13 Jan 2019

Pragna Varg Upcharatmak Work

⭐ ધોરણ-2 ના બાળકોનુ મૂલ્યાંકન થશે- આજનો મહત્વપૂર્ણ પરિપત્ર.

⭐  પ્રજ્ઞા તાલીમ બાદ ધોરણ 1 અને 2 માં ઉપચારાત્મક કાર્ય શરૂ થવાનું હોઇ તાલીમ બાબતે ગંભીરતા લેવા બાબત આજનો પરિપત્ર. 
⭐ તારીખ- 13-1-2019

           Click Here Page 1

           Click Here Page 2
  

11 Jan 2019

Pragna Talim

    પ્રજ્ઞા અભિગમ તાલીમ  ધોરણ-1-2 ના શિક્ષકોની તાલીમ બાબત પરિપત્ર.
તારીખ- 10-1-2019

           Page 1      


           Page 2

9 Jan 2019

Unit Test Online Marks Entry

   Unit Test ના માર્ક્સની ઓનલાઇન એન્ટ્રી કરવા માટે
ઓનલાઇન એન્ટ્રી કરવા માટે નીચેની લીંક પરથી જ એન્ટ્રી થઈ શકશે.

            Click Here to Login

7 Jan 2019

ફિક્સ પગાર કર્મચારીઓ માટે નિર્ણય

ફિક્સ પગાર કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય

   તારીખ : 16/02/2006 થી તારીખ: 30/11/2018 સુધી માં નિમણુંક પામેલ વર્ગ-3 અને વર્ગ-4 ફિક્સ પગારથી નિમણુંક પામેલ કર્મચારીઓ ની માહિતી તાત્કાલિક મોકલી આપવા બાબત આજનો લેટેસ્ટ પરિપત્ર

 Click Here To Paripatra Download

6 Jan 2019

Digital Gujarat Scholarship

   ડિજિટલ સ્કોલરશીપમાં ક્ષતિ દૂર કરવા બાબતે વંદે ગુજરાત ચેનલ 1 ઉપર તા:-7-1-2019 ના રોજ દરેક આચાર્યશ્રીએ બાયસેગ નિહાળવા બાબત...

       Click Here To View Paripatra

5 Jan 2019

26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ઉજવણી

૨૬ મી જાન્યુઆરી-૨૦૧૯ પ્રજાસત્તાક દિન નિમિત્તે શાળા કક્ષાએ "દીકરીની સલામતી દેશને નામ" કાર્યક્રમની સુચના તેમજ માહિતી બાબત આજનો મહત્વપૂર્ણ પરિપત્ર.

      Page 1          


     Page 2


HSC Exam Time Table 2019

    માર્ચ 2019 માં લેવાનારી ધોરણ-12  સામાન્ય પ્રવાહ ની પરીક્ષા ના ટાઈમ ટેબલ માં ફેરફાર

નવું ટાઇમટેબલ જોવા ⤵

         Click Here To Paripatra

દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડો

ઉચ્ચતર પગાર ધોરણ મળવા અંગેની દરખાસ્ત ફોર્મ

ઉચ્ચતર પગાર ધોરણ માટે તમામ પત્રકો સહિત દરખાસ્ત ફોર્મ નો નમૂનો ડાઉનલોડ કરો. 

            Click Here To Download

2 Jan 2019

બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા અંગે

⭐ બદલી થયેલ શિક્ષકો ને છુટા કરવા અંગેનો નિયામકશ્રી નો લેટેસ્ટ પરિપત્ર. 
⭐ તારીખ : ૦૧-૦૧-૨૦૧૯

          Click Here To Paripatra

1 Jan 2019

ઉચ્ચતર પગાર ધોરણમાં ફેરફાર બાબત

⭐ સાતમા પગારપંચ અન્વયે પગારમાં થયો સુધારો.
⭐ ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં આનુષંગિક ફેરફાર કરવા બાબતનો નાણા વિભાગનો લટેસ્ટ પરિપત્ર. 
⭐ તારીખ : 01-01-2019

   Click Here To Download Paripatra

રાજ્ય પરીક્ષા બોર્ડ કે. ની. નું જાહેરનામું

⭐ રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા ખાતાકીય પરીક્ષા(વર્ગ-3) નોટિફિકેશન જાહેર
⭐ તારીખ : 01-01-2019

⭐ State Examination Board Departmental Exam  Notification

       Click Here To View Paripatra

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open