ર  ધોરણ 3 માટેની સ્કેનીંગ પ્રક્રિયાની કામગીરી  સરલ ડેટા એપમાં કાર્યરત કરવામાં આવશે. જેમાં આપે ધોરણ 3 માટે 

ગણિત     (15/03/21), 

ગુજરાતી  (16/03/21) અને 

EVS       (17/03/21) ના રોજ લેવાયેલ કસોટીની સ્કેનીંગ પ્રક્રિયા હાથ ધરવાની રહેશે. 

ઉપરોક્ત સ્કેનીંગ પ્રક્રિયા માટેની વિગતે સમજ આપતી PPT આ સાથે સામેલ છે.


માર્ગદર્શિકાની પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


એપ્લિકેશનથી સ્કેન કઈ રીતે કરવું Youtube વિડિયો 



GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open