29 Aug 2020

Shala Swachchhata Gunank App Update Version

શાળા સ્વચ્છતા ગુણાંક એપ નું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરવા   માટે  www.ssggujarat.com વેબસાઇટની મુલાકાત કરવી.

 એપ અંગે અગત્યની બાબત

➡ શાળા નો સર્વે કરવા માટે આચાર્ય તરીકે લોગીન કરવું

➡ તાલીમ મેળવવા માટે શિક્ષક તરીકે લોગીન કરવું

➡ સીઆરસી બીઆરસી અને જિલ્લા કક્ષાએ ડેશબોર્ડ જોવા અને મોનીટરીંગ કરવા માટે ssggujarat.com વેબસાઇટની મુલાકાત કરીને લોગિન કરવાનું રહેશે.

શાળા સ્વચ્છતા ગુણાંક એપ માર્ગદર્શિકા ડાઉનલોડ

શાળા સ્વચ્છતા ગુણાંક એપ્લિકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open