30 Sept 2020

Online Nishtha Shikshak Talim ma Shikshakone Jodva Babat

  નિષ્ઠા તાલીમ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોજવામાં આવેલ હતી કોવિડ ૧૯ ની મહામારી ને કારણે આ વર્ષે આ તાલીમ online મોડથી દીક્ષા પ્લેટફોર્મ પર નિષ્ઠા કોર્ષ યોજાશે.

  ગત વર્ષે નિષ્ઠા તાલીમ ન લીધેલ હોય તેવા પ્રાથમિક શાળાના શિક્ષકો માટે નિષ્ઠા ઓન દીક્ષા કોર્ષ દ્વારા શિક્ષકોને જોડવાના છે.

   આ તાલીમ ગુજરાતમાં 5 ઓક્ટોબર 2020 થી શરૂ થાય છે

   નિષ્ઠા તાલીમ બાકી રહેતા પ્રાથમિક શિક્ષકોએ 18 કોર્ષ દ્વારા ઓનલાઇન તાલીમ શાળામાં હાજર રહી મેળવવાની રહે છે જેમાં તેમને તમામ 18 કોર્સમાં વ્યક્તિગત રીતે જોડાવાનું રહે છે

નિષ્ઠા તાલીમના 18 મોડ્યુલ નીચે મુજબ છે.


   તાલીમ બાયસેગ પ્રસારણ વંદે ગુજરાત ચેનલ 1 અને jio મોબાઈલ એપમાં પણ જોઇ શકાશે

  નિષ્ઠા તાલીમનો પૂર્ણ પરિપત્ર વાંચવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો


તાલીમમાં જોઈનીંગ થવા માટે સંપુર્ણ સમજ આપતો વિડીયો નિહાળવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.



નિષ્ઠા તાલીમના 18 મોડ્યુલ છે તે મોડ્યુલના કોર્ષમાં જોડાવવા માટે નીચે આપેલ મોડ્યુલ પર ક્લિક કરો અને કોર્ષમાં જોઈન થઈ થાઓ.

















GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open