8 Jul 2018

ઉપચારાત્મક કાર્ય

           🌺 ઉપચારાત્મક કાર્ય 🌺
           ⭐શાળા એક્સેલ ફાઇલ
                        વિશેષતા

📖 ધોરણ 2 થી 8 માટે
📖 ધોરણ 3 થી 8 માટે

✏ વાંચન ગણન લેખન ✏

વર્ગ ફાઇલ
ધોરણવાર વર્ગવાર એકંદરી
શાળા એકંદરી પત્રક

⭐ 1/7, 15/7, 31/7, 15/8, 31/8 તારીખના દરેક વિદ્યાર્થીનાં વાંચન લેખન ગુણ ઉમેરવાના રહેશે.

⭐ તેમનું એકંદરી ધોરણવાર, એકથી વધુ વર્ગો હોય તો પણ ફોર્મુલા દ્રારા એકંદરી

⭐ એક વર્ગમાં વધુમાં વધુ પાંસઠ વિદ્યાર્થીઓ નું એક સાથે એકંદરી એક જ ધોરણ ના વધુમાં વધુ ચાર વર્ગો સાથેનું અલગ એકંદરી

⭐ શાળા એકંદરીમાં દરેક ધોરણનાં અલગ વર્ગોનું એકસાથે એકંદરી

નોંધ: આ ફાઇલને કોમ્પ્યુટરમાં ઓપન કરશો જેથી ફોર્મુલા બ્રેક ન થાય. પેજ સેટઅપ પણ જળવાઇ રહે.🙏🏻

    Created By *As*

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open