5 Jan 2019

ઉચ્ચતર પગાર ધોરણ મળવા અંગેની દરખાસ્ત ફોર્મ

ઉચ્ચતર પગાર ધોરણ માટે તમામ પત્રકો સહિત દરખાસ્ત ફોર્મ નો નમૂનો ડાઉનલોડ કરો. 

            Click Here To Download

2 Jan 2019

બદલી થયેલ શિક્ષકોને છુટા કરવા અંગે

⭐ બદલી થયેલ શિક્ષકો ને છુટા કરવા અંગેનો નિયામકશ્રી નો લેટેસ્ટ પરિપત્ર. 
⭐ તારીખ : ૦૧-૦૧-૨૦૧૯

          Click Here To Paripatra

1 Jan 2019

ઉચ્ચતર પગાર ધોરણમાં ફેરફાર બાબત

⭐ સાતમા પગારપંચ અન્વયે પગારમાં થયો સુધારો.
⭐ ઉચ્ચતર પગાર ધોરણ યોજનામાં આનુષંગિક ફેરફાર કરવા બાબતનો નાણા વિભાગનો લટેસ્ટ પરિપત્ર. 
⭐ તારીખ : 01-01-2019

   Click Here To Download Paripatra

રાજ્ય પરીક્ષા બોર્ડ કે. ની. નું જાહેરનામું

⭐ રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા ખાતાકીય પરીક્ષા(વર્ગ-3) નોટિફિકેશન જાહેર
⭐ તારીખ : 01-01-2019

⭐ State Examination Board Departmental Exam  Notification

       Click Here To View Paripatra

30 Dec 2018

એકમ કસોટી

એકમ કસોટી ના ગુણની SSA GUJARAT PORTAL પર ઓનલાઈન એન્ટ્રી કરવા બાબતનો પરીપત્ર.
⭐ તારીખ : 28-12-2018

           Click Here To Paripatra


18 Dec 2018

NMMS પરીક્ષા- ૨૦૧૮ બાબત

NMMS પરીક્ષા બાબત રાજ્ય કક્ષાએથી અગત્યની સૂચનાઓ
⭐  જેમને હોલિટિકિટ ડાઉનલોડ નથી થયેલ એવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.
⭐  પરીક્ષાનુ આયોજન જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કરવામાં આવશે.

     Click Here to View Paripatra

16 Dec 2018

યુનિટ ટેસ્ટ અંગે પરીપત્ર

⭐  ક્યાં સુધી નો અભ્યાસક્રમ પૂછાશે
⭐  યુનિટ ટેસ્ટ સમયપત્રક
⭐  ટેસ્ટ અંગે વિગતવાર સૂચનાઓ
⭐  ઓનલાઈન એન્ટ્રી વીગતવાર સૂચનાઓ
પરિપત્ર તારીખ- 15-12-2018

     Click Here to View Paripatra

14 Dec 2018

મીનાની દુનિયા

    મીનાની દુનિયા કાર્યક્રમનુ વાર્ષિક ટાઈમ ટેબલ- 2018-19.









9 Dec 2018

પ્રાથમિક શિક્ષકો માટે રજાઓના નિયમ

PDF File Download 

⚫ CL રજા
⚫ પ્રસુતિની રજા
⚫ પિતૃત્વની રજા
⚫ કસૂવાવડ કે ગર્ભપાત રજા

     Click Here PDF File Download

8 Dec 2018

Vidhyasahayak Bharti 2018

⭐વિદ્યાસહાયક ભરતી ૨૦૧૮-૧૯ પ્રથમ રાઉન્ડ કોલ લેટર જાહેર.
⭐વિદ્યાસહાયક ભરતી પ્રથમ તબક્કો જાહેર. 

            Call Later click Here

SSC AND HSC Exam Time Table 2019

 ⭐SSC અને HSC પરીક્ષા 2019 ટાઈમ ટેબલ.

⭐માર્ચ 2019 મા ગુજરાત બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનુ ટાઈમટેબલ બોર્ડ દ્વારા આજે જાહેર કરેલ છે. 

⭐ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે ⤵

          Click Here to Download

GTU CCC RESULT 2014 to 2018 Sudhi

GTU CCC RESULT 2014 to 2018 Sudhi.     GTU CCC NOTIFICATION        Click here to Open